Ecclesiastes 2 (IRVG)

1 તેથી મેં સ્વયં પોતાને કહ્યું કે, “ચાલ ત્યારે, આનંદથી હું તારી પરીક્ષા કરીશ; માટે મોજશોખ કરી લે “પણ જુઓ, એ પણ વ્યર્થ છે. 2 મેં વિનોદ કરવા વિષે કહ્યું કે “તે મૂર્ખાઈ છે,” મોજશોખથી શો લાભ થાય? 3 પછી મેં મારા અંત:કરણમાં શોધ કરી કે હું મારા શરીરને દ્રાક્ષારસથી મગ્ન કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે છે. વળી માણસોએ પૃથ્વી ઉપર પોતાના પૂરા આયુષ્યપર્યંત શું કરવું સારું છે તે મને સમજાય ત્યાં સુધી હું મૂર્ખાઈ ગ્રહણ કરું. 4 પછી મેં મારે પોતાને માટે મોટાં કામ ઉપાડયાં. મેં પોતાને માટે મહેલો બંઘાવ્યા મેં પોતાને માટે દ્રાક્ષવાડીઓ રોપાવી. 5 મેં પોતાને માટે બગીચા બનાવડાવ્યા; અને સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં. 6 મેં મારાં માટે જળાશયો ખોદાવ્યાં જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચી શકાય. 7 મેં દાસદાસીઓ ખરીદ્યા. અને મારા ઘરમાં જન્મેલા ચાકરો પણ મારી પાસે હતા. જેઓ મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વના કરતાં પણ મારી પાસે ગાય-બળદોનાં તથા ઘેટાં-બકરાનાં ટોળાંની સંપત્તિ વધારે હતી. 8 મેં મારા માટે ઘણું સોનું, ચાંદી અને રાજાઓનું તથા પ્રાંતોનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું. મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ મેળવી. 9 એમ હું પ્રતાપી થયો. અને જેઓ યરુશાલેમમાં મારી અગાઉ થઈ ગયા હતા તે સર્વ કરતાં હું વધારે સમૃદ્ધિ પામ્યો. મારું જ્ઞાન પણ મારામાં કાયમ રહ્યું. 10 મને જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેનાથીહું પાછો પડયો નહિ.મેં મારા હ્રદયને કોઈ પણ પ્રકારના આનંદથી રોક્યું નહિ,કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન પ્રસન્નતા પામ્યું,મારા સઘળા પરિશ્રમનો એ બદલો હતાં. 11 જયારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતા,તે પર અને જે મહેનત કરવાનો મેં શ્રમ ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી તોએ સઘળું વ્યર્થ તથા પવનને મૂઠ્ઠી ભરવા જેવું દેખાયુંઅને પૃથ્વી પર મને કઈ લાભ દેખાયો નહિ. 12 હવે મેં જ્ઞાન, પાગલપણુંઅને મૂર્ખતા જોવાને લક્ષ આપ્યું.કેમ કે રાજાની પાછળ આવનાર માણસ શું કરી શકે છે?અગાઉ જે કરવામાં આવ્યું હોય તે જ તે કરી શકે છે. 13 પછી મેં જોયું કેજેટલે દરજ્જે અજવાળું અંધકારથી શ્રેષ્ઠ છે,તેટલે દરજ્જે જ્ઞાન મૂર્ખાઈથી શ્રેષ્ઠ છે. 14 જ્ઞાની માણસની આંખો તેનાં માથામાં હોય છે.અને મૂર્ખ અંધકારમાં ચાલે છે એમ છતાં મને માલૂમ પડ્યું કે,તે સર્વનાં પરિણામ સરખાં જ આવે છે. 15 ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે,જેમ મૂર્ખને થાય છેતેવું મને પણ થવાનું જ છે.તો મને તેના કરતાં વધારે બુદ્ધિમાન હોવામાં શો લાભ?”ત્યારે મેં મારા મનમાં કહ્યું કે,“એ પણ વ્યર્થતા છે.” 16 મૂર્ખ કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથીઅને જે હાલમાં છે તેઓ આવનાર દિવસોમાં ભૂલાઈ જશે.મૂર્ખની જેમ જ જ્ઞાની પણ મરે છે. 17 તેથી મને જિંદગી પર ધિક્કાર ઊપજ્યો કેમ કે પૃથ્વી પર જે કામ કરવામાં આવે છે તે મને દુઃખદાયક લાગ્યું. માટે સઘળું વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે. 18 તેથી પૃથ્વી પર જે સર્વ કામ મેં શ્રમ વેઠીને ઉપાડ્યાં તેથી મને ધિક્કાર ઊપજ્યો. કેમ કે મારા પછી થનાર માણસને માટે તે સર્વ મૂકીને જવું પડશે. 19 વળી તે માણસ જ્ઞાની થશે કે મૂર્ખ તે કોણ જાણે છે? છતાં જેના માટે મેં પરિશ્રમ કર્યો અને પૃથ્વી પર જેના માટે મારા ડહાપણનો ઉપયોગ કર્યો તે સર્વ પર તે અધિકાર ભોગવશે. આ પણ વ્યર્થતા છે. 20 તેથી હું ફર્યો, અને પૃથ્વી પર જે સર્વ કામો માટે મેં પરિશ્રમ કર્યો હતો તે પ્રત્યે મેં મારા મનને નિરાશ કર્યું. 21 કોઈ એવું મનુષ્ય હોય છે કે જેનું કામ ડહાપણ, જ્ઞાન તથા કુશળતાથી કરેલું હોય છે. તોપણ તેમાં જેણે મહેનત નહિ કરી હોય એવા વ્યક્તિને વારસામાં આપી જશે. આ વ્યર્થતા તથા મોટો અનર્થ છે. 22 પોતાનું સર્વ કામ સફળતાથી કરવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને માણસ દુનિયામાં પરિશ્રમ કરે છે પણ તેમાંથી તેને શું ફળ પ્રાપ્ત થાય છે? 23 કેમ કે તેના બધા દિવસો શોકમય તથા તેનો સઘળો પરિશ્રમ દુ:ખરૂપ છે, રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી. એ પણ વ્યર્થતા છે. 24 ખાવું, પીવું અને પોતાના કામમાં આનંદ માણવો તેનાં કરતાં વધારે સારું મનુષ્ય માટે બીજું કશું નથી. પછી મને માલૂમ પડ્યું કે આ ઈશ્વરના હાથથી જ મળે છે. 25 પરંતુ ઈશ્વરની કૃપા વિના કોણ ખાઈ શકે અથવા સુખ ભોગવી શકે? 26 કેમ કે જે માણસો પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને તે બુદ્ધિ જ્ઞાન તથા આનંદ આપે છે. પણ પાપીને તે ફોગટ પરિશ્રમ આપે છે જેથી ઈશ્વરને પ્રસન્ન કરનારને માટે તે ઢગલેઢગલા સંગ્રહ કરીને આપે, એ પણ વ્યર્થ તથા પવનથી મૂઠ્ઠી ભરવા જેવું છે.

