Isaiah 61 (IRVG)

1 પ્રભુ યહોવાહનો આત્મા મારા પર છે, કારણ કે,દીનોને વધામણી કહેવા માટે યહોવાહે મને અભિષિક્ત કર્યો છે. તેણે મને તૂટેલા હૃદયવાળાને સાજા કરવા માટે,બંદીવાનોના છુટકારાને તથા જે લોકો બંધનમાં છે તેઓને કેદમાંથી છોડાવવાને માટે મને મોકલ્યો છે. 2 યહોવાહે માન્ય કરેલું કૃપાનું વર્ષ, આપણા ઈશ્વરના વેરનો દિવસઅને સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા માટે, 3 સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટશોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર, આપવા માટે મને મોકલ્યો છે;જેથી તેઓ તેમના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાહની રોપણી કહેવાય. 4 તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે; પૂર્વકાળની પાયમાલ થયેલી ઇમારતોને તેઓ ઊભી કરશે.તેઓ નાશ થયેલ નગરોને પુનઃસ્થાપિત કરશે, ઘણી પેઢીઓથી ઉજ્જડ પડી રહેલાં નગરોને સમારશે. 5 પરદેશીઓ ઊભા રહીને તમારાં ટોળાંને ચરાવશે અને પરદેશીઓના દીકરાઓ તમારાં ખેતરોમાં અને દ્રાક્ષવાડીમાં કામ કરશે. 6 તમે લોકો યહોવાહના યાજકો કહેવાશો; તેઓ તમને આપણા ઈશ્વરના સેવકો તરીકે બોલાવશે.તમે વિદેશીઓની સંપત્તિ ખાશો અને તેમની સમૃદ્ધિમાં તમે અભિમાન કરશો. 7 તમારી લાજના બદલામાં તમને બમણું મળશે; અને અપમાનને બદલે તેઓ પોતાને મળેલા હિસ્સાથી હરખાશે.તેથી તેઓ પોતાના દેશમાં બમણો વારસો પામશે; તેઓને અનંતકાળનો આનંદ મળશે. 8 કેમ કે હું, યહોવાહ ઇનસાફ ચાહું છું અને અન્યાયથી કરેલી લૂંટફાટને હું ધિક્કારું છું.હું સત્યતા પ્રમાણે તેમની મહેનતનો બદલો આપીશ અને હું તેઓની સાથે સર્વકાળનો કરાર કરીશ. 9 તેઓનાં સંતાન વિદેશીઓમાં અને તેઓના વંશજો લોકોમાં ઓળખાશે.જેઓ તેઓને જોશે તેઓ સર્વ કબૂલ કરશે કે, જે સંતાનોને યહોવાહે આશીર્વાદ આપેલો છે તે તેઓ છે. 10 હું યહોવાહમાં અતિશય આનંદ કરીશ; મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે.કેમ કે જેમ વર પોતાને પાઘડીથી સુશોભિત કરે છે અને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે,તેમ તેમણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યાં છે; ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડ્યો છે. 11 જેમ પૃથ્વી પોતાનામાંથી ફણગો ઉત્પન્ન કરે છે અને જેમ બગીચો તેમાં રોપેલાની વૃદ્ધિ છે,તેમ પ્રભુ યહોવાહ ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્ન કરશે.

