Jeremiah 14 (IRVG)

1 સુકવણા વિષે યહોવાહનું જે વચન, યર્મિયા પાસે આવ્યું તે આ છે; 2 “યહૂદિયા શોક કરે છે, તેનાં નગરોમાં શોક ફેલાયેલો છે. તેઓ ભૂમિ પર ઢળી પડ્યા છે;યરુશાલેમમાંથી મદદ માટે પોકાર ઊઠે છે. 3 ધનવાનો પોતાના ચાકરોને પાણી લાવવા મોકલે છે.જ્યારે તેઓ ટાંકા પાસે જાય છે તો તેમાં પાણી હોતું નથી. તેઓ ખાલી ઘડા લઈને પાછા ફરે છે;તેઓ લજવાઈ અને શરમિંદા થઈ પોતાના માથાં ઢાંકે છે. 4 ભૂમિમાં તિરાડો પડી છે, વરસાદ વિના ધરતી સુકાઈ ગઈ છે.ખેડૂતો હેબતાઈ ગયા છે. તેઓ પોતાનાં માથાં છુપાવે છે. 5 ઘાસની અછતને કારણે હરણી પણ પોતાના નવજાત બચ્ચાંનો ત્યાગ કરે છે. 6 જંગલી ગધેડાઓ ઉજ્જડ ટેકરા પર ઊભાં રહીને શિયાળવાની જેમ હવાને માટે હાંફે છે.તેમની આંખે અંધારાં આવે છે. કારણ કે, તેઓને ખાવા માટે ઘાસ નથી.” 7 જોકે, અમારાં પાપો અમારી વિમુખ સાક્ષી પૂરે છે, તેમ છતાં, હે યહોવાહ, તમારા નામ ખાતર કામ કરો.અમે અનેકવાર તમારો ત્યાગ કર્યો છે, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. 8 હે ઇઝરાયલની આશા, સંકટના સમયે તારણહાર,દેશમાં પ્રવાસી જેવા, અથવા રાત્રે મુકામ કરતા મુસાફર જેવા તારે શા માટે થવું જોઈએ? 9 મૂંઝવણમાં પડેલા માણસ જેવા, જે પરાક્રમી છતાં બચાવ કરવા નિ:સહાય હોય તેવા તમે કેમ છો?હે યહોવાહ! તમે અહીં અમારી મધ્યે છો અને અમે તમારા નામથી ઓળખાયા છીએ. અમારો ત્યાગ કરશો નહિ. 10 હે યહોવાહ આ લોકોને કહો કે; આમ જ તેઓએ ભટકવા ચાહ્યું છે. તેઓ આવું કરવામાં પોતાના પગને કાબૂમાં રાખી શક્યા નહિ.”આથી હું તેઓના પર પ્રસન્ન નથી. હું હમણાં તેઓના અપરાધો અને તેઓનાં પાપોની સજા કરનાર છું. 11 ત્યારબાદ યહોવાહે મને કહ્યું, આ લોકના હિતને અર્થે પ્રાર્થના ન કર. 12 જ્યારે એ લોકો ઉપવાસ કરશે, ત્યારે હું એમની વિનંતી સાંભળનાર નથી. જ્યારે તેઓ મને દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ ચઢાવે, ત્યારે હું તેઓનો અંગીકાર કરીશ નહિ. પણ હું તલવાર, દુકાળ અને મરકીથી તેઓનો અંત લાવીશ.” 13 પણ મેં કહ્યું, “અરે મારા પ્રભુ યહોવાહ! જુઓ! પ્રબોધકો તો તેઓને કહે છે કે, તમે તલવાર જોશો નહિ કે