Deuteronomy 25 (IRVG)

1 જો બે માણસો વચ્ચે ઝઘડો હોય અને તેઓ ન્યાય માટે અદાલતમાં જાય, ન્યાયાધીશો ન્યાય કરે, તેઓ ન્યાયીને નિર્દોષ અને દુષ્ટનો તિરસ્કાર કરે. 2 જો ગુનેગાર ફટકા મારવા યોગ્ય હોય તો ન્યાયાધીશ તેને નીચે સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને તેની હાજરીમાં ફટકા મારે. 3 ન્યાયાધીશ તેને ચાળીસ ફટકા મારે, પણ ચાળીસથી વધારે ફટકા ન મારે; કેમ કે જો તે તેને વધારે ફટકા મારે, તો તમારો સાથી તમારી નજરમાં અપમાનિત ઠરે. 4 પારે ફરતા બળદના મોં પર તું જાળી ન બાંધ. 5 જો બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ:સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષ સાથે લગ્ન કરવું નહિ. તેના પતિનો ભાઈ તેની પાસે જાય અને તેને પોતાના માટે પત્ની તરીકે લે, તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ અદા કરે. 6 અને એમ થાય કે તેને જે પ્રથમજનિત જન્મે તે તે માણસનાં મૃત્યુ પામેલા ભાઈનું નામ પ્રાપ્ત કરે, જેથી તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય. 7 પણ જો તે માણસ પોતાના મૃત્યુ પામેલા ભાઈની પત્નીને પોતાની પત્ની તરીકે રાખવા ઇચ્છતો ન હોય તો તેના ભાઈની પત્નીએ ગામના આગેવાનો સમક્ષ જઈને કહે કે, “મારા પતિનો ભાઈ તેના ભાઈનું નામ ઇઝરાયલમાં રાખવાનો ઇનકાર કરે છે; વળી તે મારા પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવવા ઇચ્છતો નથી.” 8 ત્યારે નગરના વડીલો તેને બોલાવીને તેને કહે. પણ કદાચ તે આગ્રહ કરીને કહે, “હું તેને લેવા ઇચ્છતો નથી.” 9 તો પછી તેના ભાઈની પત્ની વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેના ચંપલ કાઢી નાખીને તેના મુખ પર થૂંકે. તે તેને જવાબ આપીને કહે, “જે માણસ પોતાના ભાઈનું ઘર બાંધવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય.” 10 ઇઝરાયલમાં તેનું નામ આ રાખવામાં આવે, “જેના ચંપલ કાઢી લેવાયાં હતાં તેનું કુટુંબ.” 11 જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય અને તેઓમાંના કોઈ એકની સ્ત્રી પોતાના પતિને મરનારના હાથમાંથી છોડાવવાને જાય અને હાથ લાંબો કરીને તેના શરીરના ખાનગી ભાગને પકડે, 12 તો તમારે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો; તમારી આંખ તેના પર દયા ન લાવે. 13 તમારે તમારી થેલીમાં જુદા જુદા માપનાં કાટલાં એટલે કે એક હલકું અને બીજું ભારે એમ ન રાખવાં. 14 વળી તમારા ઘરમાં અનેક તરેહના માપ એટલે એક મોટું અને બીજું નાનું એમ ન રાખો. 15 તમારે સાચું અને પ્રમાણિત વજન તથા માપ રાખવું જેથી યહોવાહ તમારા ઈશ્વર જે દેશ તમને આપે છે તેમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો. 16 જે કોઈ વ્યક્તિ એવાં કામ કરે છે એટલે જેઓ અન્યાય કરે છે. તે સર્વ યહોવાહ તમારા ઈશ્વરને ધિક્કારપાત્ર લાગે છે. 17 તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાલેકે જે કર્યું તે તમે યાદ કરો; 18 તમે બેહોશ અને થાકેલાં હતા ત્યારે માર્ગમાં તે તમને મળ્યો. અને જે અબળો તારી પાછળ હતા તેઓના સર્વ પર આક્રમણ તેણે કર્યુ; અને ઈશ્વરનો પણ તેને ડર લાગ્યો નહિ. 19 તેથી યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તથા વતન તરીકે આપે છે તેમાં તે તમારી આસપાસના શત્રુઓથી તમને રાહત આપે ત્યારે એમ થાય કે તમે આકાશ તળેથી અમાલેકનું નામોનિશાન નષ્ટ કરી નાખવાનું તમે ભૂલશો નહિ.

