Deuteronomy 16 (IRVG)
1 આબીબ માસ ધ્યાન રાખીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે પાસ્ખાપર્વ પાળો; કેમ કે આબીબ માસમાં યહોવાહ તમારા ઈશ્વર તમને રાત્રે મિસરમાંથી બહાર લઈ આવ્યા. 2 અને પોતાનું નામ રાખવા માટે યહોવાહ જે સ્થળ પસંદ કરે ત્યાં ઘેટાંબકરાંનો કે અન્ય જાનવરોનો પાસ્ખાયજ્ઞ તું યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે કર. 3 તમારે તેની સાથે ખમીરી રોટલી ન ખાવી. સાત દિવસ સુધી તમારે તેની સાથે ખમીર વગરની એટલે દુઃખની રોટલી ખાવી કારણ કે, તમે મિસર દેશમાંથી ઉતાવળે નીકળ્યા હતા. અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે બહાર આવ્યા તે દિવસ આખા જીવનભર યાદ રહે. 4 સાત દિવસ સુધી તમારી સર્વ સરહદોમાં તમારી મધ્યે ખમીર જોવામાં આવે નહિ. તેમ જ પહેલે દિવસે સાંજે વધેલા બલિદાનનું થોડું પણ માંસ સવાર સુધી રહેવા દેવું નહિ. 5 જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાંની કોઈ પણ ભાગળમાં તારે પાસ્ખાયજ્ઞ કરવું નહિ. 6 પરંતુ, યહોવાહ તારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં સાંજે સૂર્યાસ્ત સમયે એટલે જે વર્ષે તમે મિસરમાંથી બહાર આવ્યા તે સમયે, પાસ્ખાયજ્ઞ કરો. 7 યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલી જગાએ તમારે તે શેકીને ખાવું; સવારમાં પાછા પોતાના તંબુઓમાં જવું. 8 છ દિવસ સુધી તમારે બેખમીરી રોટલી ખાવી, સાતમા દિવસે યહોવાહ તમારા ઈશ્વર માટે પવિત્ર સભા કરવી, તે દિવસે તમારે કોઈ કામ કરવું નહિ. 9 તમે તમારે પોતાને માટે સાત અઠવાડિયાં ગણો; ઊભા પાકને દાતરડું લગાવાનું શરૂઆત કરો તે સમયથી સાત અઠવાડિયાં ગણવાં. 10 તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે અઠવાડિયાનાં પર્વ ઉજવો, યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારા હાથનાં ઐચ્છિકાર્પણ આપો. 11 યહોવાહ તમારા ઈશ્વરે પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરેલી જગ્યાએ તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસીઓ, નગરની ભાગળમાં રહેતા લેવીઓ, તમારી મધ્યે રહેતા વિદેશીઓ, અનાથો તથા તમારી મધ્યે રહેતી વિધવાઓએ બધાએ મળીને યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો. 12 તમે મિસરમાં ગુલામ હતા તે યાદ રાખીને તમે આ કાનૂનો પાળો અને તેને અમલમાં મૂકો. 13 તમારા ખળામાંથી તથા તમારા દ્રાક્ષકુંડમાંથી ઊપજ ભેગી કરી લો પછી તમે સાત દિવસ સુધી માંડવાપર્વ ઉજવો. 14 તમારાં પર્વ દરમિયાન તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસી, લેવી, નગરની ભાગળમાં રહેતા પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ આનંદ કરો. 15 તમે યહોવાહ તમારા ઈશ્વરના માટે યહોવાહે પસંદ કરેલા સ્થાને સાત દિવસ સુધી પર્વ ઉજવો, કેમ કે યહોવાહે તમારી બધી ઉપજમાં, તમારા હાથનાં સર્વ કામોમાં તમને આશીર્વાદ આપશે, તમે પુષ્કળ આનંદ પામશો. 16 તમારા બધા પુરુષો એ જે જગ્યા યહોવાહ પસંદ કરે ત્યાં વર્ષમાં ત્રણ વાર યહોવાહ તમારા ઈશ્વરની આગળ ઉપસ્થિત થવું. બેખમીરી રોટલીના પર્વના પ્રસંગે અઠવાડિયાનાં પર્વના પ્રસંગે અને માંડવાપર્વના પ્રસંગે યહોવાહ આગળ ખાલી હાથે આવવું નહિ. 