દુકાળ વેઠવો નહિ પડે. કેમ કે આ દેશમાં હું તમને ખરા શાંતિ આપીશ,” 14 ત્યારે યહોવાહે મને કહ્યું, “પ્રબોધકો મારે નામે કપટી વાતો બોલે છે. મેં તેમને મોકલ્યા નથી, મેં તેઓને આજ્ઞા આપી નથી. હું તેઓની સાથે બોલ્યો નથી. તેઓએ ખોટાં સંદર્શનો, નકામી શકુનો અને પોતાના ભ્રામક દીવાસ્વપ્નો તમને પ્રબોધ તરીકે સંભળાવે છે. 15 તેથી યહોવાહ કહે છે; “મેં મોકલ્યા નહોતાં છતાં જે જૂઠાં પ્રબોધકો મારા નામે પ્રબોધ કરે છે અને કહે છે કે, તલવાર તથા દુકાળ આ દેશમાં આવશે નહિ; એ પ્રબોધકો તલવારથી અને દુકાળથી નાશ પામશે. 16 જે લોકોને તેઓ પ્રબોધ કરે છે, તેઓને તલવાર તથા દુકાળથી યરુશાલેમના મહોલ્લામાં નાખી દેવામાં આવશે. તેઓને તેમની પત્નીઓ, દીકરીઓ અને દીકરાઓને દફનાવવા કોઈ પણ નહિ હોય. કેમ કે હું તેઓ પર તેઓની દુષ્ટતા રેડી દઈશ. 17 તેઓને આ પ્રમાણે કહે કે; મારી આંખોમાંથી દિનરાત આંસુઓ વહી જાઓ.અને બંધ ન થાઓ, કેમ કે મારા લોકની દીકરીમોટા ઘાથી અતિ ભારે ઝખમથી ઘાયલ થઈ છે. 18 જો હું ખેતરોમાં બહાર જાઉં છું, તો ત્યાં તલવારથી માર્યા ગયેલાઓના મૃતદેહો જોઉં છું.જો હું નગરમાં જાઉં છું, તો જુઓ, ત્યાં દુકાળથી પીડાતા લોકને જોઉં છું. પ્રબોધકો અને યાજકો સુદ્ધાં આમ તેમ ભટક્યા કરે છે. શું કરવું તે તેમને સૂઝતું નથી.’” 19 શું તમે યહૂદિયાને સંપૂર્ણપણે તજી દીધું છે? શું તમે સિયોનને ધિક્કારો છો?અમને રૂઝ વળે નહિ એવી રીતે તમે અમને શા માટે માર્યા છે? અમે શાંતિની આશા રાખતા હતા. પરંતુ શાંતિ સ્થપાઈ નહિઅને સાજા થવાના સમયની આશા રાખતા હતા પણ તેના બદલામાં ત્રાસ જ જોવા મળ્યો છે. 20 હે યહોવાહ, અમે અમારી દુષ્ટતા અને અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; અમે પોતે પણ તમારી વિરુદ્ધ પાપો આચર્યા છે. 21 તમારા નામની ખાતર, અમારો ત્યાગ ના કરશો! તમારા મહિમામય સિંહાસનનું અપમાન ન કરશો.અમારી સાથેના તમારા કરારનું સ્મરણ કરો, તેનો ભંગ કરશો નહિ. 22 પ્રજાઓની વ્યર્થ વસ્તુઓમાંથી કોઈ પણ વરસાદ લાવી શકે શું?હે યહોવાહ શું તમે અમારા ઈશ્વર નથી? તેને લીધે અમે તમારી આશા રાખીશું. કેમ કે તમે જ આ સર્વ ઉત્પન્ન કર્યું છે.”

