2 Chronicles 16 (IRVG)

1 આસાની કારકિર્દીના છત્રીસમા વર્ષમાં, ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા વિરુદ્ધ આક્રમણ કર્યું. યહૂદિયાના રાજા આસાની મદદે બીજા કોઈને આવતા અટકાવી દેવા સારુ તેણે રામાનો કિલ્લો બાંધ્યો. 2 પછી આસાએ ઈશ્વરના સભાસ્થાનના તથા રાજાના મહેલના ભંડારોમાંથી સોનુંચાંદી લઈને દમસ્કસમાં રહેનાર અરામના રાજા બેન-હદાદ પર મોકલીને તેને કહેવડાવ્યું, 3 “જેમ તારા પિતા તથા મારા પિતા વચ્ચે સંપ હતો, તેમ મારી તથા તારી વચ્ચે છે. આ ચાંદી તથા સોનું મેં તારા માટે મોકલ્યું છે. ઇઝરાયલના રાજા બાશાની સાથે તારો સંબંધ તોડી નાખ, કે જેથી તે અહીંથી ચાલ્યો જાય.” 4 બેન-હદાદે આસા રાજાનું સાંભળીને પોતાના સૈન્યના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો પર ચઢાઈ કરવા મોકલી આપ્યાં. તેઓએ ઇયોન, દાન, આબેલ-માઈમ તથા નફતાલીનાં સર્વ ભંડાર નગરો પર હુમલો કર્યો. 5 જયારે બાશાએ આ સાંભળ્યું, ત્યારે તેણે રામાનો કિલ્લો બાંધવાનું કામ બંધ કરાવી દીધું. 6 પછી આસા રાજાએ યહૂદિયાના લોકોને સાથે લીધા. તેઓ જે પથ્થરો તથા જે લાકડાં બાશાએ રામાના કિલ્લાના બાંધકામમાં વાપરવા માટે તૈયાર કર્યાં હતાં તે લઈ ગયા. પછી તે વડે આસા રાજાએ ગેબા તથા મિસ્પા બાંધ્યાં. 7 તે જ સમયે હનાની પ્રબોધક યહૂદિયાના આસા રાજા પાસે આવીને તેને કહ્યું, “તમે પ્રભુ ઈશ્વરને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, માટે અરામના રાજાનું સૈન્ય તમારા હાથમાંથી છટકી જઈ શક્યું છે. 8 શું તને યાદ નથી કે કૂશીઓ તથા લૂબીઓના સૈન્યની સાથે અસંખ્ય રથો તથા ઘોડેસવારો હતા છતાં તેઓની શી હાલત થઈ હતી? પણ તે સમયે તેં ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો, એટલે તેમણે તને તેઓ પર વિજય અપાવ્યો હતો. 9 કેમ કે ઈશ્વરની દ્રષ્ટિ સમગ્ર પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. અને જેઓનું અંત:કરણ તેમના પ્રત્યે સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને તે પોતે બળવાન છે એમ બતાવી આપે છે. પણ તેં તેમની બાબતમાં મૂર્ખાઈ કરી છે. હવેથી તારે યુદ્ધો લડવાં પડશે.” 10 એ સાંભળીને આસા તે પ્રબોધક પર ગુસ્સે થયો; તેણે તેને જેલમાં પૂરી દીધો, કેમ કે તે આ બધી બાબતોને લઈને તે તેના પર કોપાયમાન થયો હતો. એ જ સમયે આસાએ કેટલાક લોકો પર ત્રાસ વર્તાવ્યો. 11 જુઓ, આસાનાં કૃત્યો, પ્રથમથી તે છેલ્લે સુધી, યહૂદિયાના રાજાઓના તથા ઇઝરાયલના પુસ્તકમાં લખેલાં છે. 12 તેના રાજયના ઓગણચાળીસમા વર્ષમાં આસાના પગમાં કોઈ રોગ થયો, તે રોગની પીડા ત્રાસજનક હતી. તોપણ તેણે બીમારીમાં ઈશ્વરની નહિ, પણ વૈદોની સહાય લીધી. 13 આસા પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો; તેની કારકિર્દીના એકતાળીસમા વર્ષે તે મરણ પામ્યો. 14 દાઉદનગરમાં તેણે પોતાને માટે જે કબર ખોદાવી હતી તેમાં તેને દફનાવવામાં આવ્યો. તેના કફનમાં સુગંધીઓ તથા ગાંધીએ તૈયાર કરેલાં વિવિધ પ્રકારનાં સુગંધીદ્રવ્યો ભરીને તેઓએ તેમાં તેને સુવાડ્યો. પછી તેઓએ મોટા પ્રમાણમાં સુગંધીદ્રવ્યોનું દહન કર્યું.

