1 Samuel 31 (IRVG)

1 હવે પલિસ્તીઓએ ઇઝરાયલ વિરુદ્ધ લડાઈ કરી. ઇઝરાયલના માણસો પલિસ્તીઓની સામેથી નાસી ગયા. પણ ગિલ્બોઆ પર્વત ઉપર કતલ થઈને પડ્યા. 2 પલિસ્તીઓએ શાઉલનો તથા તેના દીકરાઓનો પીછો કર્યો. તેઓએ તેના દીકરાઓ યોનાથાન, અબીનાદાબ તથા માલ્કી-શુઆને મારી નાખ્યા. 3 શાઉલની વિરુદ્ધ સખત યુદ્ધ મચ્યું અને ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો. તે તેઓને કારણે તીવ્ર પીડામાં સપડાયો. 4 પછી શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર તાણીને મને વીંધી નાખ. નહિ તો, આ બેસુન્નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરશે.” પણ તેના શસ્ત્રવાહકે એમ કરવાની ના પાડી, કેમ કે તે ઘણો ગભરાતો હતો. તેથી શાઉલ પોતાની તલવાર લઈને તેની ઉપર પડ્યો. 5 જયારે શાઉલને મરણ પામેલો જોયો ત્યારે તેનો શસ્ત્રવાહક પણ પોતાની તલવાર ઉપર પડીને તેની સાથે મરણ પામ્યો. 6 તેથી શાઉલ, તેના ત્રણ દીકરાઓ તથા તેનો શસ્ત્રવાહક તેના સર્વ માણસો તે જ દિવસે એકસાથે મરણ પામ્યા. 7 જયારે ખીણની સામી બાજુના ઇઝરાયલી માણસો તથા યર્દનની સામેની કિનારીના લોકોએ તે જોયું કે ઇઝરાયલના માણસો નાસવા માંડ્યા છે. અને શાઉલ તથા તેના દીકરાઓ મરણ પામ્યા છે, ત્યારે તેઓ નગરો છોડીને નાસી ગયા. અને પલિસ્તીઓ આવીને તેમાં વસ્યા. 8 બીજે દિવસે એમ થયું કે, જયારે પલિસ્તીઓ મૃતદેહો પરથી વસ્ત્રો અને અન્ય ચીજો ઉતારી લેવા આવ્યા, ત્યારે તેઓએ શાઉલને તથા તેના ત્રણ દીકરાઓને મૃતાવસ્થામાં ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા. 9 તેઓએ તેનું માથું કાપી લીધું અને તેનાં શસ્ત્રો ઉતારી લીધા. આ સમાચાર લોકોમાં જાહેર કરવા સારુ પોતાનાં મૂર્તિનાં મંદિરોમાં તથા પલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ સંદેશવાહકો મોકલ્યા. 10 તેઓએ તેનાં શસ્ત્રો દેવી આશ્તારોથના મંદિરમાં મૂકયાં અને શાઉલના મૃતદેહને બેથ-શાનના કોટ પર જડી દીધો. 11 પલિસ્તીઓએ શાઉલના જે હાલ કર્યા હતા તે વિષે જયારે યાબેશ ગિલ્યાદના રહેવાસીઓએ સાંભળ્યું, 12 ત્યારે સઘળા બહાદુર પુરુષો ઊઠીને આખી રાત ચાલ્યા અને બેથ-શાનના કોટ પરથી શાઉલના મૃતદેહને તથા તેના દીકરાઓના મૃતદેહને તેઓ યાબેશમાં લઈ આવ્યા. ત્યાં તેઓએ તેને અગ્નિદાહ દીધો. 13 પછી તેઓએ તેનાં હાડકાં લઈને યાબેશ નગરમાંના એશેલ વૃક્ષ નીચે દફનાવ્યાં અને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.

