Revelation 13 (IRVG)

1 પછી મેં એક હિંસક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું, તેને દસ શિંગડાં તથા સાત માથાં હતાં, તેનાં શિંગડાં પર દસ મુગટ તથા તેનાં માથાં પર ઈશ્વરનું અપમાન કરનારાં નામો હતાં. 2 જે હિંસક પશુને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા, તેનું મોં સિંહના મોં જેવું હતું; તેને અજગરે પોતાનું પરાક્રમ, રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યાં. 3 મેં તેનાં માથાંમાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું; પણ તેનો પ્રાણઘાતક ઘા રુઝાયો, અને આખી દુનિયા તે હિંસક પશુને જોઈને આશ્ચર્ય પામી; 4 તેણે હિંસક પશુને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની ઉપાસના કરી; તેઓએ હિંસક પશુની પણ ઉપાસના કરી, અને કહ્યું કે, ‘હિંસક પશુના જેવું બીજું કોણ છે? એની સામે લડી શકે એવું કોણ છે?’” 5 બડાઈ કરનારું તથા ઈશ્વર વિરુદ્ધ દુર્ભાષણ કરનારું મોં તેને આપવામાં આવ્યું; બેતાળીસ મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. 6 તેણે ઈશ્વરનું અપમાન કરવા સારુ પોતાનું મોં ખોલ્યું કે, તે ઈશ્વરના નામનું, તેમના પવિત્રસ્થાનનું તથા સ્વર્ગમાં રહેનારાઓનું અપમાન કરે. 7 તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે, તે સંતોની સામે લડે, અને તેઓને જીતે; વળી સર્વ કુળ, પ્રજા, ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો. 8 જેઓનાં નામ સૃષ્ટિના સર્જનથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી, એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની ઉપાસના કરશે. 9 જો કોઈને કાન હોય તો તે સાંભળે. 10 જો કોઈને ગુલામ તરીકે લઈ જવામાં આવે તો તે પોતે ગુલામીમાં જશે; જો કોઈને તલવારથી મારી નાંખવામાં આવે, તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આમાં સંતોની પાસે ધીરજ તથા વિશ્વાસ હોવો જોઈએ. 11 પછી મેં પૃથ્વીમાંથી બીજા એક હિંસક પશુને બહાર આવતું જોયું; તેને ઘેટાંના શિંગડાં જેવા બે શિંગડાં હતાં, તે અજગરની માફક બોલતું હતું. 12 પહેલા હિંસક પશુનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, જે પહેલા હિંસક પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો, તેની ઉપાસના પૃથ્વી પાસે તથા તે પરના રહેનારાંઓની પાસે તે કરાવે છે. 13 તે મોટા ચમત્કારિક ચિહ્નો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. 14 હિંસક પશુની સમક્ષ જે ચમત્કારિક ચિહ્નો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાંઓને તે ભમાવે છે; અને પૃથ્વી પર રહેનારાંઓને તે કહે છે કે, ‘જે હિંસક પશુ તલવારથી ઘાયલ થયું હતું, છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો.’” 15 તેને, એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે હિંસક પશુની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે હિંસક પશુની મૂર્તિ બોલે, અને જેટલાં માણસો હિંસક પશુની મૂર્તિની ઉપાસના ન કરે તેટલાંને તે મારી નંખાવે. 16 વળી નાના તથા મોટા, શ્રીમંત તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણાં હાથ પર અથવા તેઓનાં કપાળ પર તે છાપ મરાવે છે; 17 વળી જેને તે છાપ, એટલે હિંસક પશુનું નામ, અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી કંઈ વેચાય-લેવાય નહિ, એવી પણ તે ફરજ પાડે છે. 18 આમાં ચાતુર્ય રહેલું છે. જે જ્ઞાની છે, તે હિંસક પશુની સંખ્યા ગણે; કેમ કે તે એક માણસની સંખ્યા છે અને તેની સંખ્યા છસો છાસઠ છે.