In Other Versions

2 Chronicles 16 in the ANGEFD

2 Chronicles 16 in the ANTPNG2D

2 Chronicles 16 in the AS21

2 Chronicles 16 in the BAGH

2 Chronicles 16 in the BBPNG

2 Chronicles 16 in the BBT1E

2 Chronicles 16 in the BDS

2 Chronicles 16 in the BEV

2 Chronicles 16 in the BHAD

2 Chronicles 16 in the BIB

2 Chronicles 16 in the BLPT

2 Chronicles 16 in the BNT

2 Chronicles 16 in the BNTABOOT

2 Chronicles 16 in the BNTLV

2 Chronicles 16 in the BOATCB

2 Chronicles 16 in the BOATCB2

2 Chronicles 16 in the BOBCV

2 Chronicles 16 in the BOCNT

2 Chronicles 16 in the BOECS

2 Chronicles 16 in the BOGWICC

2 Chronicles 16 in the BOHCB

2 Chronicles 16 in the BOHCV

2 Chronicles 16 in the BOHLNT

2 Chronicles 16 in the BOHNTLTAL

2 Chronicles 16 in the BOICB

2 Chronicles 16 in the BOILNTAP

2 Chronicles 16 in the BOITCV

2 Chronicles 16 in the BOKCV

2 Chronicles 16 in the BOKCV2

2 Chronicles 16 in the BOKHWOG

2 Chronicles 16 in the BOKSSV

2 Chronicles 16 in the BOLCB

2 Chronicles 16 in the BOLCB2

2 Chronicles 16 in the BOMCV

2 Chronicles 16 in the BONAV

2 Chronicles 16 in the BONCB

2 Chronicles 16 in the BONLT

2 Chronicles 16 in the BONUT2

2 Chronicles 16 in the BOPLNT

2 Chronicles 16 in the BOSCB

2 Chronicles 16 in the BOSNC

2 Chronicles 16 in the BOTLNT

2 Chronicles 16 in the BOVCB

2 Chronicles 16 in the BOYCB

2 Chronicles 16 in the BPBB

2 Chronicles 16 in the BPH

2 Chronicles 16 in the BSB

2 Chronicles 16 in the CCB

2 Chronicles 16 in the CUV

2 Chronicles 16 in the CUVS

2 Chronicles 16 in the DBT

2 Chronicles 16 in the DGDNT

2 Chronicles 16 in the DHNT

2 Chronicles 16 in the DNT

2 Chronicles 16 in the ELBE

2 Chronicles 16 in the EMTV

2 Chronicles 16 in the ESV

2 Chronicles 16 in the FBV

2 Chronicles 16 in the FEB

2 Chronicles 16 in the GGMNT

2 Chronicles 16 in the GNT

2 Chronicles 16 in the HARY

2 Chronicles 16 in the HNT

2 Chronicles 16 in the IRVA

2 Chronicles 16 in the IRVB

2 Chronicles 16 in the IRVH

2 Chronicles 16 in the IRVK

2 Chronicles 16 in the IRVM

2 Chronicles 16 in the IRVM2

2 Chronicles 16 in the IRVO

2 Chronicles 16 in the IRVP

2 Chronicles 16 in the IRVT

2 Chronicles 16 in the IRVT2

2 Chronicles 16 in the IRVU

2 Chronicles 16 in the ISVN

2 Chronicles 16 in the JSNT

2 Chronicles 16 in the KAPI

2 Chronicles 16 in the KBT1ETNIK

2 Chronicles 16 in the KBV

2 Chronicles 16 in the KJV

