Exodus 24 (IRVG)

1 યહોવાહે મૂસાને કહ્યું, “તું અને હારુન, નાદાબ તથા અબીહૂ તેમ જ ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર મારી સમક્ષ આવો; અને થોડે દૂર રહીને મારું ભજન કરો. 2 પછી મૂસા તું એકલો મારી પાસે આવજે, અન્ય કોઈ ન આવે. અને લોકો તો તારી સાથે ઉપર આવે જ નહિ.” 3 ત્યારબાદ મૂસાએ આવીને લોકોને યહોવાહના બધા વચનો અને બધી આજ્ઞાઓ કહી સંભળાવી. પછી બધા લોકો એકી અવાજે બોલી ઊઠયા, “યહોવાહ એ જે બધી વાતો કહી છે તે બધાનું પાલન અમે કરીશું. 4 પછી મૂસાએ યહોવાહનાં બધા આદેશો લખી નાખ્યા અને સવારમાં વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી અને ઇઝરાયલના બાર કુળસમૂહ પ્રમાણે બાર સ્તંભ બાંધ્યા.” 5 પછી તેણે કેટલાક ઇઝરાયલી નવયુવાનોને યજ્ઞો અર્પવા મોકલ્યા. અને તેઓએ યહોવાહને દહનીયાર્પણ અને શાંત્યર્પણ તરીકે બળદોનું અર્પણ કર્યું. 6 અને મૂસાએ યજ્ઞનું અડધું રક્ત એક વાસણમાં રાખ્યું અને અડધું રક્ત તેણે વેદી પર છાંટ્યું. 7 પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાહે જે જે કહ્યું છે તે બધું અમે માથે ચઢાવીશું અને તે પ્રમાણે કરીશું.” 8 પછી મૂસાએ વાસણમાંથી રક્ત લઈને લોકો પર છાંટ્યું અને કહ્યું, “આ પુસ્તકમાં લખેલાં વચનો પ્રમાણે યહોવાહે તમારી સાથે જે કરાર કર્યો છે, તેને પાકો કરનાર આ રક્ત છે.” 9 તે પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલીઓના સિત્તેર વડીલોને સાથે લઈને તે ઉપર ગયો. 10 ત્યાં તેઓએ ઇઝરાયલના ઈશ્વરનું દર્શન કર્યું અને ઈશ્વરના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી. તે સ્વચ્છ આકાશના જેવી હતી. 11 ઇઝરાયલના બધા આગેવાનોએ યહોવાહને જોયાં. પણ યહોવાહે તેઓનો નાશ ન કર્યો. તેઓ બધાએ સાથે ખાધું અને પીધું. 12 યહોવાહે મૂસાને કહ્યું, “તું મારી પાસે પર્વત પર આવ અને ત્યાં રહે; અને મેં જે શિલાપાટીઓ ઉપર નિયમો અને આજ્ઞાઓ લખ્યાં છે, તે હું તને આપીશ જેથી તું લોકોને સમજાવી શકે.” 13 આથી મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠ્યા. અને મૂસા યહોવાહના પર્વત પર ગયો. 14 જતાં જતાં તેણે વડીલોને કહ્યું, “અમે તમારી પાસે પાછા આવીએ, ત્યાં સુધી તમે અહી અમારી રાહ જોજો. અને જુઓ, હારુન અને હૂર તમારી સાથે છે; જો કોઈને કંઈ તકરાર હોય તો તેઓની પાસે જાય.” 15 પછી મૂસા પર્વત પર ચઢયો અને વાદળોએ પર્વતને ઢાંકી દીધો. 16 યહોવાહનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને છ દિવસ સુધી વાદળોએ પર્વતને ઢાંકી રાખ્યો. અને સાતમે દિવસે યહોવાહે વાદળમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો. 17 અને યહોવાહનું ગૌરવ ઇઝરાયલીઓને પર્વતની ટોચે પ્રચંડ અગ્નિ જેવું દેખાયું. 18 અને મૂસા વાદળમાં પ્રવેશ કરીને પર્વત પર ગયો; અને તે ચાળીસ દિવસ અને ચાળીસ રાત પર્યંત એ પર્વત પર રહ્યો.

