Psalms 6 (IRVG)
undefined મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે, શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત. 1 હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિઅને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ. 2 હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું;હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે. 3 મારો જીવ પણ બહુ મૂંઝાયો છે.પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી? 4 હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો.તમારી કૃપાને લીધે મારો બચાવ કરો! 5 કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી.શેઓલમાં તમારો આભાર કોણ માનશે? 6 હું નિસાસા નાખીને થાકી ગયો છું.દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું;હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું. 7 રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે;મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે. 8 ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ;કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે. 9 યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે;યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે. 10 મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે.તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.
In Other Versions
Psalms 6 in the ANGEFD
Psalms 6 in the ANTPNG2D
Psalms 6 in the AS21
Psalms 6 in the BAGH
Psalms 6 in the BBPNG
Psalms 6 in the BBT1E
Psalms 6 in the BDS
Psalms 6 in the BEV
Psalms 6 in the BHAD
Psalms 6 in the BIB
Psalms 6 in the BLPT
Psalms 6 in the BNT
Psalms 6 in the BNTABOOT
Psalms 6 in the BNTLV
Psalms 6 in the BOATCB
Psalms 6 in the BOATCB2
Psalms 6 in the BOBCV
Psalms 6 in the BOCNT
Psalms 6 in the BOECS
Psalms 6 in the BOGWICC
Psalms 6 in the BOHCB
Psalms 6 in the BOHCV
Psalms 6 in the BOHLNT
Psalms 6 in the BOHNTLTAL
Psalms 6 in the BOICB
Psalms 6 in the BOILNTAP
Psalms 6 in the BOITCV
Psalms 6 in the BOKCV
Psalms 6 in the BOKCV2
Psalms 6 in the BOKHWOG
Psalms 6 in the BOKSSV
Psalms 6 in the BOLCB
Psalms 6 in the BOLCB2
Psalms 6 in the BOMCV
Psalms 6 in the BONAV
Psalms 6 in the BONCB
Psalms 6 in the BONLT
Psalms 6 in the BONUT2
Psalms 6 in the BOPLNT
Psalms 6 in the BOSCB
Psalms 6 in the BOSNC
Psalms 6 in the BOTLNT
Psalms 6 in the BOVCB
Psalms 6 in the BOYCB
Psalms 6 in the BPBB
Psalms 6 in the BPH
Psalms 6 in the BSB
Psalms 6 in the CCB
Psalms 6 in the CUV
Psalms 6 in the CUVS
Psalms 6 in the DBT
Psalms 6 in the DGDNT
Psalms 6 in the DHNT
Psalms 6 in the DNT
Psalms 6 in the ELBE
Psalms 6 in the EMTV
Psalms 6 in the ESV
Psalms 6 in the FBV
Psalms 6 in the FEB
Psalms 6 in the GGMNT
Psalms 6 in the GNT
Psalms 6 in the HARY
Psalms 6 in the HNT
Psalms 6 in the IRVA
Psalms 6 in the IRVB
Psalms 6 in the IRVH
Psalms 6 in the IRVK
Psalms 6 in the IRVM
Psalms 6 in the IRVM2
Psalms 6 in the IRVO
Psalms 6 in the IRVP
Psalms 6 in the IRVT
Psalms 6 in the IRVT2
Psalms 6 in the IRVU
Psalms 6 in the ISVN
Psalms 6 in the JSNT
Psalms 6 in the KAPI
Psalms 6 in the KBT1ETNIK
Psalms 6 in the KBV
Psalms 6 in the KJV
Psalms 6 in the KNFD
Psalms 6 in the LBA
Psalms 6 in the LBLA
Psalms 6 in the LNT
Psalms 6 in the LSV
Psalms 6 in the MAAL
Psalms 6 in the MBV
Psalms 6 in the MBV2
Psalms 6 in the MHNT
Psalms 6 in the MKNFD
Psalms 6 in the MNG
Psalms 6 in the MNT
Psalms 6 in the MNT2
Psalms 6 in the MRS1T
Psalms 6 in the NAA
Psalms 6 in the NASB
Psalms 6 in the NBLA
Psalms 6 in the NBS
Psalms 6 in the NBVTP
Psalms 6 in the NET2
Psalms 6 in the NIV11
Psalms 6 in the NNT
Psalms 6 in the NNT2
Psalms 6 in the NNT3
Psalms 6 in the PDDPT
Psalms 6 in the PFNT
Psalms 6 in the RMNT
Psalms 6 in the SBIAS
Psalms 6 in the SBIBS
Psalms 6 in the SBIBS2
Psalms 6 in the SBICS
Psalms 6 in the SBIDS
Psalms 6 in the SBIGS
Psalms 6 in the SBIHS
Psalms 6 in the SBIIS
Psalms 6 in the SBIIS2
Psalms 6 in the SBIIS3
Psalms 6 in the SBIKS
Psalms 6 in the SBIKS2
Psalms 6 in the SBIMS
Psalms 6 in the SBIOS
Psalms 6 in the SBIPS
Psalms 6 in the SBISS
Psalms 6 in the SBITS
Psalms 6 in the SBITS2
Psalms 6 in the SBITS3
Psalms 6 in the SBITS4
Psalms 6 in the SBIUS
Psalms 6 in the SBIVS
Psalms 6 in the SBT
Psalms 6 in the SBT1E
Psalms 6 in the SCHL
Psalms 6 in the SNT
Psalms 6 in the SUSU
Psalms 6 in the SUSU2
Psalms 6 in the SYNO
Psalms 6 in the TBIAOTANT
Psalms 6 in the TBT1E
Psalms 6 in the TBT1E2
Psalms 6 in the TFTIP
Psalms 6 in the TFTU
Psalms 6 in the TGNTATF3T
Psalms 6 in the THAI
Psalms 6 in the TNFD
Psalms 6 in the TNT
Psalms 6 in the TNTIK
Psalms 6 in the TNTIL
Psalms 6 in the TNTIN
Psalms 6 in the TNTIP
Psalms 6 in the TNTIZ
Psalms 6 in the TOMA
Psalms 6 in the TTENT
Psalms 6 in the UBG
Psalms 6 in the UGV
Psalms 6 in the UGV2
Psalms 6 in the UGV3
Psalms 6 in the VBL
Psalms 6 in the VDCC
Psalms 6 in the YALU
Psalms 6 in the YAPE
Psalms 6 in the YBVTP
Psalms 6 in the ZBP