In Other Versions

Ecclesiastes 2 in the ANGEFD

Ecclesiastes 2 in the ANTPNG2D

Ecclesiastes 2 in the AS21

Ecclesiastes 2 in the BAGH

Ecclesiastes 2 in the BBPNG

Ecclesiastes 2 in the BBT1E

Ecclesiastes 2 in the BDS

Ecclesiastes 2 in the BEV

Ecclesiastes 2 in the BHAD

Ecclesiastes 2 in the BIB

Ecclesiastes 2 in the BLPT

Ecclesiastes 2 in the BNT

Ecclesiastes 2 in the BNTABOOT

Ecclesiastes 2 in the BNTLV

Ecclesiastes 2 in the BOATCB

Ecclesiastes 2 in the BOATCB2

Ecclesiastes 2 in the BOBCV

Ecclesiastes 2 in the BOCNT

Ecclesiastes 2 in the BOECS

Ecclesiastes 2 in the BOGWICC

Ecclesiastes 2 in the BOHCB

Ecclesiastes 2 in the BOHCV

Ecclesiastes 2 in the BOHLNT

Ecclesiastes 2 in the BOHNTLTAL

Ecclesiastes 2 in the BOICB

Ecclesiastes 2 in the BOILNTAP

Ecclesiastes 2 in the BOITCV

Ecclesiastes 2 in the BOKCV

Ecclesiastes 2 in the BOKCV2

Ecclesiastes 2 in the BOKHWOG

Ecclesiastes 2 in the BOKSSV

Ecclesiastes 2 in the BOLCB

Ecclesiastes 2 in the BOLCB2

Ecclesiastes 2 in the BOMCV

Ecclesiastes 2 in the BONAV

Ecclesiastes 2 in the BONCB

Ecclesiastes 2 in the BONLT

Ecclesiastes 2 in the BONUT2

Ecclesiastes 2 in the BOPLNT

Ecclesiastes 2 in the BOSCB

Ecclesiastes 2 in the BOSNC

Ecclesiastes 2 in the BOTLNT

Ecclesiastes 2 in the BOVCB

Ecclesiastes 2 in the BOYCB

Ecclesiastes 2 in the BPBB

Ecclesiastes 2 in the BPH

Ecclesiastes 2 in the BSB

Ecclesiastes 2 in the CCB

Ecclesiastes 2 in the CUV

Ecclesiastes 2 in the CUVS

Ecclesiastes 2 in the DBT

Ecclesiastes 2 in the DGDNT

Ecclesiastes 2 in the DHNT

Ecclesiastes 2 in the DNT

Ecclesiastes 2 in the ELBE

Ecclesiastes 2 in the EMTV

Ecclesiastes 2 in the ESV

Ecclesiastes 2 in the FBV

Ecclesiastes 2 in the FEB

Ecclesiastes 2 in the GGMNT

Ecclesiastes 2 in the GNT

Ecclesiastes 2 in the HARY

Ecclesiastes 2 in the HNT

Ecclesiastes 2 in the IRVA

Ecclesiastes 2 in the IRVB

Ecclesiastes 2 in the IRVH

Ecclesiastes 2 in the IRVK

Ecclesiastes 2 in the IRVM

Ecclesiastes 2 in the IRVM2

Ecclesiastes 2 in the IRVO

Ecclesiastes 2 in the IRVP

Ecclesiastes 2 in the IRVT

Ecclesiastes 2 in the IRVT2

Ecclesiastes 2 in the IRVU

Ecclesiastes 2 in the ISVN

Ecclesiastes 2 in the JSNT

Ecclesiastes 2 in the KAPI

Ecclesiastes 2 in the KBT1ETNIK

Ecclesiastes 2 in the KBV

Ecclesiastes 2 in the KJV