In Other Versions

1 Samuel 31 in the ANGEFD

1 Samuel 31 in the ANTPNG2D

1 Samuel 31 in the AS21

1 Samuel 31 in the BAGH

1 Samuel 31 in the BBPNG

1 Samuel 31 in the BBT1E

1 Samuel 31 in the BDS

1 Samuel 31 in the BEV

1 Samuel 31 in the BHAD

1 Samuel 31 in the BIB

1 Samuel 31 in the BLPT

1 Samuel 31 in the BNT

1 Samuel 31 in the BNTABOOT

1 Samuel 31 in the BNTLV

1 Samuel 31 in the BOATCB

1 Samuel 31 in the BOATCB2

1 Samuel 31 in the BOBCV

1 Samuel 31 in the BOCNT

1 Samuel 31 in the BOECS

1 Samuel 31 in the BOGWICC

1 Samuel 31 in the BOHCB

1 Samuel 31 in the BOHCV

1 Samuel 31 in the BOHLNT

1 Samuel 31 in the BOHNTLTAL

1 Samuel 31 in the BOICB

1 Samuel 31 in the BOILNTAP

1 Samuel 31 in the BOITCV

1 Samuel 31 in the BOKCV

1 Samuel 31 in the BOKCV2

1 Samuel 31 in the BOKHWOG

1 Samuel 31 in the BOKSSV

1 Samuel 31 in the BOLCB

1 Samuel 31 in the BOLCB2

1 Samuel 31 in the BOMCV

1 Samuel 31 in the BONAV

1 Samuel 31 in the BONCB

1 Samuel 31 in the BONLT

1 Samuel 31 in the BONUT2

1 Samuel 31 in the BOPLNT

1 Samuel 31 in the BOSCB

1 Samuel 31 in the BOSNC

1 Samuel 31 in the BOTLNT

1 Samuel 31 in the BOVCB

1 Samuel 31 in the BOYCB

1 Samuel 31 in the BPBB

1 Samuel 31 in the BPH

1 Samuel 31 in the BSB

1 Samuel 31 in the CCB

1 Samuel 31 in the CUV

1 Samuel 31 in the CUVS

1 Samuel 31 in the DBT

1 Samuel 31 in the DGDNT

1 Samuel 31 in the DHNT

1 Samuel 31 in the DNT

1 Samuel 31 in the ELBE

1 Samuel 31 in the EMTV

1 Samuel 31 in the ESV

1 Samuel 31 in the FBV

1 Samuel 31 in the FEB

1 Samuel 31 in the GGMNT

1 Samuel 31 in the GNT

1 Samuel 31 in the HARY

1 Samuel 31 in the HNT

1 Samuel 31 in the IRVA

1 Samuel 31 in the IRVB

1 Samuel 31 in the IRVH

1 Samuel 31 in the IRVK

1 Samuel 31 in the IRVM

1 Samuel 31 in the IRVM2

1 Samuel 31 in the IRVO

1 Samuel 31 in the IRVP

1 Samuel 31 in the IRVT

1 Samuel 31 in the IRVT2

1 Samuel 31 in the IRVU

1 Samuel 31 in the ISVN

1 Samuel 31 in the JSNT

1 Samuel 31 in the KAPI

1 Samuel 31 in the KBT1ETNIK

1 Samuel 31 in the KBV

1 Samuel 31 in the KJV

1 Samuel 31 in the KNFD

1 Samuel 31 in the LBA

1 Samuel 31 in the LBLA

1 Samuel 31 in the LNT

1 Samuel 31 in the LSV

1 Samuel 31 in the MAAL

1 Samuel 31 in the MBV

1 Samuel 31 in the MBV2

1 Samuel 31 in the MHNT

1 Samuel 31 in the MKNFD

1 Samuel 31 in the MNG

1 Samuel 31 in the MNT

1 Samuel 31 in the MNT2

1 Samuel 31 in the MRS1T

1 Samuel 31 in the NAA

1 Samuel 31 in the NASB

1 Samuel 31 in the NBLA

1 Samuel 31 in the NBS

1 Samuel 31 in the NBVTP

1 Samuel 31 in the NET2

1 Samuel 31 in the NIV11

1 Samuel 31 in the NNT

1 Samuel 31 in the NNT2

1 Samuel 31 in the NNT3

1 Samuel 31 in the PDDPT

1 Samuel 31 in the PFNT

1 Samuel 31 in the RMNT

1 Samuel 31 in the SBIAS

1 Samuel 31 in the SBIBS

1 Samuel 31 in the SBIBS2

1 Samuel 31 in the SBICS

1 Samuel 31 in the SBIDS

1 Samuel 31 in the SBIGS

1 Samuel 31 in the SBIHS

1 Samuel 31 in the SBIIS

1 Samuel 31 in the SBIIS2

1 Samuel 31 in the SBIIS3

1 Samuel 31 in the SBIKS

1 Samuel 31 in the SBIKS2

1 Samuel 31 in the SBIMS

1 Samuel 31 in the SBIOS

1 Samuel 31 in the SBIPS

1 Samuel 31 in the SBISS

1 Samuel 31 in the SBITS

1 Samuel 31 in the SBITS2

1 Samuel 31 in the SBITS3

1 Samuel 31 in the SBITS4

1 Samuel 31 in the SBIUS

1 Samuel 31 in the SBIVS

1 Samuel 31 in the SBT

1 Samuel 31 in the SBT1E

1 Samuel 31 in the SCHL

1 Samuel 31 in the SNT

1 Samuel 31 in the SUSU

1 Samuel 31 in the SUSU2

1 Samuel 31 in the SYNO

1 Samuel 31 in the TBIAOTANT

1 Samuel 31 in the TBT1E

1 Samuel 31 in the TBT1E2

1 Samuel 31 in the TFTIP

1 Samuel 31 in the TFTU

1 Samuel 31 in the TGNTATF3T

1 Samuel 31 in the THAI

1 Samuel 31 in the TNFD

1 Samuel 31 in the TNT

1 Samuel 31 in the TNTIK

1 Samuel 31 in the TNTIL

1 Samuel 31 in the TNTIN

1 Samuel 31 in the TNTIP

1 Samuel 31 in the TNTIZ

1 Samuel 31 in the TOMA

1 Samuel 31 in the TTENT

1 Samuel 31 in the UBG

1 Samuel 31 in the UGV

1 Samuel 31 in the UGV2

1 Samuel 31 in the UGV3

1 Samuel 31 in the VBL

1 Samuel 31 in the VDCC

1 Samuel 31 in the YALU

1 Samuel 31 in the YAPE

1 Samuel 31 in the YBVTP

1 Samuel 31 in the ZBP