2 Chronicles 5 (IRVG)
1 આમ ઈશ્વરના સભાસ્થાનનું સર્વ કામ સમાપ્ત થયું. સુલેમાન તેના પિતા દાઉદની અર્પિત કરેલી વસ્તુઓ સહિત ચાંદી, સોનું તથા સર્વ પાત્રો અંદર લાવીને ઈશ્વરના સભાસ્થાનના ભંડારમાં મૂક્યાં. 2 પછી દાઉદ નગરમાંથી એટલે સિયોનમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા માટે સુલેમાને ઇઝરાયલના વડીલોને, દરેક કુળના આગેવાનોને, એટલે ઇઝરાયલી લોકોના કુટુંબોના આગેવાનોને યરુશાલેમમાં એકત્ર કર્યા. 3 ઇઝરાયલના સર્વ પુરુષો સાતમા મહિનાના પર્વમાં રાજાની આગળ ભેગા થયા. 4 ઇઝરાયલના સર્વ વડીલો આવ્યા એટલે લેવીઓએ કરારકોશ ઉપાડ્યો. 5 તેઓ કરારકોશને, મુલાકાતમંડપને તથા તંબુની અંદરનાં સર્વ પવિત્ર પાત્રોને લઈ આવ્યા. જે યાજકો લેવીઓનાં કુળના હતા તેઓ આ વસ્તુઓ લઈ આવ્યા. 6 સુલેમાન રાજાએ તથા તેની આગળ એકત્ર મળેલી ઇઝરાયલની સમગ્ર પ્રજાએ કરારકોશની આગળ, અસંખ્ય ઘેટાં તથા બળદોનું અર્પણ કર્યું. 7 યાજકોએ ઈશ્વરના કરારકોશને ઈશ્વરવાણીસ્થાનમાં, એટલે પરમપવિત્ર સ્થાનમાં, કરુબોની પાંખો નીચે લાવીને મૂક્યો. 8 કરુબોની પાંખો કરારકોશ પર પસારેલી હતી, તેથી કરુબોની પાંખો દ્વારા કોશ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કરાયું. 9 કરારકોશના દાંડા એટલા લાંબા હતા કે તેના છેડા પરમપવિત્ર સ્થાન આગળ કોશ પાસેથી દેખાતા હતા પણ તે બહારથી દેખાતા ન હતા. ત્યાં તે આજ દિવસ સુધી છે. 10 જયારે ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા ત્યારે હોરેબ કે જ્યાં ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો, ત્યાં મૂસાએ જે બે શિલાપાટીઓ કોશમાં મૂક્યા હતાં તે સિવાય બીજું કશું એમાં ન હતું. 11 અને એમ થયું કે યાજકો સભાસ્થાનમાંથી બહાર આવ્યા. જે સર્વ યાજકો હાજર હતા તેઓએ પોતાને પવિત્ર કર્યા હતા; તેઓએ તેમના વિભાગોમાં જુદા પાડ્યાં. 12 આ ઉપરાંત સર્વ ગાનારા લેવીઓ, એટલે આસાફ, હેમાન, યદૂથૂન તથા તેઓના સર્વ દીકરાઓ તથા ભાઈઓ બારીક શણનાં વસ્ત્ર પહેરીને ઝાંઝો, સિતાર તથા વીણા લઈને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓની સાથે એકસો વીસ યાજકો રણશિંગડાં વગાડતા હતા. 13 અને એમ થયું કે રણશિંગડાં વગાડનારા તથા ગાનારાઓએ ઈશ્વરની સ્તુતિ કરવા તથા આભાર માનવા ઊંચે સ્વરે એક સરખો અવાજ કર્યો. તેઓએ ઈશ્વરની સ્તુતિ કરવા રણશિંગડાં, ઝાંઝ અને બીજા વાજિંત્રો સહિત ઊંચા સ્વરે સ્તુતિ કરી. તેઓએ ગાયું, “તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ ટકે છે.” પછી ઈશ્વરનું સભાસ્થાન વાદળ સ્વરૂપે ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું. 14 યાજકો ઘરમાં સેવા કરવા ઊભા રહી શક્યા નહિ. કેમ કે ઈશ્વરના મહિમાથી સભાસ્થાન ભરાઈ ગયું હતું.
