Jeremiah 1 (IRVG)
1 હિલ્કિયાનો દીકરો યર્મિયા, જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો, તેના આ વચન; 2 યહૂદિયાના રાજા આમોનના દીકરા યોશિયાના શાસનકાળના સમયમાં એટલે તેની કારકિર્દીને તેરમે વર્ષે યહોવાહનું વચન તેની પાસે આવ્યું, 3 યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના રાજ્યશાસન દરમ્યાન, તેમ જ તે પછી યહૂદિયાના રાજા યોશિયાના દીકરા સિદકિયાના અગિયારમા વર્ષના અંત સુધી, એટલે તે વર્ષના પાંચમા મહિનામાં યરુશાલેમનો બંદીવાસ થતાં સુધી તે વચન આવ્યું. 4 યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે; 5 “ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલાં, મેં તને પસંદ કર્યો હતો;અને ગર્ભસ્થાનમાંથી બહાર આવતા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને સારુ મેં તને પ્રબોધક થવા માટે નીમ્યો છે.” 6 “મેં કહ્યું, હે પ્રભુ યહોવાહ!” “મને તો બોલતાં આવડતું નથી, કેમ કે હું તો હજી બાળક છું!” 7 પરંતુ યહોવાહે મને કહ્યું કે,“હું હજી બાળક છું, એમ કહીશ નહિ’ તને જે સર્વ લોકો પાસે મોકલું ત્યાં તું જા.અને જે કંઈ હું તને ફરમાવું તે તું તેઓને કહેજે. 8 તે લોકોથી બીશ નહિ, કેમ કે તેઓથી તારો છુટકારો કરવા હું તારી સાથે છું. એવું યહોવાહ કહે છે.” 9 પછી યહોવાહે પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કર્યો. અને તેમણે મને કહ્યું, “જો, મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે! 10 ઉખેડી નાખવા તથા પાડી નાખવા, વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમ જ બાંધવા તથા રોપવા સારુ,મેં આજે તને પ્રજાઓ અને રાજ્યો પર નીમ્યો છે.” 11 પછી યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું; “હે યર્મિયા તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું બદામડીનો ફણગો જોઉં છું.” 12 ત્યારે યહોવાહે મને કહ્યું, “તેં બરાબર જોયું છે, કેમ કે મારું વચન પૂર્ણ કરવા સંબંધી હું જાગૃત છું.” 13 બીજીવાર યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું એક ઊકળતું હાંડલું જોઉં છું, તેનું મુખ ઉત્તર તરફ વળેલું છે.” 14 યહોવાહે મને કહ્યું કે, “ઉત્તરમાંથી દેશના રહેવાસીઓ પર આફત ઊતરશે. 15 કેમ કે યહોવાહ કહે છે, જો, હું ઉત્તરનાં સર્વ કુળોને બોલાવીશ તેઓ આવશે, પછી યરુશાલેમની ભાગળો પાસે તથા આસપાસ તેના સર્વ કોટની સામે, તેમ જ યહૂદિયાનાં બધાં નગરોની સામે તેઓ પોતપોતાનું સિંહાસન ઊભું કરશે. 16 જેઓએ મને છોડીને બીજા દેવોની આગળ ધૂપ બાળ્યો છે તથા પોતે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે. તેઓની સર્વ દુષ્ટતાને લીધે હું તેઓની વિરુદ્ધ મારાં ન્યાયશાસન પ્રગટ કરીશ. 17 તેથી તું તારી કમર બાંધીને ઊઠ. અને જે કંઈ હું તને ફરમાવુ તે તું તેઓને કહે. તેઓથી તું ગભરાઈશ નહિ, રખેને હું તને તેઓની આગળ ભયગ્રસ્ત કરું. 18 અને જો, આખા દેશની સામે, યહૂદિયાના રાજાઓની સામે, તેના અધિકારીઓની સામે, તેના યાજકોની સામે તથા દેશના સર્વ રહેવાસીઓની સામે મેં આજે તને કિલ્લેબંધ નગર, લોખંડી સ્તંભ અને પિત્તળના કોટ જેવો કર્યો છે. 19 તેઓ તારી સામે યુદ્ધ કરશે, પણ તને હરાવી શકશે નહિ, કેમ કે હું તારે પડખે રહી તારો બચાવ કરીશ.” એવું યહોવાહ કહે છે.