In Other Versions

Isaiah 61 in the ANGEFD

Isaiah 61 in the ANTPNG2D

Isaiah 61 in the AS21

Isaiah 61 in the BAGH

Isaiah 61 in the BBPNG

Isaiah 61 in the BBT1E

Isaiah 61 in the BDS

Isaiah 61 in the BEV

Isaiah 61 in the BHAD

Isaiah 61 in the BIB

Isaiah 61 in the BLPT

Isaiah 61 in the BNT

Isaiah 61 in the BNTABOOT

Isaiah 61 in the BNTLV

Isaiah 61 in the BOATCB

Isaiah 61 in the BOATCB2

Isaiah 61 in the BOBCV

Isaiah 61 in the BOCNT

Isaiah 61 in the BOECS

Isaiah 61 in the BOGWICC

Isaiah 61 in the BOHCB

Isaiah 61 in the BOHCV

Isaiah 61 in the BOHLNT

Isaiah 61 in the BOHNTLTAL

Isaiah 61 in the BOICB

Isaiah 61 in the BOILNTAP

Isaiah 61 in the BOITCV

Isaiah 61 in the BOKCV

Isaiah 61 in the BOKCV2

Isaiah 61 in the BOKHWOG

Isaiah 61 in the BOKSSV

Isaiah 61 in the BOLCB

Isaiah 61 in the BOLCB2

Isaiah 61 in the BOMCV

Isaiah 61 in the BONAV

Isaiah 61 in the BONCB

Isaiah 61 in the BONLT

Isaiah 61 in the BONUT2

Isaiah 61 in the BOPLNT

Isaiah 61 in the BOSCB

Isaiah 61 in the BOSNC

Isaiah 61 in the BOTLNT

Isaiah 61 in the BOVCB

Isaiah 61 in the BOYCB

Isaiah 61 in the BPBB

Isaiah 61 in the BPH

Isaiah 61 in the BSB

Isaiah 61 in the CCB

Isaiah 61 in the CUV

Isaiah 61 in the CUVS

Isaiah 61 in the DBT

Isaiah 61 in the DGDNT

Isaiah 61 in the DHNT

Isaiah 61 in the DNT

Isaiah 61 in the ELBE

Isaiah 61 in the EMTV

Isaiah 61 in the ESV

Isaiah 61 in the FBV

Isaiah 61 in the FEB

Isaiah 61 in the GGMNT

Isaiah 61 in the GNT

Isaiah 61 in the HARY

Isaiah 61 in the HNT

Isaiah 61 in the IRVA

Isaiah 61 in the IRVB

Isaiah 61 in the IRVH

Isaiah 61 in the IRVK

Isaiah 61 in the IRVM

Isaiah 61 in the IRVM2

Isaiah 61 in the IRVO

Isaiah 61 in the IRVP

Isaiah 61 in the IRVT

Isaiah 61 in the IRVT2

Isaiah 61 in the IRVU

Isaiah 61 in the ISVN

Isaiah 61 in the JSNT

Isaiah 61 in the KAPI

Isaiah 61 in the KBT1ETNIK

Isaiah 61 in the KBV

Isaiah 61 in the KJV

Isaiah 61 in the KNFD

Isaiah 61 in the LBA

Isaiah 61 in the LBLA

Isaiah 61 in the LNT

Isaiah 61 in the LSV

Isaiah 61 in the MAAL

Isaiah 61 in the MBV

Isaiah 61 in the MBV2

Isaiah 61 in the MHNT

Isaiah 61 in the MKNFD

Isaiah 61 in the MNG

Isaiah 61 in the MNT

Isaiah 61 in the MNT2

Isaiah 61 in the MRS1T

Isaiah 61 in the NAA

Isaiah 61 in the NASB

Isaiah 61 in the NBLA

Isaiah 61 in the NBS

Isaiah 61 in the NBVTP

Isaiah 61 in the NET2

Isaiah 61 in the NIV11

Isaiah 61 in the NNT

Isaiah 61 in the NNT2

Isaiah 61 in the NNT3

Isaiah 61 in the PDDPT

Isaiah 61 in the PFNT

Isaiah 61 in the RMNT

Isaiah 61 in the SBIAS

Isaiah 61 in the SBIBS

Isaiah 61 in the SBIBS2

Isaiah 61 in the SBICS

Isaiah 61 in the SBIDS

Isaiah 61 in the SBIGS

Isaiah 61 in the SBIHS

Isaiah 61 in the SBIIS

Isaiah 61 in the SBIIS2

Isaiah 61 in the SBIIS3

Isaiah 61 in the SBIKS

Isaiah 61 in the SBIKS2

Isaiah 61 in the SBIMS

Isaiah 61 in the SBIOS

Isaiah 61 in the SBIPS

Isaiah 61 in the SBISS

Isaiah 61 in the SBITS

Isaiah 61 in the SBITS2

Isaiah 61 in the SBITS3

Isaiah 61 in the SBITS4

Isaiah 61 in the SBIUS

Isaiah 61 in the SBIVS

Isaiah 61 in the SBT

Isaiah 61 in the SBT1E

Isaiah 61 in the SCHL

Isaiah 61 in the SNT

Isaiah 61 in the SUSU

Isaiah 61 in the SUSU2

Isaiah 61 in the SYNO

Isaiah 61 in the TBIAOTANT

Isaiah 61 in the TBT1E

Isaiah 61 in the TBT1E2

Isaiah 61 in the TFTIP

Isaiah 61 in the TFTU

Isaiah 61 in the TGNTATF3T

Isaiah 61 in the THAI

Isaiah 61 in the TNFD

Isaiah 61 in the TNT

Isaiah 61 in the TNTIK

Isaiah 61 in the TNTIL

Isaiah 61 in the TNTIN

Isaiah 61 in the TNTIP

Isaiah 61 in the TNTIZ

Isaiah 61 in the TOMA

Isaiah 61 in the TTENT

Isaiah 61 in the UBG

Isaiah 61 in the UGV

Isaiah 61 in the UGV2

Isaiah 61 in the UGV3

Isaiah 61 in the VBL

Isaiah 61 in the VDCC

Isaiah 61 in the YALU

Isaiah 61 in the YAPE

Isaiah 61 in the YBVTP

Isaiah 61 in the ZBP