Amos 1 (IRVG)
1 યહૂદિયાના રાજા ઉઝિયાના શાસનમાં અને ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસનમાં ધરતીકંપ થયો. તે પહેલાં બે વર્ષ અગાઉ તકોઆના ગોવાળોમાંના આમોસને જે સંદર્શન પ્રાપ્ત થયાં તે. 2 તેણે કહ્યું,યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે;યરુશાલેમમાંથી પોકાર કરશે;ભરવાડો શોકાતુર થઈ જશે,અને કાર્મેલ શિખર પરનો ઘાસચારો સુકાઈ જશે.” 3 યહોવાહ આ પ્રમાણે કહે છે;દમસ્કસના ત્રણ ગુનાને લીધે,હા ચાર ગુનાને લીધે,હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ.કેમ કે તેઓએ ગિલ્યાદને લોખંડના અનાજ ઝૂડવાના સાધનોથી માર્યો છે. 4 પરંતુ હું યહોવાહ હઝાએલના ઘરમાં અગ્નિ મોકલીશ,અને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી દેશે. 5 વળી હું દમસ્કસના દરવાજાઓ તોડી નાખીશઅને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓનો નાશ કરીશ,બેથ-એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ;અને અરામના લોકો કીરમાં ગુલામગીરીમાં જશે,”એમ યહોવાહ કહે છે. 6 યહોવાહ આ પ્રમાણે કહે છે કે;“ગાઝાના ત્રણ ગુનાને લીધે,હા, ચારને લીધે,તેઓને શિક્ષા કરવાનું હું ચૂકીશ નહિ,કેમ કે અદોમના લોકોને સોપી દેવા માટે,તેઓ આખી પ્રજાને ગુલામ કરીને લઈ ગયા. 7 હું ગાઝાની દીવાલોને આગ લગાડીશ,અને તે તેના કિલ્લેબંધી મહેલોને નષ્ટ કરી નાખશે. 8 હું આશ્દોદના બધા રહેવાસીઓને મારી નાખીશ,અને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો નાશ કરીશ.હું એક્રોનની વિરુદ્ધ મારો હાથ ફેરવીશ,અને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે,”એવું પ્રભુ યહોવાહ કહે છે. 9 યહોવાહ આ પ્રમાણે કહે છે;તૂરના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે,હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ,તેઓએ ભાઈચારાના કરારનો ભંગ કર્યો છે,અને સમગ્ર પ્રજાને અદોમને સોંપી દીધી. 10 હું તૂરની દીવાલોને આગ લગાડીશ,અને તે તેના સર્વ કિલ્લેબંધી ઘરોને નષ્ટ કરી નાખશે.” 11 યહોવાહ આ મુજબ કહે છે;અદોમના ચાર ગુનાને લીધે,હા ત્રણને લીધે,હું તેમને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ,કેમ કે હાથમાં તલવાર લઈને તે પોતાના ભાઈઓની પાછળ પડ્યો,અને તેણે દયાનો છેક ત્યાગ કર્યો.તે નિત્ય ક્રોધના આવેશમાં મારફાડ કરતો હતો,અને તેનો રોષ કદી શમી ગયો નહિ. 12 હું તેમાન પર અગ્નિ મોકલીશ,અને તે બોસરાના મહેલોને ભસ્મ કરી નાખશે.” 13 યહોવાહ આ પ્રમાણે કહે છે,“આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેઓને શિક્ષા કરવાનું માંડી વાળીશ નહિ,કેમ કે પોતાના પ્રદેશની સરહદ વિસ્તારવા માટેતેઓએ ગિલ્યાદમાં ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે. 14 પણ હું રાબ્બાના કોટમાં આગ લગાડીશ,અને તે યુદ્ધના સમયે તથા હોંકારાસહિત,અને વાવાઝોડાં તથા તોફાનસહિત,તેના મહેલોને ભસ્મ કરશે. 15 તેઓનો રાજા પોતાના સરદારો સાથેગુલામગીરીમાં જશે,”એમ યહોવાહ કહે છે.
