Job 5 (IRVG)

1 “હવે હાંક માર; તને જવાબ આપનાર કોઈ છે ખરું?તું હવે ક્યા પવિત્રને શરણે જશે? 2 કેમ કે ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે;ઈર્ષ્યા મૂર્ખનો જીવ લે છે. 3 મેં મૂર્ખ વ્યક્તિને મૂળ નાખતાં જોયો છે,પણ પછી અચાનક મેં તેના ઘરને શાપ દીધો. 4 તેનાં સંતાનો સહીસલામત નથી,તેઓ ભાગળમાં કચડાય છે.અને તેઓનો બચાવ કરે એવું કોઈ નથી. 5 તેઓનો પાક ભૂખ્યા લોકો ખાઈ જાય છે,વળી કાંટાઓમાંથી પણ તેઓ તે લઈ જાય છે.તેઓની સંપત્તિ લોભીઓ ગળી જાય છે. 6 કેમ કે વિપત્તિઓ ધૂળમાંથી બહાર આવતી નથી.અને મુશ્કેલીઓ જમીનમાંથી ઊગતી નથી. 7 પરંતુ જેમ ચિનગારીઓ ઊંચી ઊડે છે.તેવી જ રીતે મનુષ્ય સંકટને સારુ સૃજાયેલું છે. 8 છતાં હું ઈશ્વરને શોધું અને મારી બાબત ઈશ્વરને સોંપું. 9 તેઓ મોટાં અને અગમ્ય કાર્યો કરે છેતથા અગણિત અદ્દભુત કાર્યો કરે છે. 10 તે પૃથ્વી પર વરસાદ વરસાવે છે,અને ખેતરોમાં જળ પહોંચાડે છે. 11 તે સામાન્ય માણસને માનવંતા બનાવે છે;તથા શોકાતુરોને ઊંચે ચઢાવીને સલામત રાખે છે. 12 તે ચાલાક, પ્રપંચી લોકોની યોજનાઓને એવી રદ કરે છે કે,જેથી તેઓના હાથથી તેમનાં ધારેલાં કાર્યો થઈ શકતાં નથી. 13 કપટી લોકોને તે પોતાના જ છળકપટમાં ગૂંચવી નાખે છે.અને દુષ્ટ માણસોના મનસૂબાનો નાશ કરે છે. 14 ધોળે દહાડે તેઓને અંધકાર દેખાય છે,અને ખરે બપોરે તેઓ રાતની જેમ ફાંફાં મારે છે. 15 પણ તે લાચારને તેઓની તલવારથીઅને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે. 16 તેથી ગરીબને આશા રહે છે,અને દુષ્ટોનું મોં ચૂપ કરે છે. 17 જુઓ, જે માણસને ઈશ્વર શિક્ષા કરે છે. તેને ધન્ય છે,માટે તું સર્વસમર્થની શિક્ષાને તુચ્છ ન ગણ. 18 કેમ કે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે;તે ઘાયલ કરે છે અને તેમના હાથ તેને સાજા કરે છે. 19 છ સંકટમાંથી તે તને બચાવશે,હા, સાતમાંથી તને કંઈ નુકસાન થશે નહિ. 20 તે તને દુકાળમાં મૃત્યુમાંથી;અને યુદ્ધમાં તલવારના ત્રાસમાંથી બચાવી લેશે. 21 જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે.અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ. 22 વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ.અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ડરીશ નહિ. 23 તારા ખેતરના પથ્થરો પણ તારા સંપીલા મિત્રો બનશે.પૃથ્વી પરનાં જંગલી જાનવરોથી પણ તું બીશે નહિ. 24 તને ખાતરી થશે કે તારો તંબુ સુરક્ષિત છે.અને તું તારા પોતાના વાડાને તપાસી જોશે,તો તને કશું ખોવાયેલું જોવા મળશે નહિ. 25 તને ખાતરી થશે કે મારે પુષ્કળ સંતાનો છે,અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે. 26 જેમ પાકેલા ધાન્યનો પૂળો તેની મોસમે ઘરે લવાય છે.તેમ તું તારી પાકી ઉંમરે કબરમાં જઈશ. 27 જુઓ, અમે એ વાતની ખાતરી કરી છે કે; તે તો એમ જ છે;તે તું સાંભળ અને તારા હિતાર્થે ધ્યાનમાં લે.”