Ecclesiastes 2 in the KNFD

Ecclesiastes 2 in the LBA

Ecclesiastes 2 in the LBLA

Ecclesiastes 2 in the LNT

Ecclesiastes 2 in the LSV

Ecclesiastes 2 in the MAAL

Ecclesiastes 2 in the MBV

Ecclesiastes 2 in the MBV2

Ecclesiastes 2 in the MHNT

Ecclesiastes 2 in the MKNFD

Ecclesiastes 2 in the MNG

Ecclesiastes 2 in the MNT

Ecclesiastes 2 in the MNT2

Ecclesiastes 2 in the MRS1T

Ecclesiastes 2 in the NAA

Ecclesiastes 2 in the NASB

Ecclesiastes 2 in the NBLA

Ecclesiastes 2 in the NBS

Ecclesiastes 2 in the NBVTP

Ecclesiastes 2 in the NET2

Ecclesiastes 2 in the NIV11

Ecclesiastes 2 in the NNT

Ecclesiastes 2 in the NNT2

Ecclesiastes 2 in the NNT3

Ecclesiastes 2 in the PDDPT

Ecclesiastes 2 in the PFNT

Ecclesiastes 2 in the RMNT

Ecclesiastes 2 in the SBIAS

Ecclesiastes 2 in the SBIBS

Ecclesiastes 2 in the SBIBS2

Ecclesiastes 2 in the SBICS

Ecclesiastes 2 in the SBIDS

Ecclesiastes 2 in the SBIGS

Ecclesiastes 2 in the SBIHS

Ecclesiastes 2 in the SBIIS

Ecclesiastes 2 in the SBIIS2

Ecclesiastes 2 in the SBIIS3

Ecclesiastes 2 in the SBIKS

Ecclesiastes 2 in the SBIKS2

Ecclesiastes 2 in the SBIMS

Ecclesiastes 2 in the SBIOS

Ecclesiastes 2 in the SBIPS

Ecclesiastes 2 in the SBISS

Ecclesiastes 2 in the SBITS

Ecclesiastes 2 in the SBITS2

Ecclesiastes 2 in the SBITS3

Ecclesiastes 2 in the SBITS4

Ecclesiastes 2 in the SBIUS

Ecclesiastes 2 in the SBIVS

Ecclesiastes 2 in the SBT

Ecclesiastes 2 in the SBT1E

Ecclesiastes 2 in the SCHL

Ecclesiastes 2 in the SNT

Ecclesiastes 2 in the SUSU

Ecclesiastes 2 in the SUSU2

Ecclesiastes 2 in the SYNO

Ecclesiastes 2 in the TBIAOTANT

Ecclesiastes 2 in the TBT1E

Ecclesiastes 2 in the TBT1E2

Ecclesiastes 2 in the TFTIP

Ecclesiastes 2 in the TFTU

Ecclesiastes 2 in the TGNTATF3T

Ecclesiastes 2 in the THAI

Ecclesiastes 2 in the TNFD

Ecclesiastes 2 in the TNT

Ecclesiastes 2 in the TNTIK

Ecclesiastes 2 in the TNTIL

Ecclesiastes 2 in the TNTIN

Ecclesiastes 2 in the TNTIP

Ecclesiastes 2 in the TNTIZ

Ecclesiastes 2 in the TOMA

Ecclesiastes 2 in the TTENT

Ecclesiastes 2 in the UBG

Ecclesiastes 2 in the UGV

Ecclesiastes 2 in the UGV2

Ecclesiastes 2 in the UGV3

Ecclesiastes 2 in the VBL

Ecclesiastes 2 in the VDCC

Ecclesiastes 2 in the YALU

Ecclesiastes 2 in the YAPE

Ecclesiastes 2 in the YBVTP

Ecclesiastes 2 in the ZBP