Exodus 33 (IRVG)
1 યહોવાહે મૂસાને કહ્યું, “તું અહીંથી જા અને જે લોકોને તું મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓને લઈને જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબને સમ ખાઈને કહ્યું, ‘તારા સંતાનને હું તે આપીશ,’ તે દેશમાં જા. 2 હું તારી આગળ મારા એક દૂતને મોકલીશ અને કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને હાંકી કાઢીશ. 3 એટલે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં જા. તું તો હઠીલી પ્રજા છે, માટે હું તારી મધ્યે ચાલીશ નહિ, રખેને હું રસ્તામાં તારો સંહાર કરું.” 4 જ્યારે લોકોએ આ કઠોર શબ્દો સાંભળ્યા ત્યારે તેઓએ શોક કર્યો અને કોઈએ પોતાના શરીર ઉપર દાગીના પહેર્યાં નહિ. 5 યહોવાહે મૂસાને કહ્યું, “ઇઝરાયલી લોકોને કહે કે, ‘તમે લોકો હઠીલા છો. જો હું તમારી સાથે એ પળવાર પણ આવું તો તમારો સંહાર કરી નાખું. એટલે તમે તમારાં ઘરેણાં ઉતારી નાખો કે, મારે તને શું કરવું તે હું જાણું.’ 6 તેથી હોરેબ પર્વતથી માંડીને ઇઝરાયલી લોકોએ પોતાનાં ઘરેણાં ઉતારી મૂક્યાં. 7 મૂસા મંડપ લઈને છાવણી બહાર દૂર તે માંડવો ઊભો કરતો હતો અને તેણે તેનું નામ મુલાકાતમંડપ પાડ્યું. યહોવાહને શોધનાર પ્રત્યેક માણસ નીકળીને છાવણી બહારના મુલાકાતમંડપમાં જતો. 8 મૂસા જ્યારે જ્યારે મૂલાકાતમંડપમાં જતો ત્યારે ત્યારે બધા લોકો ઊઠીને પોતપોતાના તંબુના દરવાજા આગળ ઊભા રહીને, મૂસા મૂલાકાતમંડપમાં દાખલ થાય ત્યાં સુધી તેને જોઈ રહેતા. 9 મૂસા જ્યારે મંડપમાં પ્રવેશ કરતો ત્યારે વાદળનો સ્તંભ નીચે ઊતરી માંડવાના દરવાજા આગળ ઊભો રહેતો અને યહોવાહ મૂસા સાથે વાત કરતા. 10 વાદળના સ્તંભને દરવાજા આગળ જોતાં જ દરેક માણસ પોતપોતાના માંડવાના દરવાજા આગળ ભજન કરતા. 11 યહોવાહ મૂસા સાથે એક માણસ બીજા માણસ સાથે વાત કરે એ રીતે મુખોપમુખ વાત કરતા. ત્યાર પછી મૂસા પાછો છાવણીમાં આવતો, પણ તેનો નવયુવાન સેવક નૂનનો દીકરો યહોશુઆ કદી મંડપમાંથી બહાર નીકળતો નહિ. 12 મૂસાએ યહોવાહને કહ્યું, “તમે મને કહો છો, ‘આ લોકોને દોરી લઈ જાઓ,’ પણ મારી સાથે તમે કોને મોકલશો તે તમે મને જણાવ્યું નથી. પણ તમે કહ્યું, ‘હું તને નામથી ઓળખું છું અને મારી દ્રષ્ટિમાં તું કૃપા પામ્યો છે.’ 13 હવે જો તમારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં, તો કૃપા કરીને મને તમારા માર્ગ જણાવજો કે, હું તમને ઓળખું, એ માટે તે તમારા લોકો છે એ તમે લક્ષમાં લો.” 14 યહોવાહે જવાબ આપ્યો, “મારી સમક્ષતા તારી સાથે આવશે અને હું તને વિસામો આપીશ.” 15 મૂસાએ તેને કહ્યું હતું, “જો તમારી સમક્ષતા મારી સાથે ન આવે તો અહીંથી આમને લઈ ન જાઓ. 16 કેમ કે હવે કેમ જણાય કે હું તથા તમારા લોકો તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યા છીએ? શું એથી નહિ કે તમે અમારી સાથે આવો છો, એથી હું તથા તમારા લોકો પૃથ્વી ઉપરના સર્વ લોકોથી જુદા છીએ?” 17 યહોવાહે મૂસાને કહ્યું, “હા, તેં જે માંગ્યું છે તે હું ચોક્કસ આપીશ, કારણ કે તું મારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે અને હું તને નામથી ઓળખું છું.” 