In Other Versions

Exodus 24 in the ANGEFD

Exodus 24 in the ANTPNG2D

Exodus 24 in the AS21

Exodus 24 in the BAGH

Exodus 24 in the BBPNG

Exodus 24 in the BBT1E

Exodus 24 in the BDS

Exodus 24 in the BEV

Exodus 24 in the BHAD

Exodus 24 in the BIB

Exodus 24 in the BLPT

Exodus 24 in the BNT

Exodus 24 in the BNTABOOT

Exodus 24 in the BNTLV

Exodus 24 in the BOATCB

Exodus 24 in the BOATCB2

Exodus 24 in the BOBCV

Exodus 24 in the BOCNT

Exodus 24 in the BOECS

Exodus 24 in the BOGWICC

Exodus 24 in the BOHCB

Exodus 24 in the BOHCV

Exodus 24 in the BOHLNT

Exodus 24 in the BOHNTLTAL

Exodus 24 in the BOICB

Exodus 24 in the BOILNTAP

Exodus 24 in the BOITCV

Exodus 24 in the BOKCV

Exodus 24 in the BOKCV2

Exodus 24 in the BOKHWOG

Exodus 24 in the BOKSSV

Exodus 24 in the BOLCB

Exodus 24 in the BOLCB2

Exodus 24 in the BOMCV

Exodus 24 in the BONAV

Exodus 24 in the BONCB

Exodus 24 in the BONLT

Exodus 24 in the BONUT2

Exodus 24 in the BOPLNT

Exodus 24 in the BOSCB

Exodus 24 in the BOSNC

Exodus 24 in the BOTLNT

Exodus 24 in the BOVCB

Exodus 24 in the BOYCB

Exodus 24 in the BPBB

Exodus 24 in the BPH

Exodus 24 in the BSB

Exodus 24 in the CCB

Exodus 24 in the CUV

Exodus 24 in the CUVS

Exodus 24 in the DBT

Exodus 24 in the DGDNT

Exodus 24 in the DHNT

Exodus 24 in the DNT

Exodus 24 in the ELBE

Exodus 24 in the EMTV

Exodus 24 in the ESV

Exodus 24 in the FBV

Exodus 24 in the FEB

Exodus 24 in the GGMNT

Exodus 24 in the GNT

Exodus 24 in the HARY

Exodus 24 in the HNT

Exodus 24 in the IRVA

Exodus 24 in the IRVB

Exodus 24 in the IRVH

Exodus 24 in the IRVK

Exodus 24 in the IRVM

Exodus 24 in the IRVM2

Exodus 24 in the IRVO

Exodus 24 in the IRVP

Exodus 24 in the IRVT

Exodus 24 in the IRVT2

Exodus 24 in the IRVU

Exodus 24 in the ISVN

Exodus 24 in the JSNT

Exodus 24 in the KAPI

Exodus 24 in the KBT1ETNIK

Exodus 24 in the KBV

Exodus 24 in the KJV

Exodus 24 in the KNFD

Exodus 24 in the LBA

Exodus 24 in the LBLA

Exodus 24 in the LNT

Exodus 24 in the LSV

Exodus 24 in the MAAL

Exodus 24 in the MBV

Exodus 24 in the MBV2

Exodus 24 in the MHNT

Exodus 24 in the MKNFD

Exodus 24 in the MNG

Exodus 24 in the MNT

Exodus 24 in the MNT2

Exodus 24 in the MRS1T

Exodus 24 in the NAA

Exodus 24 in the NASB

Exodus 24 in the NBLA

Exodus 24 in the NBS

Exodus 24 in the NBVTP

Exodus 24 in the NET2

Exodus 24 in the NIV11

Exodus 24 in the NNT

Exodus 24 in the NNT2

Exodus 24 in the NNT3

Exodus 24 in the PDDPT

Exodus 24 in the PFNT

Exodus 24 in the RMNT

Exodus 24 in the SBIAS

Exodus 24 in the SBIBS

Exodus 24 in the SBIBS2

Exodus 24 in the SBICS

Exodus 24 in the SBIDS

Exodus 24 in the SBIGS

Exodus 24 in the SBIHS

Exodus 24 in the SBIIS

Exodus 24 in the SBIIS2

Exodus 24 in the SBIIS3

Exodus 24 in the SBIKS

Exodus 24 in the SBIKS2

Exodus 24 in the SBIMS

Exodus 24 in the SBIOS

Exodus 24 in the SBIPS

Exodus 24 in the SBISS

Exodus 24 in the SBITS

Exodus 24 in the SBITS2

Exodus 24 in the SBITS3

Exodus 24 in the SBITS4

Exodus 24 in the SBIUS

Exodus 24 in the SBIVS

Exodus 24 in the SBT

Exodus 24 in the SBT1E

Exodus 24 in the SCHL

Exodus 24 in the SNT

Exodus 24 in the SUSU

Exodus 24 in the SUSU2

Exodus 24 in the SYNO

Exodus 24 in the TBIAOTANT

Exodus 24 in the TBT1E

Exodus 24 in the TBT1E2

Exodus 24 in the TFTIP

Exodus 24 in the TFTU

Exodus 24 in the TGNTATF3T

Exodus 24 in the THAI

Exodus 24 in the TNFD

Exodus 24 in the TNT

Exodus 24 in the TNTIK

Exodus 24 in the TNTIL

Exodus 24 in the TNTIN

Exodus 24 in the TNTIP

Exodus 24 in the TNTIZ

Exodus 24 in the TOMA

Exodus 24 in the TTENT

Exodus 24 in the UBG

Exodus 24 in the UGV

Exodus 24 in the UGV2

Exodus 24 in the UGV3

Exodus 24 in the VBL

Exodus 24 in the VDCC

Exodus 24 in the YALU

Exodus 24 in the YAPE

Exodus 24 in the YBVTP

Exodus 24 in the ZBP