Jeremiah 12 (IRVG)

1 “હે યહોવાહ, જ્યારે હું તમારી સાથે વાદવિવાદ કરું છું ત્યારે તમે ન્યાયી ઠરો છો.તેમ છતાં તમારી આગળ મારી ફરિયાદ રજૂ કરીશ; “દુષ્ટ માણસો કેમ સમૃદ્ધિ પામે છે? વિશ્વાસઘાતીઓ કેમ સુખી હોય છે? 2 તમે તેઓને રોપો છો અને તેઓનાં મૂળ ઊંડાં જાય છે. વળી તેઓ ફળ આપે છે.તમે તેઓના મોમાં છો. પણ તેઓના હૃદયથી તમે દૂર છો. 3 પણ હે યહોવાહ, તમે મને જાણો છો અને મને જુઓ છો અને તમે મારા અંત:કરણને પારખો છો.તેઓને ઘેટાંની પેઠે કાપવા માટે કાઢો. તથા હિંસાના દિવસને સારુ તૈયાર કરો. 4 ક્યાં સુધી ભૂમિ શોક કરશે અને ખેતરમાંની વનસ્પતિ કરમાઈ જશે? દેશના રહેવાસીઓની દુષ્ટતાને કારણે,પશુ તથા પક્ષી નષ્ટ થયાં છે. તેમ છતાં, લોકો કહે છે, “આપણને શું થાય છે તે ઈશ્વર જાણતા નથી.’ 5 માટે જો તું પાયદળો સાથે દોડયો અને તેઓએ તને થકવ્યો, પછી તું ઘોડાઓ સાથે શી રીતે હોડમાં ઊતરશે?જો કે તું સલામત પ્રદેશમાં નિર્ભય છે, તોપણ યર્દનના જંગલમાં તારું શું થશે? 6 કેમ કે તારા પોતાના ભાઈઓ અને તારા પિતાના કુટુંબે પણ તને દગો દીધો છે. તેઓ તારી પીઠ પાછળ મોટી બૂમો પાડે છે.તેઓ ગમે તેટલાં મીઠા શબ્દોથી તારી સાથે વાત કરે, છતાં પણ તેઓનો વિશ્વાસ કરીશ નહિ. 7 મેં મારું ઘર છોડ્યું છે; મારા વારસાનો મેં ત્યાગ કર્યો છે.મારી પ્રાણપ્રિયાને મેં શત્રુઓને સ્વાધીન કરી છે. 8 મને તો મારો વારસો જંગલમાંના સિંહની જેમ થઈ પડ્યો છે;તે મારી સામે ભયંકર ગર્જનાઓ કરે છે, તેથી મેં તેનો તિરસ્કાર કર્યો છે. 9 શું મારો વારસો કાબરચીતરાં બાજ જેવો છે કે જેની ચારેબાજુએ શિકારી પક્ષીઓ ફરી વળ્યાં છે?ચાલો, સર્વ વન પશુઓને એકઠા કરો અને ખાવાને લાવો. 10 ઘણા ભરવાડોએ મારી દ્રાક્ષવાડીનો નાશ કર્યો છે અને મારો ભાગ પગ તળે ખૂંદી નાખ્યો છે.તેઓએ મારો રળિયામણો ભાગ ખેદાનમેદાન બનાવી દીધો છે. 11 તેઓએ આખી ભૂમિને વેરાન કરી નાખી છે, આખો દેશ ઉજ્જડ થયો છે; માટે હું શોક કરું છું.બધા દેશોએ તેને ઉજ્જડ કરી નાખ્યો છે, તેની દરકાર કોઈ રાખતું નથી. 12 જંગલમાની સર્વ ઉજ્જડ ટેકરીઓ પર નાશ કરનારા ચઢી આવ્યા છે.કેમ કે યહોવાહની તલવાર દેશના એક છેડાથી બીજા છેડા સુધી ખાઈ જાય છે. પ્રાણી માત્રને શાંતિ નથી. 13 તેઓએ ઘઉં વાવ્યા છે અને કાંટા લણ્યા છે. તેઓએ મહેનત તો ઘણી કરી છે, પણ કશું પ્રાપ્ત થયું નથી.પણ યહોવાહના ઉગ્ર રોષને લીધે તેઓ પોતાના ખેતરની ફસલથી લજ્જિત થશે. 14 જે વારસો મેં મારી પ્રજાને, એટલે કે ઇઝરાયલને આપ્યો છે, તેને જે મારા દુષ્ટ પડોશીઓ આંચકી લેવા માંગે છે, તેઓ સર્વ વિષે યહોવાહ કહે છે, જુઓ, હું તેઓની ભૂમિમાંથી તેઓને ઉખેડી નાખીશ. અને હું તેઓના હાથમાંથી યહૂદિયાને ખૂંચવી લઈશ. 15 વળી તેઓને ઉખેડ્યા બાદ, હું તેઓના પર દયા દર્શાવીશ તથા તેઓમાંના દરેકને તેઓના પોતાના વારસામાં અને પોતાના દેશમાં પાછા લાવીશ. 16 જેવી રીતે તેઓએ મારી પ્રજાને બઆલના સમ ખાતા શીખવ્યું, “તેમ યહોવાહ જીવંત છે,” એવા મારા નામના સમ ખાતા તેઓ શીખશે. અને મારા લોકના માર્ગો તેઓ ખરેખર શીખશે, તો તેઓ મારા લોકો વચ્ચે ફરીથી સ્થપાશે. 17 પરંતુ જો તેઓ સાંભળશે નહિ, તો હું તે પ્રજાને જડમૂળથી ઉખેડી નાખીશ. અને તેનો નાશ કરીશ. એમ યહોવાહ કહે છે.”