In Other Versions
Jeremiah 1 in the ANGEFD
Jeremiah 1 in the ANTPNG2D
Jeremiah 1 in the AS21
Jeremiah 1 in the BAGH
Jeremiah 1 in the BBPNG
Jeremiah 1 in the BBT1E
Jeremiah 1 in the BDS
Jeremiah 1 in the BEV
Jeremiah 1 in the BHAD
Jeremiah 1 in the BIB
Jeremiah 1 in the BLPT
Jeremiah 1 in the BNT
Jeremiah 1 in the BNTABOOT
Jeremiah 1 in the BNTLV
Jeremiah 1 in the BOATCB
Jeremiah 1 in the BOATCB2
Jeremiah 1 in the BOBCV
Jeremiah 1 in the BOCNT
Jeremiah 1 in the BOECS
Jeremiah 1 in the BOGWICC
Jeremiah 1 in the BOHCB
Jeremiah 1 in the BOHCV
Jeremiah 1 in the BOHLNT
Jeremiah 1 in the BOHNTLTAL
Jeremiah 1 in the BOICB
Jeremiah 1 in the BOILNTAP
Jeremiah 1 in the BOITCV
Jeremiah 1 in the BOKCV
Jeremiah 1 in the BOKCV2
Jeremiah 1 in the BOKHWOG
Jeremiah 1 in the BOKSSV
Jeremiah 1 in the BOLCB
Jeremiah 1 in the BOLCB2
Jeremiah 1 in the BOMCV
Jeremiah 1 in the BONAV
Jeremiah 1 in the BONCB
Jeremiah 1 in the BONLT
Jeremiah 1 in the BONUT2
Jeremiah 1 in the BOPLNT
Jeremiah 1 in the BOSCB
Jeremiah 1 in the BOSNC
Jeremiah 1 in the BOTLNT
Jeremiah 1 in the BOVCB
Jeremiah 1 in the BOYCB
Jeremiah 1 in the BPBB
Jeremiah 1 in the BPH
Jeremiah 1 in the BSB
Jeremiah 1 in the CCB
Jeremiah 1 in the CUV
Jeremiah 1 in the CUVS
Jeremiah 1 in the DBT
Jeremiah 1 in the DGDNT
Jeremiah 1 in the DHNT
Jeremiah 1 in the DNT
Jeremiah 1 in the ELBE
Jeremiah 1 in the EMTV
Jeremiah 1 in the ESV
Jeremiah 1 in the FBV
Jeremiah 1 in the FEB
Jeremiah 1 in the GGMNT
Jeremiah 1 in the GNT
Jeremiah 1 in the HARY
Jeremiah 1 in the HNT
Jeremiah 1 in the IRVA
Jeremiah 1 in the IRVB
Jeremiah 1 in the IRVH
Jeremiah 1 in the IRVK
Jeremiah 1 in the IRVM
Jeremiah 1 in the IRVM2
Jeremiah 1 in the IRVO
Jeremiah 1 in the IRVP
Jeremiah 1 in the IRVT
Jeremiah 1 in the IRVT2
Jeremiah 1 in the IRVU
Jeremiah 1 in the ISVN
Jeremiah 1 in the JSNT
Jeremiah 1 in the KAPI
Jeremiah 1 in the KBT1ETNIK
Jeremiah 1 in the KBV
Jeremiah 1 in the KJV
Jeremiah 1 in the KNFD
Jeremiah 1 in the LBA
Jeremiah 1 in the LBLA
Jeremiah 1 in the LNT
Jeremiah 1 in the LSV
Jeremiah 1 in the MAAL
Jeremiah 1 in the MBV
Jeremiah 1 in the MBV2
Jeremiah 1 in the MHNT
Jeremiah 1 in the MKNFD
Jeremiah 1 in the MNG
Jeremiah 1 in the MNT
Jeremiah 1 in the MNT2
Jeremiah 1 in the MRS1T
Jeremiah 1 in the NAA
Jeremiah 1 in the NASB
Jeremiah 1 in the NBLA
Jeremiah 1 in the NBS
Jeremiah 1 in the NBVTP
Jeremiah 1 in the NET2
Jeremiah 1 in the NIV11
Jeremiah 1 in the NNT
Jeremiah 1 in the NNT2
Jeremiah 1 in the NNT3
Jeremiah 1 in the PDDPT
Jeremiah 1 in the PFNT
Jeremiah 1 in the RMNT
Jeremiah 1 in the SBIAS
Jeremiah 1 in the SBIBS
Jeremiah 1 in the SBIBS2
Jeremiah 1 in the SBICS
Jeremiah 1 in the SBIDS
Jeremiah 1 in the SBIGS
Jeremiah 1 in the SBIHS
Jeremiah 1 in the SBIIS
Jeremiah 1 in the SBIIS2
Jeremiah 1 in the SBIIS3
Jeremiah 1 in the SBIKS
Jeremiah 1 in the SBIKS2
Jeremiah 1 in the SBIMS
Jeremiah 1 in the SBIOS
Jeremiah 1 in the SBIPS
Jeremiah 1 in the SBISS
Jeremiah 1 in the SBITS
Jeremiah 1 in the SBITS2
Jeremiah 1 in the SBITS3
Jeremiah 1 in the SBITS4
Jeremiah 1 in the SBIUS
Jeremiah 1 in the SBIVS
Jeremiah 1 in the SBT
Jeremiah 1 in the SBT1E
Jeremiah 1 in the SCHL
Jeremiah 1 in the SNT
Jeremiah 1 in the SUSU
Jeremiah 1 in the SUSU2
Jeremiah 1 in the SYNO
Jeremiah 1 in the TBIAOTANT
Jeremiah 1 in the TBT1E
Jeremiah 1 in the TBT1E2
Jeremiah 1 in the TFTIP
Jeremiah 1 in the TFTU
Jeremiah 1 in the TGNTATF3T
Jeremiah 1 in the THAI
Jeremiah 1 in the TNFD
Jeremiah 1 in the TNT
Jeremiah 1 in the TNTIK
Jeremiah 1 in the TNTIL
Jeremiah 1 in the TNTIN
Jeremiah 1 in the TNTIP
Jeremiah 1 in the TNTIZ
Jeremiah 1 in the TOMA
Jeremiah 1 in the TTENT
Jeremiah 1 in the UBG
Jeremiah 1 in the UGV
Jeremiah 1 in the UGV2
Jeremiah 1 in the UGV3
Jeremiah 1 in the VBL
Jeremiah 1 in the VDCC
Jeremiah 1 in the YALU
Jeremiah 1 in the YAPE
Jeremiah 1 in the YBVTP
Jeremiah 1 in the ZBP