Job 19 (IRVG)
1 ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું, 2 “તમે ક્યાં સુધી મારા જીવને ત્રાસ આપશો?અને શબ્દોથી મને કચડ્યા કરશો? 3 આ દસ વખત તમે મને મહેણાં માર્યાં છે;મારી સાથે નિર્દય રીતે વર્તતાં તમને શરમ આવતી નથી. 4 જો મેં પાપ કર્યુ પણ હોય,તો તે મારી ભૂલ મારી પાસે રહી. 5 જો તમારે મારી વિરુદ્ધ અભિમાન કરવું જ હોય,અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય; 6 તો હવે સમજી લો કે ઈશ્વરે મને ઊથલાવી પાડ્યો છેતેમણે મને ફાંસલામાં પકડી લીધો છે. 7 જુઓ, અન્યાયને લીધે હું બૂમો પાડું છું પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી;હું મદદને માટે પોકાર કરું છું પણ મને ન્યાય મળતો નથી. 8 ઈશ્વરે મારો માર્ગ એવો બંધ કરી દીધો છે કે હું આગળ ચાલી શકતો નથી,તેમણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે. 9 તેમણે મારો વૈભવ છીનવી લીધો છે,મારા માથા પરનો મુગટ ઉતારી નાંખ્યો છે. 10 તેમણે ચારે બાજુથી મને તોડી પાડ્યો છે અને મારું આવી બન્યું છે;મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડી નાખી છે. 11 વળી તેમણે પોતાનો રોષ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે;તેઓ મને પોતાના શત્રુ જેવો ગણે છે. 12 તેનું આખું સૈન્ય મારી સામે આવે છે;તેઓ મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે.અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે. 13 તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે;મારા સ્વજનોમાં હું અજાણ્યા જેવો થઈ ગયો છું. 14 સગાં વહાલાંઓએ મને તજી દીધો છે.મારા દિલોજાન મિત્રો પણ મને ભૂલી ગયા છે. 15 મારા ઘરમાં રહેનારાઓ તથા મારી દાસીઓ પણ મને પારકા જેવો ગણે છે.તેઓની નજરમાં હું એક વિદેશી જેવો છું. 16 હું મારા નોકરને બોલાવું છું પણ તે મને ઉત્તર આપતો નથીજો કે હું મદદ માટે આજીજી કરું છું તોપણ તે જવાબ આપતો નથી. 17 મારો શ્વાસ મારી પત્નીને ધિક્કારજનક લાગે છે;મારા સગા ભાઈઓ અને બહેનોમારે આજીજી કરવી પડે છે. 18 નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે;જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મારી વિરુદ્ધ બોલે છે. 19 મારા ગાઢ મિત્રો જેમને હું પ્રેમ કરતો હતો મારો તિરસ્કાર કરે છે;મારા સૌ પ્રિયજનો મારી વિરુદ્ધ થઈ ગયા છે. 20 મારું માંસ તથા ચામડી મારા હાડકાંને ચોંટી ગયા છે.માંડમાંડ મારો જીવ બચ્યો છે. 21 હે મારા મિત્રો, મારા પર દયા કરો,કેમ કે ઈશ્વરના હાથે મારો સ્પર્શ કર્યો છે. 22 શા માટે ઈશ્વરની જેમ તમે મને સતાવો છો;મારા શરીરથી પણ તમને સંતોષ નથી થતો શું? 23 અરે, મારા શબ્દો હમણાં જ લખવામાં આવે!અરે, પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું! 24 અરે, તે લોખંડની કલમથી તથા સીસાથી,સદાને માટે ખડક પર કોતરવામાં આવે તો તે કેવું સારું! 25 હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે.અને આખરે તે પૃથ્વી પર ઊભા રહેશે; 26 મારા શરીરનો આવી રીતે નાશ થયા પછી પણ,હું મારા ઈશ્વરને જોઈશ. 27 તેમને હું પોતાની જાતે જોઈશ;મારી આંખો તેમને જોશે, અજાણ્યાની નહિમારું હૃદય નિર્બળ થાય છે. 28 જો તમે કહો, ‘અમે તેને કેવો સતાવીશું,’કેમ કે તેનામાં આ બાબતનું મૂળ મળ્યું છે,’ 29 તો તલવારથી તમે બીહો,કેમ કે કોપ તલવારની શિક્ષા લાવે છે,તેથી તમને ખબર પડશે કે ત્યાં ન્યાય છે.”
