Job 12 (IRVG)

1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે, 2 “નિઃસંદેહ તમારા સિવાય તો બીજા લોક જ નથી;તમારી સાથે બુદ્ધિનો અંત આવશે. 3 પરંતુ તમારી જેમ મને પણ અક્કલ છે;અને હું તમારા કરતાં ઊતરતો નથી.હા, એ બધું કોણ નથી જાણતું? 4 મારા પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું;હું, જેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને જેને ઈશ્વરે ઉત્તર પણ આપ્યો તે હું છું;હું, નિર્દોષ અને સંપૂર્ણ માણસ જે હમણાં હાંસીપાત્ર ગણાય તે હું છું. 5 જેઓ પોતે સુખી છે તેઓ દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે;જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ જ કરે છે. 6 લૂટારુઓનાં ઘર આબાદ થાય છે,અને ઈશ્વરને પડકારનારાઓ સુરક્ષિત હોય છે;તેઓની તાકાત તે જ તેમનો ઈશ્વર છે. 7 પરંતુ પશુઓને પૂછો તો તે તમને શીખવશે,જો ખેચર પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે. 8 અથવા પૃથ્વીને પૂછો અને તે તમને શીખવશે;સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે. 9 દરેક વ્યક્તિ જાણે છે કેઆ સર્વનું યહોવાહે સર્જન કર્યું છે. 10 બધા જ જીવો તથામનુષ્યનો આત્મા પણ ઈશ્વરના જ હાથમાં છે. 11 જેમ જીભ અન્નનો સ્વાદ પારખે છે,તે જ રીતે શું કાન શબ્દોની પરીક્ષા નથી કરતા? 12 વૃદ્ધ પુરુષોમાં ડહાપણ હોય છે;અને પાકી વયમાં સમજણ હોય છે. 13 પરંતુ જ્ઞાન તથા બળ તો ઈશ્વરનાં જ છે.સમજ અને સત્તા તો તેમની પાસે જ છે. 14 ઈશ્વર જે તોડી નાખે છે તેને કોઈ ફરીથી બાંધી શકતું નથી;જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઈ તેને છોડાવી શકતું નથી. 15 જુઓ, જો તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સુકાઈ જાય છે;અને જ્યારે તે તેને છોડી દે છે, ત્યારે તે ભૂમિ પર ફરી વળે છે. 16 તેમની પાસે બળ અને બુદ્ધિ છે;છેતરનારા અને છેતરાયેલા બન્ને તેમના હાથમાં જ છે. 17 તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છેઅને તે ન્યાયકર્તાઓને મૂર્ખ બનાવે છે. 18 રાજાઓનાં બંધન તે તોડી પાડે છે.અને તેમની કમરે સાંકળ બાંધે છે. 19 તે યાજકોને લૂંટાવીને તેઓને લઈ જાય છે,અને બળવાનનો પરાજય કરે છે. 20 વક્તાઓની વાણી તે લઈ લે છે.અને વડીલોનું ડહાપણ લઈ લે છે. 21 રાજાઓ ઉપર તે તિરસ્કાર કરે છે.તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે. 22 તેઓ અંધકારમાંથી ગુપ્ત રહસ્ય પ્રગટ કરે છે,તે મૃત્યુછાયા પર પ્રકાશ લાવે છે. 23 તે પ્રજાઓને બળવાન બનાવે છે,તે તેઓનો નાશ પણ કરે છે. 24 તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે;અને તેઓને દિશા-વિહોણા અરણ્યમાં રખડતા કરી મૂકે છે. 25 તેઓ અજવાળા વગર અંધકારમાં અથડાય છેઅને તે તેઓને વ્યસની માણસની જેમ લથડતા કરી મૂકે છે.