In Other Versions
2 Chronicles 5 in the ANGEFD
2 Chronicles 5 in the ANTPNG2D
2 Chronicles 5 in the AS21
2 Chronicles 5 in the BAGH
2 Chronicles 5 in the BBPNG
2 Chronicles 5 in the BBT1E
2 Chronicles 5 in the BDS
2 Chronicles 5 in the BEV
2 Chronicles 5 in the BHAD
2 Chronicles 5 in the BIB
2 Chronicles 5 in the BLPT
2 Chronicles 5 in the BNT
2 Chronicles 5 in the BNTABOOT
2 Chronicles 5 in the BNTLV
2 Chronicles 5 in the BOATCB
2 Chronicles 5 in the BOATCB2
2 Chronicles 5 in the BOBCV
2 Chronicles 5 in the BOCNT
2 Chronicles 5 in the BOECS
2 Chronicles 5 in the BOGWICC
2 Chronicles 5 in the BOHCB
2 Chronicles 5 in the BOHCV
2 Chronicles 5 in the BOHLNT
2 Chronicles 5 in the BOHNTLTAL
2 Chronicles 5 in the BOICB
2 Chronicles 5 in the BOILNTAP
2 Chronicles 5 in the BOITCV
2 Chronicles 5 in the BOKCV
2 Chronicles 5 in the BOKCV2
2 Chronicles 5 in the BOKHWOG
2 Chronicles 5 in the BOKSSV
2 Chronicles 5 in the BOLCB
2 Chronicles 5 in the BOLCB2
2 Chronicles 5 in the BOMCV
2 Chronicles 5 in the BONAV
2 Chronicles 5 in the BONCB
2 Chronicles 5 in the BONLT
2 Chronicles 5 in the BONUT2
2 Chronicles 5 in the BOPLNT
2 Chronicles 5 in the BOSCB
2 Chronicles 5 in the BOSNC
2 Chronicles 5 in the BOTLNT
2 Chronicles 5 in the BOVCB
2 Chronicles 5 in the BOYCB
2 Chronicles 5 in the BPBB
2 Chronicles 5 in the BPH
2 Chronicles 5 in the BSB
2 Chronicles 5 in the CCB
2 Chronicles 5 in the CUV
2 Chronicles 5 in the CUVS
2 Chronicles 5 in the DBT
2 Chronicles 5 in the DGDNT
2 Chronicles 5 in the DHNT
2 Chronicles 5 in the DNT
2 Chronicles 5 in the ELBE
2 Chronicles 5 in the EMTV
2 Chronicles 5 in the ESV
2 Chronicles 5 in the FBV
2 Chronicles 5 in the FEB
2 Chronicles 5 in the GGMNT
2 Chronicles 5 in the GNT
2 Chronicles 5 in the HARY
2 Chronicles 5 in the HNT
2 Chronicles 5 in the IRVA
2 Chronicles 5 in the IRVB
2 Chronicles 5 in the IRVH
2 Chronicles 5 in the IRVK
2 Chronicles 5 in the IRVM
2 Chronicles 5 in the IRVM2
2 Chronicles 5 in the IRVO
2 Chronicles 5 in the IRVP
2 Chronicles 5 in the IRVT
2 Chronicles 5 in the IRVT2
2 Chronicles 5 in the IRVU
2 Chronicles 5 in the ISVN
2 Chronicles 5 in the JSNT
2 Chronicles 5 in the KAPI
2 Chronicles 5 in the KBT1ETNIK
2 Chronicles 5 in the KBV
2 Chronicles 5 in the KJV
2 Chronicles 5 in the KNFD
2 Chronicles 5 in the LBA
2 Chronicles 5 in the LBLA
2 Chronicles 5 in the LNT
2 Chronicles 5 in the LSV
2 Chronicles 5 in the MAAL
2 Chronicles 5 in the MBV
2 Chronicles 5 in the MBV2
2 Chronicles 5 in the MHNT
2 Chronicles 5 in the MKNFD
2 Chronicles 5 in the MNG
2 Chronicles 5 in the MNT
2 Chronicles 5 in the MNT2
2 Chronicles 5 in the MRS1T
2 Chronicles 5 in the NAA
2 Chronicles 5 in the NASB
2 Chronicles 5 in the NBLA
2 Chronicles 5 in the NBS
2 Chronicles 5 in the NBVTP
2 Chronicles 5 in the NET2
2 Chronicles 5 in the NIV11
2 Chronicles 5 in the NNT
2 Chronicles 5 in the NNT2
2 Chronicles 5 in the NNT3
2 Chronicles 5 in the PDDPT
2 Chronicles 5 in the PFNT
2 Chronicles 5 in the RMNT
2 Chronicles 5 in the SBIAS
2 Chronicles 5 in the SBIBS
2 Chronicles 5 in the SBIBS2
2 Chronicles 5 in the SBICS
2 Chronicles 5 in the SBIDS
2 Chronicles 5 in the SBIGS
2 Chronicles 5 in the SBIHS
2 Chronicles 5 in the SBIIS
2 Chronicles 5 in the SBIIS2
2 Chronicles 5 in the SBIIS3
2 Chronicles 5 in the SBIKS
2 Chronicles 5 in the SBIKS2
2 Chronicles 5 in the SBIMS
2 Chronicles 5 in the SBIOS
2 Chronicles 5 in the SBIPS
2 Chronicles 5 in the SBISS
2 Chronicles 5 in the SBITS
2 Chronicles 5 in the SBITS2
2 Chronicles 5 in the SBITS3
2 Chronicles 5 in the SBITS4
2 Chronicles 5 in the SBIUS
2 Chronicles 5 in the SBIVS
2 Chronicles 5 in the SBT
2 Chronicles 5 in the SBT1E
2 Chronicles 5 in the SCHL
2 Chronicles 5 in the SNT
2 Chronicles 5 in the SUSU
2 Chronicles 5 in the SUSU2
2 Chronicles 5 in the SYNO
2 Chronicles 5 in the TBIAOTANT
2 Chronicles 5 in the TBT1E
2 Chronicles 5 in the TBT1E2
2 Chronicles 5 in the TFTIP
2 Chronicles 5 in the TFTU
2 Chronicles 5 in the TGNTATF3T
2 Chronicles 5 in the THAI
2 Chronicles 5 in the TNFD
2 Chronicles 5 in the TNT
2 Chronicles 5 in the TNTIK
2 Chronicles 5 in the TNTIL
2 Chronicles 5 in the TNTIN
2 Chronicles 5 in the TNTIP
2 Chronicles 5 in the TNTIZ
2 Chronicles 5 in the TOMA
2 Chronicles 5 in the TTENT
2 Chronicles 5 in the UBG
2 Chronicles 5 in the UGV
2 Chronicles 5 in the UGV2
2 Chronicles 5 in the UGV3
2 Chronicles 5 in the VBL
2 Chronicles 5 in the VDCC
2 Chronicles 5 in the YALU
2 Chronicles 5 in the YAPE
2 Chronicles 5 in the YBVTP
2 Chronicles 5 in the ZBP