Deuteronomy 18 (IRVG)
1 લેવી યાજકો તથા લેવીના આખા કુળને ઇઝરાયલની સાથે ભાગ કે વારસો ન મળે; તેઓ યહોવાહને ચઢાવેલાં હોમયજ્ઞો અને તેમના વારસા ઉપર ગુજરાન ચલાવે. 2 તેઓને તેઓના બીજા ભાઈઓની મધ્યે વારસો મળે નહિ, તેઓનો વારસો તો યહોવાહ છે. જેમ તેમણે કહ્યું છે તેમ. 3 લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાંનો યજ્ઞ ચઢાવનાર તરફથી આ પ્રત્યેક ઘેટાના અથવા બળદના ખભાનો ભાગ, મોં તથા પેટનો ભાગ યાજકોને આપે. 4 તમારા અનાજની, નવા દ્રાક્ષારસની તથા તેલની પેદાશની પ્રથમફળ ઊપજ અને ઘેટાંની પહેલી કાતરણીનું ઊન તમે લેવીઓને આપો. 5 કારણ કે યહોવાહ તમારા ઈશ્વરે તમારાં સર્વ કુળોમાંથી તેઓ તથા તેઓના દીકરાઓને સદાને માટે પસંદ કર્યા છે કે, તેઓ ઊભા રહીને યહોવાહને નામે સેવા કરે. 6 અને કોઈ પણ લેવી આખા ઇઝરાયલમાં તમારી કોઈ પણ જગ્યાએ રહેતો હોય અને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઇચ્છાથી યહોવાહ જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં આવે. 7 તો ત્યાં યહોવાહની હજૂરમાં ઊભા રહેનાર તેઓના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવાહ તેઓના ઈશ્વરના નામે સેવા કરે. 8 તેઓના વડીલોની મિલકતના વેચાણથી જે તેઓને મળે તે ઉપરાંત તેઓને બીજાઓના જેટલો જ ભાગ ખાવાને મળે. 9 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર આપે છે, તેમાં તમે જાઓ ત્યારે તે દેશજાતિઓનાં ધિક્કારપાત્ર કાર્યોનું અનુકરણ તમારે કરવું નહિ. 10 તમારી મધ્યે એવો કોઈ માણસ હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે, જોષ જોતો હોય કે, શકુન જોતો હોય કે, ધંતરમંતર કરનાર કે જાદુગર, 11 મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, ઈલમી કે ભૂવો હોય. 12 કેમ કે જે કોઈ આવાં કામો કરે છે તેઓને યહોવાહ ધિક્કારે છે અને આવાં ધિક્કારપાત્ર કામોને કારણે જ યહોવાહ તમારા ઈશ્વરે તેઓને તારી આગળથી કાઢી મૂકવા છે. 13 તેથી તમે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં નિર્દોષ થાઓ. 14 કેમ કે આ જે દેશજાતિઓનું વતન તમે પામવાના છો, તેઓ જોષ જોનારોઓનું તથા શુકન જોનારાનું પણ સાંભળે છે. તમને તો યહોવાહ તમારા ઈશ્વરે એવું કરવા દીધું નથી. 15 યહોવાહ તમારા ઈશ્વર તમારે માટે તમારી મધ્યેથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે. અને તેઓનું તમારે સાંભળવું. 16 હોરેબમાં સભાને દિવસે જે સર્વ તમે યહોવાહ તમારા ઈશ્વર પાસે માગ્યું કે, “હવે પછી યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમારા સાંભળવામાં ન આવે. તેમ જ આ મોટો અગ્નિ હવે પછી અમારા જોવામાં ન આવે. રખેને તે પ્રમાણે હું માર્યો જાઉં.” 17 અને યહોવાહે મને કહ્યું કે, તેઓએ જે કહ્યું છે તે ઠીક કહ્યું છે. 18 હું તેમને માટે તેઓમાંથી તારા જેવા એક પ્રબોધકને ઊભો કરીશ. અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ. અને જે સર્વ હું ફરમાવું તે તેઓને કહેશે. 19 અને એમ થશે કે, મારે નામે મારાં જે વચનો તે બોલશે, તે જે કોઈ નહિ સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ. 20 પણ જો કોઈ પ્રબોધક ગર્વ કરીને મારે નામે જે વાત બોલવાની મેં તેને આજ્ઞા આપી નથી, તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે તે પ્રબોધક માર્યો જશે. 21 અને જો તમે તમારા હૃદયમાં એમ કહો કે, યહોવાહ જે વાત બોલ્યા નથી તે અમે શી રીતે જાણીએ?’” 22 જયારે કોઈ પ્રબોધક યહોવાહના નામે બોલે અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવાહ બોલ્યા નથી એમ તમારે જાણવું; પ્રબોધક ગર્વથી તે બોલ્યા છે, તેનાથી તું બીશ નહિ.