In Other Versions

Revelation 13 in the ANGEFD

Revelation 13 in the ANTPNG2D

Revelation 13 in the AS21

Revelation 13 in the BAGH

Revelation 13 in the BBPNG

Revelation 13 in the BBT1E

Revelation 13 in the BDS

Revelation 13 in the BEV

Revelation 13 in the BHAD

Revelation 13 in the BIB

Revelation 13 in the BLPT

Revelation 13 in the BNT

Revelation 13 in the BNTABOOT

Revelation 13 in the BNTLV

Revelation 13 in the BOATCB

Revelation 13 in the BOATCB2

Revelation 13 in the BOBCV

Revelation 13 in the BOCNT

Revelation 13 in the BOECS

Revelation 13 in the BOGWICC

Revelation 13 in the BOHCB

Revelation 13 in the BOHCV

Revelation 13 in the BOHLNT

Revelation 13 in the BOHNTLTAL

Revelation 13 in the BOICB

Revelation 13 in the BOILNTAP

Revelation 13 in the BOITCV

Revelation 13 in the BOKCV

Revelation 13 in the BOKCV2

Revelation 13 in the BOKHWOG

Revelation 13 in the BOKSSV

Revelation 13 in the BOLCB

Revelation 13 in the BOLCB2

Revelation 13 in the BOMCV

Revelation 13 in the BONAV

Revelation 13 in the BONCB

Revelation 13 in the BONLT

Revelation 13 in the BONUT2

Revelation 13 in the BOPLNT

Revelation 13 in the BOSCB

Revelation 13 in the BOSNC

Revelation 13 in the BOTLNT

Revelation 13 in the BOVCB

Revelation 13 in the BOYCB

Revelation 13 in the BPBB

Revelation 13 in the BPH

Revelation 13 in the BSB

Revelation 13 in the CCB

Revelation 13 in the CUV

Revelation 13 in the CUVS

Revelation 13 in the DBT

Revelation 13 in the DGDNT

Revelation 13 in the DHNT

Revelation 13 in the DNT

Revelation 13 in the ELBE

Revelation 13 in the EMTV

Revelation 13 in the ESV

Revelation 13 in the FBV

Revelation 13 in the FEB

Revelation 13 in the GGMNT

Revelation 13 in the GNT

Revelation 13 in the HARY

Revelation 13 in the HNT

Revelation 13 in the IRVA

Revelation 13 in the IRVB

Revelation 13 in the IRVH

Revelation 13 in the IRVK

Revelation 13 in the IRVM

Revelation 13 in the IRVM2

Revelation 13 in the IRVO

Revelation 13 in the IRVP

Revelation 13 in the IRVT

Revelation 13 in the IRVT2

Revelation 13 in the IRVU

Revelation 13 in the ISVN

Revelation 13 in the JSNT

Revelation 13 in the KAPI

Revelation 13 in the KBT1ETNIK

Revelation 13 in the KBV

Revelation 13 in the KJV

Revelation 13 in the KNFD

Revelation 13 in the LBA

Revelation 13 in the LBLA

Revelation 13 in the LNT

Revelation 13 in the LSV

Revelation 13 in the MAAL

Revelation 13 in the MBV

Revelation 13 in the MBV2

Revelation 13 in the MHNT

Revelation 13 in the MKNFD

Revelation 13 in the MNG

Revelation 13 in the MNT

Revelation 13 in the MNT2

Revelation 13 in the MRS1T

Revelation 13 in the NAA

Revelation 13 in the NASB

Revelation 13 in the NBLA

Revelation 13 in the NBS

Revelation 13 in the NBVTP

Revelation 13 in the NET2

Revelation 13 in the NIV11

Revelation 13 in the NNT

Revelation 13 in the NNT2

Revelation 13 in the NNT3

Revelation 13 in the PDDPT

Revelation 13 in the PFNT

Revelation 13 in the RMNT

Revelation 13 in the SBIAS

Revelation 13 in the SBIBS

Revelation 13 in the SBIBS2

Revelation 13 in the SBICS

Revelation 13 in the SBIDS

Revelation 13 in the SBIGS

Revelation 13 in the SBIHS

Revelation 13 in the SBIIS

Revelation 13 in the SBIIS2

Revelation 13 in the SBIIS3

Revelation 13 in the SBIKS

Revelation 13 in the SBIKS2

Revelation 13 in the SBIMS

Revelation 13 in the SBIOS

Revelation 13 in the SBIPS

Revelation 13 in the SBISS

Revelation 13 in the SBITS

Revelation 13 in the SBITS2

Revelation 13 in the SBITS3

Revelation 13 in the SBITS4

Revelation 13 in the SBIUS

Revelation 13 in the SBIVS

Revelation 13 in the SBT

Revelation 13 in the SBT1E

Revelation 13 in the SCHL

Revelation 13 in the SNT

Revelation 13 in the SUSU

Revelation 13 in the SUSU2

Revelation 13 in the SYNO

Revelation 13 in the TBIAOTANT

Revelation 13 in the TBT1E

Revelation 13 in the TBT1E2

Revelation 13 in the TFTIP

Revelation 13 in the TFTU

Revelation 13 in the TGNTATF3T

Revelation 13 in the THAI

Revelation 13 in the TNFD

Revelation 13 in the TNT

Revelation 13 in the TNTIK

Revelation 13 in the TNTIL

Revelation 13 in the TNTIN

Revelation 13 in the TNTIP

Revelation 13 in the TNTIZ

Revelation 13 in the TOMA

Revelation 13 in the TTENT

Revelation 13 in the UBG

Revelation 13 in the UGV

Revelation 13 in the UGV2

Revelation 13 in the UGV3

Revelation 13 in the VBL

Revelation 13 in the VDCC

Revelation 13 in the YALU

Revelation 13 in the YAPE

Revelation 13 in the YBVTP

Revelation 13 in the ZBP