18 મૂસાએ કહ્યું, “કૃપા કરીને તમારું ગૌરવ મને દેખાડો.” 19 યહોવાહે કહ્યું, “હું મારી સંપૂર્ણ ભલાઈ તારા મુખ આગળથી પસાર કરીશ અને તારી સમક્ષ મારું નામ ‘યહોવાહ’ તરીકે જાહેર કરીશ. હું જેના પર કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરીશ અને જેના પર રહેમ કરવા ચાહું તેના પર રહેમ કરીશ.” 20 પણ યહોવાહે કહ્યું, “તું મારું મુખ જોઈ શકીશ નહિ, કારણ કે, કોઈ પણ માણસ મને જોઈને જીવતો રહી શકે નહિ.” 21 યહોવાહે કહ્યું, “જો મારી પાસે એક જગ્યા છે અને તું ખડક પર ઊભો રહે. 22 મારું ગૌરવ તારી નજર આગળથી પસાર થાય ત્યારે હું તને આ ખડકની ફાટમાં રાખીશ અને હું પોતે પસાર થઈ જાઉં ત્યાં સુધી મારા હાથ વડે તને હું ઢાંકી દઈશ. 23 પછી હું મારો હાથ લઈ લઈશ અને તું મારી પીઠ જોવા પામીશ, પણ મારું મુખ તને દેખાશે નહિ.”
In Other Versions
Exodus 33 in the ANGEFD
Exodus 33 in the ANTPNG2D
Exodus 33 in the AS21
Exodus 33 in the BAGH
Exodus 33 in the BBPNG
Exodus 33 in the BBT1E
Exodus 33 in the BDS
Exodus 33 in the BEV
Exodus 33 in the BHAD
Exodus 33 in the BIB
Exodus 33 in the BLPT
Exodus 33 in the BNT
Exodus 33 in the BNTABOOT
Exodus 33 in the BNTLV
Exodus 33 in the BOATCB
Exodus 33 in the BOATCB2
Exodus 33 in the BOBCV
Exodus 33 in the BOCNT
Exodus 33 in the BOECS
Exodus 33 in the BOGWICC
Exodus 33 in the BOHCB
Exodus 33 in the BOHCV
Exodus 33 in the BOHLNT
Exodus 33 in the BOHNTLTAL
Exodus 33 in the BOICB
Exodus 33 in the BOILNTAP
Exodus 33 in the BOITCV
Exodus 33 in the BOKCV
Exodus 33 in the BOKCV2
Exodus 33 in the BOKHWOG
Exodus 33 in the BOKSSV
Exodus 33 in the BOLCB
Exodus 33 in the BOLCB2
Exodus 33 in the BOMCV
Exodus 33 in the BONAV
Exodus 33 in the BONCB
Exodus 33 in the BONLT
Exodus 33 in the BONUT2
Exodus 33 in the BOPLNT
Exodus 33 in the BOSCB
Exodus 33 in the BOSNC
Exodus 33 in the BOTLNT
Exodus 33 in the BOVCB
Exodus 33 in the BOYCB
Exodus 33 in the BPBB
Exodus 33 in the BPH
Exodus 33 in the BSB
Exodus 33 in the CCB
Exodus 33 in the CUV
Exodus 33 in the CUVS
Exodus 33 in the DBT
Exodus 33 in the DGDNT
Exodus 33 in the DHNT
Exodus 33 in the DNT
Exodus 33 in the ELBE
Exodus 33 in the EMTV
Exodus 33 in the ESV
Exodus 33 in the FBV
Exodus 33 in the FEB