In Other Versions
Deuteronomy 18 in the ANGEFD
Deuteronomy 18 in the ANTPNG2D
Deuteronomy 18 in the AS21
Deuteronomy 18 in the BAGH
Deuteronomy 18 in the BBPNG
Deuteronomy 18 in the BBT1E
Deuteronomy 18 in the BDS
Deuteronomy 18 in the BEV
Deuteronomy 18 in the BHAD
Deuteronomy 18 in the BIB
Deuteronomy 18 in the BLPT
Deuteronomy 18 in the BNT
Deuteronomy 18 in the BNTABOOT
Deuteronomy 18 in the BNTLV
Deuteronomy 18 in the BOATCB
Deuteronomy 18 in the BOATCB2
Deuteronomy 18 in the BOBCV
Deuteronomy 18 in the BOCNT
Deuteronomy 18 in the BOECS
Deuteronomy 18 in the BOGWICC
Deuteronomy 18 in the BOHCB
Deuteronomy 18 in the BOHCV
Deuteronomy 18 in the BOHLNT
Deuteronomy 18 in the BOHNTLTAL
Deuteronomy 18 in the BOICB
Deuteronomy 18 in the BOILNTAP
Deuteronomy 18 in the BOITCV
Deuteronomy 18 in the BOKCV
Deuteronomy 18 in the BOKCV2
Deuteronomy 18 in the BOKHWOG
Deuteronomy 18 in the BOKSSV
Deuteronomy 18 in the BOLCB
Deuteronomy 18 in the BOLCB2
Deuteronomy 18 in the BOMCV
Deuteronomy 18 in the BONAV
Deuteronomy 18 in the BONCB
Deuteronomy 18 in the BONLT
Deuteronomy 18 in the BONUT2
Deuteronomy 18 in the BOPLNT
Deuteronomy 18 in the BOSCB
Deuteronomy 18 in the BOSNC
Deuteronomy 18 in the BOTLNT
Deuteronomy 18 in the BOVCB
Deuteronomy 18 in the BOYCB
Deuteronomy 18 in the BPBB
Deuteronomy 18 in the BPH
Deuteronomy 18 in the BSB
Deuteronomy 18 in the CCB
Deuteronomy 18 in the CUV
Deuteronomy 18 in the CUVS
Deuteronomy 18 in the DBT
Deuteronomy 18 in the DGDNT
Deuteronomy 18 in the DHNT
Deuteronomy 18 in the DNT
Deuteronomy 18 in the ELBE
Deuteronomy 18 in the EMTV
Deuteronomy 18 in the ESV
Deuteronomy 18 in the FBV
Deuteronomy 18 in the FEB
Deuteronomy 18 in the GGMNT
Deuteronomy 18 in the GNT
Deuteronomy 18 in the HARY
Deuteronomy 18 in the HNT
Deuteronomy 18 in the IRVA
Deuteronomy 18 in the IRVB
Deuteronomy 18 in the IRVH
Deuteronomy 18 in the IRVK
Deuteronomy 18 in the IRVM
Deuteronomy 18 in the IRVM2
Deuteronomy 18 in the IRVO
Deuteronomy 18 in the IRVP
Deuteronomy 18 in the IRVT
Deuteronomy 18 in the IRVT2
Deuteronomy 18 in the IRVU
Deuteronomy 18 in the ISVN
Deuteronomy 18 in the JSNT
Deuteronomy 18 in the KAPI
Deuteronomy 18 in the KBT1ETNIK
Deuteronomy 18 in the KBV
Deuteronomy 18 in the KJV
