Numbers 17 (IRVG)
1 યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે, 2 “તું ઇઝરાયલી લોકોને કહે કે તેઓની પાસેથી એટલે તેઓના પૂર્વજોના કુળદીઠ એક તે મુજબ લાકડીઓ લેવી એટલે તેઓના સર્વ આગેવાનો પાસેથી તેઓના પિતાઓનાં ઘર મુજબ બાર લાકડી લે અને દરેક માણસનું નામ તેની લાકડી પર લખ. 3 લેવીની લાકડી પર તું હારુનનું નામ લખ; કેમ કે તેઓના પૂર્વજોના કુળના દરેક આગેવાનને માટે એકેક લાકડી હોય. 4 કરારની સામેના મુલાકાતમંડપમાં કે જ્યાં હું તને મળું છું ત્યાં તારે આ લાકડીઓ મૂકવી. 5 અને એવું થશે કે જે માણસને હું પસંદ કરીશ તેની લાકડીને અંકુર ફૂટી નીકળશે. આ રીતે હું ઇઝરાયલી લોકો જે તારી વિરુદ્ધ બોલે છે તેઓની ફરિયાદોને બંધ કરીશ.” 6 તેથી મૂસાએ બધા ઇઝરાયલી લોકોને કહ્યું. બધા કુળના આગેવાનોએ પોતાની લાકડી તેને આપી, દરેક આગેવાન પાસેથી એક લાકડી, તેમનાં પિતૃઓના કુળો પ્રમાણે એકેક લાકડી, એમ કુલ બાર લાકડી. હારુનની લાકડી પણ તેઓની લાકડીઓ વચ્ચે હતી. 7 પછી મૂસાએ લાકડીઓ મુલાકાતમંડપની અંદરના સાક્ષ્યમંડપમાં યહોવાહની સમક્ષ મૂકી. 8 બીજે દિવસે મૂસા સાક્ષ્યમંડપમાં ગયો ત્યારે જુઓ, હારુનની લાકડી જે લેવીના કુળને માટે હતી તે ફૂટી નીકળી હતી. તેને અંકુર ફૂટ્યા હતા, ફૂલો ખીલ્યાં હતા અને પાકી બદામો પણ લાગી હતી. 9 મૂસા યહોવાહની સમક્ષતામાંથી બધી લાકડીઓ ઇઝરાયલી પાસે બહાર લાવ્યો. દરેક માણસે પોતાની લાકડી શોધી અને લઈ લીધી. 10 યહોવાહે મૂસાને કહ્યું, “હારુનની લાકડી સાક્ષ્યમંડપની સમક્ષ મૂક. બળવો કરનારા લોકો વિરુદ્ધ ચિહ્ન તરીકે મૂક, જેથી મારી વિરુદ્ધ તેમની આ ફરિયાદોનો અંત આવે અને તેમને મરવું પડે નહિ.” 11 યહોવાહે જેમ આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યુ. 12 ઇઝરાયલી લોકોએ મૂસાને કહ્યું, “આપણે અહીં મરી જઈશું. અમે બધા નાશ પામીએ છીએ! 13 જે કોઈ ઉપર જાય છે, એટલે યહોવાહના મંડપ પાસે જાય છે, તે માર્યો જાય છે. તો શું અમે બધા નાશ પામીએ?”