In Other Versions
Job 19 in the ANGEFD
Job 19 in the ANTPNG2D
Job 19 in the AS21
Job 19 in the BAGH
Job 19 in the BBPNG
Job 19 in the BBT1E
Job 19 in the BDS
Job 19 in the BEV
Job 19 in the BHAD
Job 19 in the BIB
Job 19 in the BLPT
Job 19 in the BNT
Job 19 in the BNTABOOT
Job 19 in the BNTLV
Job 19 in the BOATCB
Job 19 in the BOATCB2
Job 19 in the BOBCV
Job 19 in the BOCNT
Job 19 in the BOECS
Job 19 in the BOGWICC
Job 19 in the BOHCB
Job 19 in the BOHCV
Job 19 in the BOHLNT
Job 19 in the BOHNTLTAL
Job 19 in the BOICB
Job 19 in the BOILNTAP
Job 19 in the BOITCV
Job 19 in the BOKCV
Job 19 in the BOKCV2
Job 19 in the BOKHWOG
Job 19 in the BOKSSV
Job 19 in the BOLCB
Job 19 in the BOLCB2
Job 19 in the BOMCV
Job 19 in the BONAV
Job 19 in the BONCB
Job 19 in the BONLT
Job 19 in the BONUT2
Job 19 in the BOPLNT
Job 19 in the BOSCB
Job 19 in the BOSNC
Job 19 in the BOTLNT
Job 19 in the BOVCB
Job 19 in the BOYCB
Job 19 in the BPBB
Job 19 in the BPH
Job 19 in the BSB
Job 19 in the CCB
Job 19 in the CUV
Job 19 in the CUVS
Job 19 in the DBT
Job 19 in the DGDNT
Job 19 in the DHNT
Job 19 in the DNT
Job 19 in the ELBE
Job 19 in the EMTV
Job 19 in the ESV
Job 19 in the FBV
Job 19 in the FEB
Job 19 in the GGMNT
Job 19 in the GNT
Job 19 in the HARY
Job 19 in the HNT
Job 19 in the IRVA
Job 19 in the IRVB
Job 19 in the IRVH
Job 19 in the IRVK
Job 19 in the IRVM
Job 19 in the IRVM2
Job 19 in the IRVO
Job 19 in the IRVP
Job 19 in the IRVT
Job 19 in the IRVT2
Job 19 in the IRVU
Job 19 in the ISVN
Job 19 in the JSNT
Job 19 in the KAPI
Job 19 in the KBT1ETNIK
Job 19 in the KBV
Job 19 in the KJV
Job 19 in the KNFD
Job 19 in the LBA
Job 19 in the LBLA
Job 19 in the LNT
Job 19 in the LSV
Job 19 in the MAAL
Job 19 in the MBV
Job 19 in the MBV2
Job 19 in the MHNT
Job 19 in the MKNFD
Job 19 in the MNG
Job 19 in the MNT
Job 19 in the MNT2
Job 19 in the MRS1T
Job 19 in the NAA
Job 19 in the NASB
Job 19 in the NBLA
Job 19 in the NBS
Job 19 in the NBVTP
Job 19 in the NET2
Job 19 in the NIV11
Job 19 in the NNT
Job 19 in the NNT2
Job 19 in the NNT3
Job 19 in the PDDPT
Job 19 in the PFNT
Job 19 in the RMNT
Job 19 in the SBIAS
Job 19 in the SBIBS
Job 19 in the SBIBS2
Job 19 in the SBICS
Job 19 in the SBIDS
Job 19 in the SBIGS
Job 19 in the SBIHS
Job 19 in the SBIIS
Job 19 in the SBIIS2
Job 19 in the SBIIS3
Job 19 in the SBIKS
Job 19 in the SBIKS2
Job 19 in the SBIMS
Job 19 in the SBIOS
Job 19 in the SBIPS
Job 19 in the SBISS
Job 19 in the SBITS
Job 19 in the SBITS2
Job 19 in the SBITS3
Job 19 in the SBITS4
Job 19 in the SBIUS
Job 19 in the SBIVS
Job 19 in the SBT
Job 19 in the SBT1E
Job 19 in the SCHL
Job 19 in the SNT
Job 19 in the SUSU
Job 19 in the SUSU2
Job 19 in the SYNO
Job 19 in the TBIAOTANT
Job 19 in the TBT1E
Job 19 in the TBT1E2
Job 19 in the TFTIP
Job 19 in the TFTU
Job 19 in the TGNTATF3T
Job 19 in the THAI
Job 19 in the TNFD
Job 19 in the TNT
Job 19 in the TNTIK
Job 19 in the TNTIL
Job 19 in the TNTIN
Job 19 in the TNTIP
Job 19 in the TNTIZ
Job 19 in the TOMA
Job 19 in the TTENT
Job 19 in the UBG
Job 19 in the UGV
Job 19 in the UGV2
Job 19 in the UGV3
Job 19 in the VBL
Job 19 in the VDCC
Job 19 in the YALU
Job 19 in the YAPE
Job 19 in the YBVTP
Job 19 in the ZBP