Exodus 33 in the GGMNT
Exodus 33 in the GNT
Exodus 33 in the HARY
Exodus 33 in the HNT
Exodus 33 in the IRVA
Exodus 33 in the IRVB
Exodus 33 in the IRVH
Exodus 33 in the IRVK
Exodus 33 in the IRVM
Exodus 33 in the IRVM2
Exodus 33 in the IRVO
Exodus 33 in the IRVP
Exodus 33 in the IRVT
Exodus 33 in the IRVT2
Exodus 33 in the IRVU
Exodus 33 in the ISVN
Exodus 33 in the JSNT
Exodus 33 in the KAPI
Exodus 33 in the KBT1ETNIK
Exodus 33 in the KBV
Exodus 33 in the KJV
Exodus 33 in the KNFD
Exodus 33 in the LBA
Exodus 33 in the LBLA
Exodus 33 in the LNT
Exodus 33 in the LSV
Exodus 33 in the MAAL
Exodus 33 in the MBV
Exodus 33 in the MBV2
Exodus 33 in the MHNT
Exodus 33 in the MKNFD
Exodus 33 in the MNG
Exodus 33 in the MNT
Exodus 33 in the MNT2
Exodus 33 in the MRS1T
Exodus 33 in the NAA
Exodus 33 in the NASB
Exodus 33 in the NBLA
Exodus 33 in the NBS
Exodus 33 in the NBVTP
Exodus 33 in the NET2
Exodus 33 in the NIV11
Exodus 33 in the NNT
Exodus 33 in the NNT2
Exodus 33 in the NNT3
Exodus 33 in the PDDPT
Exodus 33 in the PFNT
Exodus 33 in the RMNT
Exodus 33 in the SBIAS
Exodus 33 in the SBIBS
Exodus 33 in the SBIBS2
Exodus 33 in the SBICS
Exodus 33 in the SBIDS
Exodus 33 in the SBIGS
Exodus 33 in the SBIHS
Exodus 33 in the SBIIS
Exodus 33 in the SBIIS2
Exodus 33 in the SBIIS3
Exodus 33 in the SBIKS
Exodus 33 in the SBIKS2
Exodus 33 in the SBIMS
Exodus 33 in the SBIOS
Exodus 33 in the SBIPS
Exodus 33 in the SBISS
Exodus 33 in the SBITS
Exodus 33 in the SBITS2
Exodus 33 in the SBITS3
Exodus 33 in the SBITS4
Exodus 33 in the SBIUS
Exodus 33 in the SBIVS
Exodus 33 in the SBT
Exodus 33 in the SBT1E
Exodus 33 in the SCHL
Exodus 33 in the SNT
Exodus 33 in the SUSU
Exodus 33 in the SUSU2
Exodus 33 in the SYNO
Exodus 33 in the TBIAOTANT
Exodus 33 in the TBT1E
Exodus 33 in the TBT1E2
Exodus 33 in the TFTIP
Exodus 33 in the TFTU
Exodus 33 in the TGNTATF3T
Exodus 33 in the THAI
Exodus 33 in the TNFD
Exodus 33 in the TNT
Exodus 33 in the TNTIK
Exodus 33 in the TNTIL
Exodus 33 in the TNTIN
Exodus 33 in the TNTIP
Exodus 33 in the TNTIZ
Exodus 33 in the TOMA
Exodus 33 in the TTENT
Exodus 33 in the UBG
Exodus 33 in the UGV
Exodus 33 in the UGV2
Exodus 33 in the UGV3
Exodus 33 in the VBL
Exodus 33 in the VDCC
Exodus 33 in the YALU
Exodus 33 in the YAPE
Exodus 33 in the YBVTP
Exodus 33 in the ZBP