In Other Versions

Deuteronomy 25 in the ANGEFD

Deuteronomy 25 in the ANTPNG2D

Deuteronomy 25 in the AS21

Deuteronomy 25 in the BAGH

Deuteronomy 25 in the BBPNG

Deuteronomy 25 in the BBT1E

Deuteronomy 25 in the BDS

Deuteronomy 25 in the BEV

Deuteronomy 25 in the BHAD

Deuteronomy 25 in the BIB

Deuteronomy 25 in the BLPT

Deuteronomy 25 in the BNT

Deuteronomy 25 in the BNTABOOT

Deuteronomy 25 in the BNTLV

Deuteronomy 25 in the BOATCB

Deuteronomy 25 in the BOATCB2

Deuteronomy 25 in the BOBCV

Deuteronomy 25 in the BOCNT

Deuteronomy 25 in the BOECS

Deuteronomy 25 in the BOGWICC

Deuteronomy 25 in the BOHCB

Deuteronomy 25 in the BOHCV

Deuteronomy 25 in the BOHLNT

Deuteronomy 25 in the BOHNTLTAL

Deuteronomy 25 in the BOICB

Deuteronomy 25 in the BOILNTAP

Deuteronomy 25 in the BOITCV

Deuteronomy 25 in the BOKCV

Deuteronomy 25 in the BOKCV2

Deuteronomy 25 in the BOKHWOG

Deuteronomy 25 in the BOKSSV

Deuteronomy 25 in the BOLCB

Deuteronomy 25 in the BOLCB2

Deuteronomy 25 in the BOMCV

Deuteronomy 25 in the BONAV

Deuteronomy 25 in the BONCB

Deuteronomy 25 in the BONLT

Deuteronomy 25 in the BONUT2

Deuteronomy 25 in the BOPLNT

Deuteronomy 25 in the BOSCB

Deuteronomy 25 in the BOSNC

Deuteronomy 25 in the BOTLNT

Deuteronomy 25 in the BOVCB

Deuteronomy 25 in the BOYCB

Deuteronomy 25 in the BPBB

Deuteronomy 25 in the BPH

Deuteronomy 25 in the BSB

Deuteronomy 25 in the CCB

Deuteronomy 25 in the CUV

Deuteronomy 25 in the CUVS

Deuteronomy 25 in the DBT

Deuteronomy 25 in the DGDNT

Deuteronomy 25 in the DHNT

Deuteronomy 25 in the DNT

Deuteronomy 25 in the ELBE

Deuteronomy 25 in the EMTV

Deuteronomy 25 in the ESV

Deuteronomy 25 in the FBV

Deuteronomy 25 in the FEB

Deuteronomy 25 in the GGMNT

Deuteronomy 25 in the GNT

Deuteronomy 25 in the HARY

Deuteronomy 25 in the HNT

Deuteronomy 25 in the IRVA

Deuteronomy 25 in the IRVB

Deuteronomy 25 in the IRVH

Deuteronomy 25 in the IRVK

Deuteronomy 25 in the IRVM

Deuteronomy 25 in the IRVM2

Deuteronomy 25 in the IRVO

Deuteronomy 25 in the IRVP

Deuteronomy 25 in the IRVT

Deuteronomy 25 in the IRVT2

Deuteronomy 25 in the IRVU

Deuteronomy 25 in the ISVN

Deuteronomy 25 in the JSNT

Deuteronomy 25 in the KAPI

Deuteronomy 25 in the KBT1ETNIK

Deuteronomy 25 in the KBV

Deuteronomy 25 in the KJV

Deuteronomy 25 in the KNFD

Deuteronomy 25 in the LBA

Deuteronomy 25 in the LBLA

Deuteronomy 25 in the LNT

Deuteronomy 25 in the LSV

Deuteronomy 25 in the MAAL

Deuteronomy 25 in the MBV

Deuteronomy 25 in the MBV2

Deuteronomy 25 in the MHNT

Deuteronomy 25 in the MKNFD

Deuteronomy 25 in the MNG

Deuteronomy 25 in the MNT

Deuteronomy 25 in the MNT2

Deuteronomy 25 in the MRS1T

Deuteronomy 25 in the NAA

Deuteronomy 25 in the NASB

Deuteronomy 25 in the NBLA

Deuteronomy 25 in the NBS

Deuteronomy 25 in the NBVTP

Deuteronomy 25 in the NET2

Deuteronomy 25 in the NIV11

Deuteronomy 25 in the NNT

Deuteronomy 25 in the NNT2

Deuteronomy 25 in the NNT3

Deuteronomy 25 in the PDDPT

Deuteronomy 25 in the PFNT

Deuteronomy 25 in the RMNT

Deuteronomy 25 in the SBIAS

Deuteronomy 25 in the SBIBS

Deuteronomy 25 in the SBIBS2

Deuteronomy 25 in the SBICS

Deuteronomy 25 in the SBIDS

Deuteronomy 25 in the SBIGS

Deuteronomy 25 in the SBIHS

Deuteronomy 25 in the SBIIS

Deuteronomy 25 in the SBIIS2

Deuteronomy 25 in the SBIIS3

Deuteronomy 25 in the SBIKS

Deuteronomy 25 in the SBIKS2

Deuteronomy 25 in the SBIMS

Deuteronomy 25 in the SBIOS

Deuteronomy 25 in the SBIPS

Deuteronomy 25 in the SBISS

Deuteronomy 25 in the SBITS

Deuteronomy 25 in the SBITS2

Deuteronomy 25 in the SBITS3

Deuteronomy 25 in the SBITS4

Deuteronomy 25 in the SBIUS

Deuteronomy 25 in the SBIVS

Deuteronomy 25 in the SBT

Deuteronomy 25 in the SBT1E

Deuteronomy 25 in the SCHL

Deuteronomy 25 in the SNT

Deuteronomy 25 in the SUSU

Deuteronomy 25 in the SUSU2

Deuteronomy 25 in the SYNO

Deuteronomy 25 in the TBIAOTANT

Deuteronomy 25 in the TBT1E

Deuteronomy 25 in the TBT1E2

Deuteronomy 25 in the TFTIP

Deuteronomy 25 in the TFTU

Deuteronomy 25 in the TGNTATF3T

Deuteronomy 25 in the THAI

Deuteronomy 25 in the TNFD

Deuteronomy 25 in the TNT

Deuteronomy 25 in the TNTIK

Deuteronomy 25 in the TNTIL

Deuteronomy 25 in the TNTIN

Deuteronomy 25 in the TNTIP

Deuteronomy 25 in the TNTIZ

Deuteronomy 25 in the TOMA

Deuteronomy 25 in the TTENT

Deuteronomy 25 in the UBG

Deuteronomy 25 in the UGV

Deuteronomy 25 in the UGV2

Deuteronomy 25 in the UGV3

Deuteronomy 25 in the VBL

Deuteronomy 25 in the VDCC

Deuteronomy 25 in the YALU

Deuteronomy 25 in the YAPE

Deuteronomy 25 in the YBVTP

Deuteronomy 25 in the ZBP