In Other Versions

Jeremiah 12 in the ANGEFD

Jeremiah 12 in the ANTPNG2D

Jeremiah 12 in the AS21

Jeremiah 12 in the BAGH

Jeremiah 12 in the BBPNG

Jeremiah 12 in the BBT1E

Jeremiah 12 in the BDS

Jeremiah 12 in the BEV

Jeremiah 12 in the BHAD

Jeremiah 12 in the BIB

Jeremiah 12 in the BLPT

Jeremiah 12 in the BNT

Jeremiah 12 in the BNTABOOT

Jeremiah 12 in the BNTLV

Jeremiah 12 in the BOATCB

Jeremiah 12 in the BOATCB2

Jeremiah 12 in the BOBCV

Jeremiah 12 in the BOCNT

Jeremiah 12 in the BOECS

Jeremiah 12 in the BOGWICC

Jeremiah 12 in the BOHCB

Jeremiah 12 in the BOHCV

Jeremiah 12 in the BOHLNT

Jeremiah 12 in the BOHNTLTAL

Jeremiah 12 in the BOICB

Jeremiah 12 in the BOILNTAP

Jeremiah 12 in the BOITCV

Jeremiah 12 in the BOKCV

Jeremiah 12 in the BOKCV2

Jeremiah 12 in the BOKHWOG

Jeremiah 12 in the BOKSSV

Jeremiah 12 in the BOLCB

Jeremiah 12 in the BOLCB2

Jeremiah 12 in the BOMCV

Jeremiah 12 in the BONAV

Jeremiah 12 in the BONCB

Jeremiah 12 in the BONLT

Jeremiah 12 in the BONUT2

Jeremiah 12 in the BOPLNT

Jeremiah 12 in the BOSCB

Jeremiah 12 in the BOSNC

Jeremiah 12 in the BOTLNT

Jeremiah 12 in the BOVCB

Jeremiah 12 in the BOYCB

Jeremiah 12 in the BPBB

Jeremiah 12 in the BPH

Jeremiah 12 in the BSB

Jeremiah 12 in the CCB

Jeremiah 12 in the CUV

Jeremiah 12 in the CUVS

Jeremiah 12 in the DBT

Jeremiah 12 in the DGDNT

Jeremiah 12 in the DHNT

Jeremiah 12 in the DNT

Jeremiah 12 in the ELBE

Jeremiah 12 in the EMTV

Jeremiah 12 in the ESV

Jeremiah 12 in the FBV

Jeremiah 12 in the FEB

Jeremiah 12 in the GGMNT

Jeremiah 12 in the GNT

Jeremiah 12 in the HARY

Jeremiah 12 in the HNT

Jeremiah 12 in the IRVA

Jeremiah 12 in the IRVB

Jeremiah 12 in the IRVH

Jeremiah 12 in the IRVK

Jeremiah 12 in the IRVM

Jeremiah 12 in the IRVM2

Jeremiah 12 in the IRVO

Jeremiah 12 in the IRVP

Jeremiah 12 in the IRVT

Jeremiah 12 in the IRVT2

Jeremiah 12 in the IRVU

Jeremiah 12 in the ISVN

Jeremiah 12 in the JSNT

Jeremiah 12 in the KAPI

Jeremiah 12 in the KBT1ETNIK

Jeremiah 12 in the KBV

Jeremiah 12 in the KJV