In Other Versions

Jeremiah 14 in the ANGEFD

Jeremiah 14 in the ANTPNG2D

Jeremiah 14 in the AS21

Jeremiah 14 in the BAGH

Jeremiah 14 in the BBPNG

Jeremiah 14 in the BBT1E

Jeremiah 14 in the BDS

Jeremiah 14 in the BEV

Jeremiah 14 in the BHAD

Jeremiah 14 in the BIB

Jeremiah 14 in the BLPT

Jeremiah 14 in the BNT

Jeremiah 14 in the BNTABOOT

Jeremiah 14 in the BNTLV

Jeremiah 14 in the BOATCB

Jeremiah 14 in the BOATCB2

Jeremiah 14 in the BOBCV

Jeremiah 14 in the BOCNT

Jeremiah 14 in the BOECS

Jeremiah 14 in the BOGWICC

Jeremiah 14 in the BOHCB

Jeremiah 14 in the BOHCV

Jeremiah 14 in the BOHLNT

Jeremiah 14 in the BOHNTLTAL

Jeremiah 14 in the BOICB

Jeremiah 14 in the BOILNTAP

Jeremiah 14 in the BOITCV

Jeremiah 14 in the BOKCV

Jeremiah 14 in the BOKCV2

Jeremiah 14 in the BOKHWOG

Jeremiah 14 in the BOKSSV

Jeremiah 14 in the BOLCB

Jeremiah 14 in the BOLCB2

Jeremiah 14 in the BOMCV

Jeremiah 14 in the BONAV

Jeremiah 14 in the BONCB

Jeremiah 14 in the BONLT

Jeremiah 14 in the BONUT2

Jeremiah 14 in the BOPLNT

Jeremiah 14 in the BOSCB

Jeremiah 14 in the BOSNC

Jeremiah 14 in the BOTLNT

Jeremiah 14 in the BOVCB

Jeremiah 14 in the BOYCB

Jeremiah 14 in the BPBB

Jeremiah 14 in the BPH

Jeremiah 14 in the BSB

Jeremiah 14 in the CCB

Jeremiah 14 in the CUV

Jeremiah 14 in the CUVS

Jeremiah 14 in the DBT

Jeremiah 14 in the DGDNT

Jeremiah 14 in the DHNT

Jeremiah 14 in the DNT

Jeremiah 14 in the ELBE

Jeremiah 14 in the EMTV

Jeremiah 14 in the ESV

Jeremiah 14 in the FBV

Jeremiah 14 in the FEB

Jeremiah 14 in the GGMNT

Jeremiah 14 in the GNT

Jeremiah 14 in the HARY

Jeremiah 14 in the HNT

Jeremiah 14 in the IRVA

Jeremiah 14 in the IRVB

Jeremiah 14 in the IRVH

Jeremiah 14 in the IRVK

Jeremiah 14 in the IRVM

Jeremiah 14 in the IRVM2

Jeremiah 14 in the IRVO

Jeremiah 14 in the IRVP

Jeremiah 14 in the IRVT

Jeremiah 14 in the IRVT2

Jeremiah 14 in the IRVU

Jeremiah 14 in the ISVN

Jeremiah 14 in the JSNT

Jeremiah 14 in the KAPI

Jeremiah 14 in the KBT1ETNIK

Jeremiah 14 in the KBV

Jeremiah 14 in the KJV

Jeremiah 14 in the KNFD

Jeremiah 14 in the LBA

Jeremiah 14 in the LBLA

Jeremiah 14 in the LNT

Jeremiah 14 in the LSV

Jeremiah 14 in the MAAL

Jeremiah 14 in the MBV

Jeremiah 14 in the MBV2

Jeremiah 14 in the MHNT

Jeremiah 14 in the MKNFD

Jeremiah 14 in the MNG

Jeremiah 14 in the MNT

Jeremiah 14 in the MNT2

Jeremiah 14 in the MRS1T

Jeremiah 14 in the NAA

Jeremiah 14 in the NASB

Jeremiah 14 in the NBLA

Jeremiah 14 in the NBS

Jeremiah 14 in the NBVTP

Jeremiah 14 in the NET2

Jeremiah 14 in the NIV11

Jeremiah 14 in the NNT

Jeremiah 14 in the NNT2

Jeremiah 14 in the NNT3

Jeremiah 14 in the PDDPT

Jeremiah 14 in the PFNT

Jeremiah 14 in the RMNT

Jeremiah 14 in the SBIAS

Jeremiah 14 in the SBIBS

Jeremiah 14 in the SBIBS2

Jeremiah 14 in the SBICS

Jeremiah 14 in the SBIDS

Jeremiah 14 in the SBIGS

Jeremiah 14 in the SBIHS

Jeremiah 14 in the SBIIS

Jeremiah 14 in the SBIIS2

Jeremiah 14 in the SBIIS3

Jeremiah 14 in the SBIKS

Jeremiah 14 in the SBIKS2

Jeremiah 14 in the SBIMS

Jeremiah 14 in the SBIOS

Jeremiah 14 in the SBIPS

Jeremiah 14 in the SBISS

Jeremiah 14 in the SBITS

Jeremiah 14 in the SBITS2

Jeremiah 14 in the SBITS3

Jeremiah 14 in the SBITS4

Jeremiah 14 in the SBIUS

Jeremiah 14 in the SBIVS

Jeremiah 14 in the SBT

Jeremiah 14 in the SBT1E

Jeremiah 14 in the SCHL

Jeremiah 14 in the SNT

Jeremiah 14 in the SUSU

Jeremiah 14 in the SUSU2

Jeremiah 14 in the SYNO

Jeremiah 14 in the TBIAOTANT

Jeremiah 14 in the TBT1E

Jeremiah 14 in the TBT1E2

Jeremiah 14 in the TFTIP

Jeremiah 14 in the TFTU

Jeremiah 14 in the TGNTATF3T

Jeremiah 14 in the THAI

Jeremiah 14 in the TNFD

Jeremiah 14 in the TNT

Jeremiah 14 in the TNTIK

Jeremiah 14 in the TNTIL

Jeremiah 14 in the TNTIN

Jeremiah 14 in the TNTIP

Jeremiah 14 in the TNTIZ

Jeremiah 14 in the TOMA

Jeremiah 14 in the TTENT

Jeremiah 14 in the UBG

Jeremiah 14 in the UGV

Jeremiah 14 in the UGV2

Jeremiah 14 in the UGV3

Jeremiah 14 in the VBL

Jeremiah 14 in the VDCC

Jeremiah 14 in the YALU

Jeremiah 14 in the YAPE

Jeremiah 14 in the YBVTP

Jeremiah 14 in the ZBP