Deuteronomy 18 in the KNFD
Deuteronomy 18 in the LBA
Deuteronomy 18 in the LBLA
Deuteronomy 18 in the LNT
Deuteronomy 18 in the LSV
Deuteronomy 18 in the MAAL
Deuteronomy 18 in the MBV
Deuteronomy 18 in the MBV2
Deuteronomy 18 in the MHNT
Deuteronomy 18 in the MKNFD
Deuteronomy 18 in the MNG
Deuteronomy 18 in the MNT
Deuteronomy 18 in the MNT2
Deuteronomy 18 in the MRS1T
Deuteronomy 18 in the NAA
Deuteronomy 18 in the NASB
Deuteronomy 18 in the NBLA
Deuteronomy 18 in the NBS
Deuteronomy 18 in the NBVTP
Deuteronomy 18 in the NET2
Deuteronomy 18 in the NIV11
Deuteronomy 18 in the NNT
Deuteronomy 18 in the NNT2
Deuteronomy 18 in the NNT3
Deuteronomy 18 in the PDDPT
Deuteronomy 18 in the PFNT
Deuteronomy 18 in the RMNT
Deuteronomy 18 in the SBIAS
Deuteronomy 18 in the SBIBS
Deuteronomy 18 in the SBIBS2
Deuteronomy 18 in the SBICS
Deuteronomy 18 in the SBIDS
Deuteronomy 18 in the SBIGS
Deuteronomy 18 in the SBIHS
Deuteronomy 18 in the SBIIS
Deuteronomy 18 in the SBIIS2
Deuteronomy 18 in the SBIIS3
Deuteronomy 18 in the SBIKS
Deuteronomy 18 in the SBIKS2
Deuteronomy 18 in the SBIMS
Deuteronomy 18 in the SBIOS
Deuteronomy 18 in the SBIPS
Deuteronomy 18 in the SBISS
Deuteronomy 18 in the SBITS
Deuteronomy 18 in the SBITS2
Deuteronomy 18 in the SBITS3
Deuteronomy 18 in the SBITS4
Deuteronomy 18 in the SBIUS
Deuteronomy 18 in the SBIVS
Deuteronomy 18 in the SBT
Deuteronomy 18 in the SBT1E
Deuteronomy 18 in the SCHL
Deuteronomy 18 in the SNT
Deuteronomy 18 in the SUSU
Deuteronomy 18 in the SUSU2
Deuteronomy 18 in the SYNO
Deuteronomy 18 in the TBIAOTANT
Deuteronomy 18 in the TBT1E
Deuteronomy 18 in the TBT1E2
Deuteronomy 18 in the TFTIP
Deuteronomy 18 in the TFTU
Deuteronomy 18 in the TGNTATF3T
Deuteronomy 18 in the THAI
Deuteronomy 18 in the TNFD
Deuteronomy 18 in the TNT
Deuteronomy 18 in the TNTIK
Deuteronomy 18 in the TNTIL
Deuteronomy 18 in the TNTIN
Deuteronomy 18 in the TNTIP
Deuteronomy 18 in the TNTIZ
Deuteronomy 18 in the TOMA
Deuteronomy 18 in the TTENT
Deuteronomy 18 in the UBG
Deuteronomy 18 in the UGV
Deuteronomy 18 in the UGV2
Deuteronomy 18 in the UGV3
Deuteronomy 18 in the VBL
Deuteronomy 18 in the VDCC
Deuteronomy 18 in the YALU
Deuteronomy 18 in the YAPE
Deuteronomy 18 in the YBVTP
Deuteronomy 18 in the ZBP