In Other Versions
Amos 1 in the ANGEFD
Amos 1 in the ANTPNG2D
Amos 1 in the AS21
Amos 1 in the BAGH
Amos 1 in the BBPNG
Amos 1 in the BBT1E
Amos 1 in the BDS
Amos 1 in the BEV
Amos 1 in the BHAD
Amos 1 in the BIB
Amos 1 in the BLPT
Amos 1 in the BNT
Amos 1 in the BNTABOOT
Amos 1 in the BNTLV
Amos 1 in the BOATCB
Amos 1 in the BOATCB2
Amos 1 in the BOBCV
Amos 1 in the BOCNT
Amos 1 in the BOECS
Amos 1 in the BOGWICC
Amos 1 in the BOHCB
Amos 1 in the BOHCV
Amos 1 in the BOHLNT
Amos 1 in the BOHNTLTAL
Amos 1 in the BOICB
Amos 1 in the BOILNTAP
Amos 1 in the BOITCV
Amos 1 in the BOKCV
Amos 1 in the BOKCV2
Amos 1 in the BOKHWOG
Amos 1 in the BOKSSV
Amos 1 in the BOLCB
Amos 1 in the BOLCB2
Amos 1 in the BOMCV
Amos 1 in the BONAV
Amos 1 in the BONCB
Amos 1 in the BONLT
Amos 1 in the BONUT2
Amos 1 in the BOPLNT
Amos 1 in the BOSCB
Amos 1 in the BOSNC
Amos 1 in the BOTLNT
Amos 1 in the BOVCB
Amos 1 in the BOYCB
Amos 1 in the BPBB
Amos 1 in the BPH
Amos 1 in the BSB
Amos 1 in the CCB
Amos 1 in the CUV
Amos 1 in the CUVS
Amos 1 in the DBT
Amos 1 in the DGDNT
Amos 1 in the DHNT
Amos 1 in the DNT
Amos 1 in the ELBE
Amos 1 in the EMTV
Amos 1 in the ESV
Amos 1 in the FBV
Amos 1 in the FEB
Amos 1 in the GGMNT
Amos 1 in the GNT
Amos 1 in the HARY
Amos 1 in the HNT
Amos 1 in the IRVA
Amos 1 in the IRVB
Amos 1 in the IRVH
Amos 1 in the IRVK
Amos 1 in the IRVM
Amos 1 in the IRVM2
Amos 1 in the IRVO
Amos 1 in the IRVP
Amos 1 in the IRVT
Amos 1 in the IRVT2
Amos 1 in the IRVU
Amos 1 in the ISVN
Amos 1 in the JSNT
Amos 1 in the KAPI
Amos 1 in the KBT1ETNIK
Amos 1 in the KBV
Amos 1 in the KJV
Amos 1 in the KNFD
Amos 1 in the LBA
Amos 1 in the LBLA
Amos 1 in the LNT
Amos 1 in the LSV
Amos 1 in the MAAL
Amos 1 in the MBV
Amos 1 in the MBV2
Amos 1 in the MHNT
Amos 1 in the MKNFD
Amos 1 in the MNG
Amos 1 in the MNT
Amos 1 in the MNT2
Amos 1 in the MRS1T
Amos 1 in the NAA
Amos 1 in the NASB
Amos 1 in the NBLA
Amos 1 in the NBS
Amos 1 in the NBVTP
Amos 1 in the NET2
Amos 1 in the NIV11
Amos 1 in the NNT
Amos 1 in the NNT2
Amos 1 in the NNT3
Amos 1 in the PDDPT
Amos 1 in the PFNT
Amos 1 in the RMNT
Amos 1 in the SBIAS
Amos 1 in the SBIBS
Amos 1 in the SBIBS2
Amos 1 in the SBICS
Amos 1 in the SBIDS
Amos 1 in the SBIGS
Amos 1 in the SBIHS
Amos 1 in the SBIIS
Amos 1 in the SBIIS2
Amos 1 in the SBIIS3
Amos 1 in the SBIKS
Amos 1 in the SBIKS2
Amos 1 in the SBIMS
Amos 1 in the SBIOS
Amos 1 in the SBIPS
Amos 1 in the SBISS
Amos 1 in the SBITS
Amos 1 in the SBITS2
Amos 1 in the SBITS3
Amos 1 in the SBITS4
Amos 1 in the SBIUS
Amos 1 in the SBIVS
Amos 1 in the SBT
Amos 1 in the SBT1E
Amos 1 in the SCHL
Amos 1 in the SNT
Amos 1 in the SUSU
Amos 1 in the SUSU2
Amos 1 in the SYNO
Amos 1 in the TBIAOTANT
Amos 1 in the TBT1E
Amos 1 in the TBT1E2
Amos 1 in the TFTIP
Amos 1 in the TFTU
Amos 1 in the TGNTATF3T
Amos 1 in the THAI
Amos 1 in the TNFD
Amos 1 in the TNT
Amos 1 in the TNTIK
Amos 1 in the TNTIL
Amos 1 in the TNTIN
Amos 1 in the TNTIP
Amos 1 in the TNTIZ
Amos 1 in the TOMA
Amos 1 in the TTENT
Amos 1 in the UBG
Amos 1 in the UGV
Amos 1 in the UGV2
Amos 1 in the UGV3
Amos 1 in the VBL
Amos 1 in the VDCC
Amos 1 in the YALU
Amos 1 in the YAPE
Amos 1 in the YBVTP
Amos 1 in the ZBP