2 Chronicles 16 in the KNFD

2 Chronicles 16 in the LBA

2 Chronicles 16 in the LBLA

2 Chronicles 16 in the LNT

2 Chronicles 16 in the LSV

2 Chronicles 16 in the MAAL

2 Chronicles 16 in the MBV

2 Chronicles 16 in the MBV2

2 Chronicles 16 in the MHNT

2 Chronicles 16 in the MKNFD

2 Chronicles 16 in the MNG

2 Chronicles 16 in the MNT

2 Chronicles 16 in the MNT2

2 Chronicles 16 in the MRS1T

2 Chronicles 16 in the NAA

2 Chronicles 16 in the NASB

2 Chronicles 16 in the NBLA

2 Chronicles 16 in the NBS

2 Chronicles 16 in the NBVTP

2 Chronicles 16 in the NET2

2 Chronicles 16 in the NIV11

2 Chronicles 16 in the NNT

2 Chronicles 16 in the NNT2

2 Chronicles 16 in the NNT3

2 Chronicles 16 in the PDDPT

2 Chronicles 16 in the PFNT

2 Chronicles 16 in the RMNT

2 Chronicles 16 in the SBIAS

2 Chronicles 16 in the SBIBS

2 Chronicles 16 in the SBIBS2

2 Chronicles 16 in the SBICS

2 Chronicles 16 in the SBIDS

2 Chronicles 16 in the SBIGS

2 Chronicles 16 in the SBIHS

2 Chronicles 16 in the SBIIS

2 Chronicles 16 in the SBIIS2

2 Chronicles 16 in the SBIIS3

2 Chronicles 16 in the SBIKS

2 Chronicles 16 in the SBIKS2

2 Chronicles 16 in the SBIMS

2 Chronicles 16 in the SBIOS

2 Chronicles 16 in the SBIPS

2 Chronicles 16 in the SBISS

2 Chronicles 16 in the SBITS

2 Chronicles 16 in the SBITS2

2 Chronicles 16 in the SBITS3

2 Chronicles 16 in the SBITS4

2 Chronicles 16 in the SBIUS

2 Chronicles 16 in the SBIVS

2 Chronicles 16 in the SBT

2 Chronicles 16 in the SBT1E

2 Chronicles 16 in the SCHL

2 Chronicles 16 in the SNT

2 Chronicles 16 in the SUSU

2 Chronicles 16 in the SUSU2

2 Chronicles 16 in the SYNO

2 Chronicles 16 in the TBIAOTANT

2 Chronicles 16 in the TBT1E

2 Chronicles 16 in the TBT1E2

2 Chronicles 16 in the TFTIP

2 Chronicles 16 in the TFTU

2 Chronicles 16 in the TGNTATF3T

2 Chronicles 16 in the THAI

2 Chronicles 16 in the TNFD

2 Chronicles 16 in the TNT

2 Chronicles 16 in the TNTIK

2 Chronicles 16 in the TNTIL

2 Chronicles 16 in the TNTIN

2 Chronicles 16 in the TNTIP

2 Chronicles 16 in the TNTIZ

2 Chronicles 16 in the TOMA

2 Chronicles 16 in the TTENT

2 Chronicles 16 in the UBG

2 Chronicles 16 in the UGV

2 Chronicles 16 in the UGV2

2 Chronicles 16 in the UGV3

2 Chronicles 16 in the VBL

2 Chronicles 16 in the VDCC

2 Chronicles 16 in the YALU

2 Chronicles 16 in the YAPE

2 Chronicles 16 in the YBVTP

2 Chronicles 16 in the ZBP