Jeremiah 12 in the KNFD

Jeremiah 12 in the LBA

Jeremiah 12 in the LBLA

Jeremiah 12 in the LNT

Jeremiah 12 in the LSV

Jeremiah 12 in the MAAL

Jeremiah 12 in the MBV

Jeremiah 12 in the MBV2

Jeremiah 12 in the MHNT

Jeremiah 12 in the MKNFD

Jeremiah 12 in the MNG

Jeremiah 12 in the MNT

Jeremiah 12 in the MNT2

Jeremiah 12 in the MRS1T

Jeremiah 12 in the NAA

Jeremiah 12 in the NASB

Jeremiah 12 in the NBLA

Jeremiah 12 in the NBS

Jeremiah 12 in the NBVTP

Jeremiah 12 in the NET2

Jeremiah 12 in the NIV11

Jeremiah 12 in the NNT

Jeremiah 12 in the NNT2

Jeremiah 12 in the NNT3

Jeremiah 12 in the PDDPT

Jeremiah 12 in the PFNT

Jeremiah 12 in the RMNT

Jeremiah 12 in the SBIAS

Jeremiah 12 in the SBIBS

Jeremiah 12 in the SBIBS2

Jeremiah 12 in the SBICS

Jeremiah 12 in the SBIDS

Jeremiah 12 in the SBIGS

Jeremiah 12 in the SBIHS

Jeremiah 12 in the SBIIS

Jeremiah 12 in the SBIIS2

Jeremiah 12 in the SBIIS3

Jeremiah 12 in the SBIKS

Jeremiah 12 in the SBIKS2

Jeremiah 12 in the SBIMS

Jeremiah 12 in the SBIOS

Jeremiah 12 in the SBIPS

Jeremiah 12 in the SBISS

Jeremiah 12 in the SBITS

Jeremiah 12 in the SBITS2

Jeremiah 12 in the SBITS3

Jeremiah 12 in the SBITS4

Jeremiah 12 in the SBIUS

Jeremiah 12 in the SBIVS

Jeremiah 12 in the SBT

Jeremiah 12 in the SBT1E

Jeremiah 12 in the SCHL

Jeremiah 12 in the SNT

Jeremiah 12 in the SUSU

Jeremiah 12 in the SUSU2

Jeremiah 12 in the SYNO

Jeremiah 12 in the TBIAOTANT

Jeremiah 12 in the TBT1E

Jeremiah 12 in the TBT1E2

Jeremiah 12 in the TFTIP

Jeremiah 12 in the TFTU

Jeremiah 12 in the TGNTATF3T

Jeremiah 12 in the THAI

Jeremiah 12 in the TNFD

Jeremiah 12 in the TNT

Jeremiah 12 in the TNTIK

Jeremiah 12 in the TNTIL

Jeremiah 12 in the TNTIN

Jeremiah 12 in the TNTIP

Jeremiah 12 in the TNTIZ

Jeremiah 12 in the TOMA

Jeremiah 12 in the TTENT

Jeremiah 12 in the UBG

Jeremiah 12 in the UGV

Jeremiah 12 in the UGV2

Jeremiah 12 in the UGV3

Jeremiah 12 in the VBL

Jeremiah 12 in the VDCC

Jeremiah 12 in the YALU

Jeremiah 12 in the YAPE

Jeremiah 12 in the YBVTP

Jeremiah 12 in the ZBP