In Other Versions

Job 12 in the ANGEFD

Job 12 in the ANTPNG2D

Job 12 in the AS21

Job 12 in the BAGH

Job 12 in the BBPNG

Job 12 in the BBT1E

Job 12 in the BDS

Job 12 in the BEV

Job 12 in the BHAD

Job 12 in the BIB

Job 12 in the BLPT

Job 12 in the BNT

Job 12 in the BNTABOOT

Job 12 in the BNTLV

Job 12 in the BOATCB

Job 12 in the BOATCB2

Job 12 in the BOBCV

Job 12 in the BOCNT

Job 12 in the BOECS

Job 12 in the BOGWICC

Job 12 in the BOHCB

Job 12 in the BOHCV

Job 12 in the BOHLNT

Job 12 in the BOHNTLTAL

Job 12 in the BOICB

Job 12 in the BOILNTAP

Job 12 in the BOITCV

Job 12 in the BOKCV

Job 12 in the BOKCV2

Job 12 in the BOKHWOG

Job 12 in the BOKSSV

Job 12 in the BOLCB

Job 12 in the BOLCB2

Job 12 in the BOMCV

Job 12 in the BONAV

Job 12 in the BONCB

Job 12 in the BONLT

Job 12 in the BONUT2

Job 12 in the BOPLNT

Job 12 in the BOSCB

Job 12 in the BOSNC

Job 12 in the BOTLNT

Job 12 in the BOVCB

Job 12 in the BOYCB

Job 12 in the BPBB

Job 12 in the BPH

Job 12 in the BSB

Job 12 in the CCB

Job 12 in the CUV

Job 12 in the CUVS

Job 12 in the DBT

Job 12 in the DGDNT

Job 12 in the DHNT

Job 12 in the DNT

Job 12 in the ELBE

Job 12 in the EMTV

Job 12 in the ESV

Job 12 in the FBV

Job 12 in the FEB

Job 12 in the GGMNT

Job 12 in the GNT

Job 12 in the HARY

Job 12 in the HNT

Job 12 in the IRVA

Job 12 in the IRVB

Job 12 in the IRVH

Job 12 in the IRVK

Job 12 in the IRVM

Job 12 in the IRVM2

Job 12 in the IRVO

Job 12 in the IRVP

Job 12 in the IRVT

Job 12 in the IRVT2

Job 12 in the IRVU

Job 12 in the ISVN

Job 12 in the JSNT

Job 12 in the KAPI

Job 12 in the KBT1ETNIK

Job 12 in the KBV

Job 12 in the KJV

Job 12 in the KNFD

Job 12 in the LBA

Job 12 in the LBLA

Job 12 in the LNT

Job 12 in the LSV

Job 12 in the MAAL

Job 12 in the MBV

Job 12 in the MBV2

Job 12 in the MHNT

Job 12 in the MKNFD

Job 12 in the MNG

Job 12 in the MNT

Job 12 in the MNT2

Job 12 in the MRS1T

Job 12 in the NAA

Job 12 in the NASB

Job 12 in the NBLA

Job 12 in the NBS

Job 12 in the NBVTP

Job 12 in the NET2

Job 12 in the NIV11

Job 12 in the NNT

Job 12 in the NNT2

Job 12 in the NNT3

Job 12 in the PDDPT

Job 12 in the PFNT

Job 12 in the RMNT

Job 12 in the SBIAS

Job 12 in the SBIBS

Job 12 in the SBIBS2

Job 12 in the SBICS

Job 12 in the SBIDS

Job 12 in the SBIGS

Job 12 in the SBIHS

Job 12 in the SBIIS

Job 12 in the SBIIS2

Job 12 in the SBIIS3

Job 12 in the SBIKS

Job 12 in the SBIKS2

Job 12 in the SBIMS

Job 12 in the SBIOS

Job 12 in the SBIPS

Job 12 in the SBISS

Job 12 in the SBITS

Job 12 in the SBITS2

Job 12 in the SBITS3

Job 12 in the SBITS4

Job 12 in the SBIUS

Job 12 in the SBIVS

Job 12 in the SBT

Job 12 in the SBT1E

Job 12 in the SCHL

Job 12 in the SNT

Job 12 in the SUSU

Job 12 in the SUSU2

Job 12 in the SYNO

Job 12 in the TBIAOTANT

Job 12 in the TBT1E

Job 12 in the TBT1E2

Job 12 in the TFTIP

Job 12 in the TFTU

Job 12 in the TGNTATF3T

Job 12 in the THAI

Job 12 in the TNFD

Job 12 in the TNT

Job 12 in the TNTIK

Job 12 in the TNTIL

Job 12 in the TNTIN

Job 12 in the TNTIP

Job 12 in the TNTIZ

Job 12 in the TOMA

Job 12 in the TTENT

Job 12 in the UBG

Job 12 in the UGV

Job 12 in the UGV2

Job 12 in the UGV3

Job 12 in the VBL

Job 12 in the VDCC

Job 12 in the YALU

Job 12 in the YAPE

Job 12 in the YBVTP

Job 12 in the ZBP