In Other Versions

Job 5 in the ANGEFD

Job 5 in the ANTPNG2D

Job 5 in the AS21

Job 5 in the BAGH

Job 5 in the BBPNG

Job 5 in the BBT1E

Job 5 in the BDS

Job 5 in the BEV

Job 5 in the BHAD

Job 5 in the BIB

Job 5 in the BLPT

Job 5 in the BNT

Job 5 in the BNTABOOT

Job 5 in the BNTLV

Job 5 in the BOATCB

Job 5 in the BOATCB2

Job 5 in the BOBCV

Job 5 in the BOCNT

Job 5 in the BOECS

Job 5 in the BOGWICC

Job 5 in the BOHCB

Job 5 in the BOHCV

Job 5 in the BOHLNT

Job 5 in the BOHNTLTAL

Job 5 in the BOICB

Job 5 in the BOILNTAP

Job 5 in the BOITCV

Job 5 in the BOKCV

Job 5 in the BOKCV2

Job 5 in the BOKHWOG

Job 5 in the BOKSSV

Job 5 in the BOLCB

Job 5 in the BOLCB2

Job 5 in the BOMCV

Job 5 in the BONAV

Job 5 in the BONCB

Job 5 in the BONLT

Job 5 in the BONUT2

Job 5 in the BOPLNT

Job 5 in the BOSCB

Job 5 in the BOSNC

Job 5 in the BOTLNT

Job 5 in the BOVCB

Job 5 in the BOYCB

Job 5 in the BPBB

Job 5 in the BPH

Job 5 in the BSB

Job 5 in the CCB

Job 5 in the CUV

Job 5 in the CUVS

Job 5 in the DBT

Job 5 in the DGDNT

Job 5 in the DHNT

Job 5 in the DNT

Job 5 in the ELBE

Job 5 in the EMTV

Job 5 in the ESV

Job 5 in the FBV

Job 5 in the FEB

Job 5 in the GGMNT

Job 5 in the GNT

Job 5 in the HARY

Job 5 in the HNT

Job 5 in the IRVA

Job 5 in the IRVB

Job 5 in the IRVH

Job 5 in the IRVK

Job 5 in the IRVM

Job 5 in the IRVM2

Job 5 in the IRVO

Job 5 in the IRVP

Job 5 in the IRVT

Job 5 in the IRVT2

Job 5 in the IRVU

Job 5 in the ISVN

Job 5 in the JSNT

Job 5 in the KAPI

Job 5 in the KBT1ETNIK

Job 5 in the KBV

Job 5 in the KJV

Job 5 in the KNFD

Job 5 in the LBA

Job 5 in the LBLA

Job 5 in the LNT

Job 5 in the LSV

Job 5 in the MAAL

Job 5 in the MBV

Job 5 in the MBV2

Job 5 in the MHNT

Job 5 in the MKNFD

Job 5 in the MNG

Job 5 in the MNT

Job 5 in the MNT2

Job 5 in the MRS1T

Job 5 in the NAA

Job 5 in the NASB

Job 5 in the NBLA

Job 5 in the NBS

Job 5 in the NBVTP

Job 5 in the NET2

Job 5 in the NIV11

Job 5 in the NNT

Job 5 in the NNT2

Job 5 in the NNT3

Job 5 in the PDDPT

Job 5 in the PFNT

Job 5 in the RMNT

Job 5 in the SBIAS

Job 5 in the SBIBS

Job 5 in the SBIBS2

Job 5 in the SBICS

Job 5 in the SBIDS

Job 5 in the SBIGS

Job 5 in the SBIHS

Job 5 in the SBIIS

Job 5 in the SBIIS2

Job 5 in the SBIIS3

Job 5 in the SBIKS

Job 5 in the SBIKS2

Job 5 in the SBIMS

Job 5 in the SBIOS

Job 5 in the SBIPS

Job 5 in the SBISS

Job 5 in the SBITS

Job 5 in the SBITS2

Job 5 in the SBITS3

Job 5 in the SBITS4

Job 5 in the SBIUS

Job 5 in the SBIVS

Job 5 in the SBT

Job 5 in the SBT1E

Job 5 in the SCHL

Job 5 in the SNT

Job 5 in the SUSU

Job 5 in the SUSU2

Job 5 in the SYNO

Job 5 in the TBIAOTANT

Job 5 in the TBT1E

Job 5 in the TBT1E2

Job 5 in the TFTIP

Job 5 in the TFTU

Job 5 in the TGNTATF3T

Job 5 in the THAI

Job 5 in the TNFD

Job 5 in the TNT

Job 5 in the TNTIK

Job 5 in the TNTIL

Job 5 in the TNTIN

Job 5 in the TNTIP

Job 5 in the TNTIZ

Job 5 in the TOMA

Job 5 in the TTENT

Job 5 in the UBG

Job 5 in the UGV

Job 5 in the UGV2

Job 5 in the UGV3

Job 5 in the VBL

Job 5 in the VDCC

Job 5 in the YALU

Job 5 in the YAPE

Job 5 in the YBVTP

Job 5 in the ZBP