In Other Versions
Numbers 17 in the ANGEFD
Numbers 17 in the ANTPNG2D
Numbers 17 in the AS21
Numbers 17 in the BAGH
Numbers 17 in the BBPNG
Numbers 17 in the BBT1E
Numbers 17 in the BDS
Numbers 17 in the BEV
Numbers 17 in the BHAD
Numbers 17 in the BIB
Numbers 17 in the BLPT
Numbers 17 in the BNT
Numbers 17 in the BNTABOOT
Numbers 17 in the BNTLV
Numbers 17 in the BOATCB
Numbers 17 in the BOATCB2
Numbers 17 in the BOBCV
Numbers 17 in the BOCNT
Numbers 17 in the BOECS
Numbers 17 in the BOGWICC
Numbers 17 in the BOHCB
Numbers 17 in the BOHCV
Numbers 17 in the BOHLNT
Numbers 17 in the BOHNTLTAL
Numbers 17 in the BOICB
Numbers 17 in the BOILNTAP
Numbers 17 in the BOITCV
Numbers 17 in the BOKCV
Numbers 17 in the BOKCV2
Numbers 17 in the BOKHWOG
Numbers 17 in the BOKSSV
Numbers 17 in the BOLCB
Numbers 17 in the BOLCB2
Numbers 17 in the BOMCV
Numbers 17 in the BONAV
Numbers 17 in the BONCB
Numbers 17 in the BONLT
Numbers 17 in the BONUT2
Numbers 17 in the BOPLNT
Numbers 17 in the BOSCB
Numbers 17 in the BOSNC
Numbers 17 in the BOTLNT
Numbers 17 in the BOVCB
Numbers 17 in the BOYCB
Numbers 17 in the BPBB
Numbers 17 in the BPH
Numbers 17 in the BSB
Numbers 17 in the CCB
Numbers 17 in the CUV
Numbers 17 in the CUVS
Numbers 17 in the DBT
Numbers 17 in the DGDNT
Numbers 17 in the DHNT
Numbers 17 in the DNT
Numbers 17 in the ELBE
Numbers 17 in the EMTV
Numbers 17 in the ESV
Numbers 17 in the FBV
Numbers 17 in the FEB
Numbers 17 in the GGMNT
Numbers 17 in the GNT
Numbers 17 in the HARY
Numbers 17 in the HNT
Numbers 17 in the IRVA
Numbers 17 in the IRVB
Numbers 17 in the IRVH
Numbers 17 in the IRVK
Numbers 17 in the IRVM
Numbers 17 in the IRVM2
Numbers 17 in the IRVO
Numbers 17 in the IRVP
Numbers 17 in the IRVT
Numbers 17 in the IRVT2
Numbers 17 in the IRVU
Numbers 17 in the ISVN
Numbers 17 in the JSNT
Numbers 17 in the KAPI
Numbers 17 in the KBT1ETNIK
Numbers 17 in the KBV
Numbers 17 in the KJV
Numbers 17 in the KNFD
Numbers 17 in the LBA
Numbers 17 in the LBLA
Numbers 17 in the LNT
Numbers 17 in the LSV
Numbers 17 in the MAAL
Numbers 17 in the MBV
Numbers 17 in the MBV2
Numbers 17 in the MHNT
Numbers 17 in the MKNFD
Numbers 17 in the MNG
Numbers 17 in the MNT
Numbers 17 in the MNT2
Numbers 17 in the MRS1T
Numbers 17 in the NAA
Numbers 17 in the NASB
Numbers 17 in the NBLA
Numbers 17 in the NBS
Numbers 17 in the NBVTP
Numbers 17 in the NET2
Numbers 17 in the NIV11
Numbers 17 in the NNT
Numbers 17 in the NNT2
Numbers 17 in the NNT3
Numbers 17 in the PDDPT
Numbers 17 in the PFNT
Numbers 17 in the RMNT
Numbers 17 in the SBIAS
Numbers 17 in the SBIBS
Numbers 17 in the SBIBS2
Numbers 17 in the SBICS
Numbers 17 in the SBIDS
Numbers 17 in the SBIGS
Numbers 17 in the SBIHS
Numbers 17 in the SBIIS
Numbers 17 in the SBIIS2
Numbers 17 in the SBIIS3
Numbers 17 in the SBIKS
Numbers 17 in the SBIKS2
Numbers 17 in the SBIMS
Numbers 17 in the SBIOS
Numbers 17 in the SBIPS
Numbers 17 in the SBISS
Numbers 17 in the SBITS
Numbers 17 in the SBITS2
Numbers 17 in the SBITS3
Numbers 17 in the SBITS4
Numbers 17 in the SBIUS
Numbers 17 in the SBIVS
Numbers 17 in the SBT
Numbers 17 in the SBT1E
Numbers 17 in the SCHL
Numbers 17 in the SNT
Numbers 17 in the SUSU
Numbers 17 in the SUSU2
Numbers 17 in the SYNO
Numbers 17 in the TBIAOTANT
Numbers 17 in the TBT1E
Numbers 17 in the TBT1E2
Numbers 17 in the TFTIP
Numbers 17 in the TFTU
Numbers 17 in the TGNTATF3T
Numbers 17 in the THAI
Numbers 17 in the TNFD
Numbers 17 in the TNT
Numbers 17 in the TNTIK
Numbers 17 in the TNTIL
Numbers 17 in the TNTIN
Numbers 17 in the TNTIP
Numbers 17 in the TNTIZ
Numbers 17 in the TOMA
Numbers 17 in the TTENT
Numbers 17 in the UBG
Numbers 17 in the UGV
Numbers 17 in the UGV2
Numbers 17 in the UGV3
Numbers 17 in the VBL
Numbers 17 in the VDCC
Numbers 17 in the YALU
Numbers 17 in the YAPE
Numbers 17 in the YBVTP
Numbers 17 in the ZBP