17 પરંતુ, દરેક માણસે પોતાની યથાશક્તિ પ્રમાણે યહોવાહની આજ્ઞા પાળીને યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારે આપવું. 18 જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાં તમે તમારા માટે તમારા કુળોમાંથી ન્યાયાધીશો તથા બીજા અધિકારીઓની નિમણૂક કરો, તેઓ લોકોનો ઉચિત ન્યાય કરશે. 19 તમે ન્યાય માટે બળજબરી ન કરો, પક્ષપાત ન કર, લાંચ ન લો, કેમ કે લાંચ જ્ઞાની આંખોને અંધ બનાવી દે છે અને ન્યાયી માણસોના વચનો ખોટા કરી નાખે છે. 20 તમે ન્યાયનું અનુસરણ કરો, કે જેથી તમે જીવતા રહો અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેનો વારસો પ્રાપ્ત કરો. 21 તમે યહોવાહ તમારા ઈશ્વરની માટે જે વેદી બનાવો તેની બાજુએ કોઈ પણ જાતની અશેરા મૂર્તિ ન ગોઠવો. 22 તમારે તમારા માટે કોઈ સ્તંભ ઊભો કરવો નહિ. કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તેને ધિક્કારે છે.
In Other Versions
Deuteronomy 16 in the ANGEFD
Deuteronomy 16 in the ANTPNG2D
Deuteronomy 16 in the AS21
Deuteronomy 16 in the BAGH
Deuteronomy 16 in the BBPNG
Deuteronomy 16 in the BBT1E
Deuteronomy 16 in the BDS
Deuteronomy 16 in the BEV
Deuteronomy 16 in the BHAD
Deuteronomy 16 in the BIB
Deuteronomy 16 in the BLPT
Deuteronomy 16 in the BNT
Deuteronomy 16 in the BNTABOOT
Deuteronomy 16 in the BNTLV
Deuteronomy 16 in the BOATCB
Deuteronomy 16 in the BOATCB2
Deuteronomy 16 in the BOBCV
Deuteronomy 16 in the BOCNT
Deuteronomy 16 in the BOECS
Deuteronomy 16 in the BOGWICC
Deuteronomy 16 in the BOHCB
Deuteronomy 16 in the BOHCV
Deuteronomy 16 in the BOHLNT
Deuteronomy 16 in the BOHNTLTAL
Deuteronomy 16 in the BOICB
Deuteronomy 16 in the BOILNTAP
Deuteronomy 16 in the BOITCV
Deuteronomy 16 in the BOKCV
Deuteronomy 16 in the BOKCV2
Deuteronomy 16 in the BOKHWOG
Deuteronomy 16 in the BOKSSV
Deuteronomy 16 in the BOLCB
Deuteronomy 16 in the BOLCB2
Deuteronomy 16 in the BOMCV
Deuteronomy 16 in the BONAV
Deuteronomy 16 in the BONCB
Deuteronomy 16 in the BONLT
Deuteronomy 16 in the BONUT2
Deuteronomy 16 in the BOPLNT
Deuteronomy 16 in the BOSCB
Deuteronomy 16 in the BOSNC
Deuteronomy 16 in the BOTLNT
Deuteronomy 16 in the BOVCB
Deuteronomy 16 in the BOYCB
Deuteronomy 16 in the BPBB
Deuteronomy 16 in the BPH
Deuteronomy 16 in the BSB
Deuteronomy 16 in the CCB
Deuteronomy 16 in the CUV
Deuteronomy 16 in the CUVS
Deuteronomy 16 in the DBT
Deuteronomy 16 in the DGDNT
Deuteronomy 16 in the DHNT
Deuteronomy 16 in the DNT
Deuteronomy 16 in the ELBE
Deuteronomy 16 in the EMTV
Deuteronomy 16 in the ESV
Deuteronomy 16 in the FBV
Deuteronomy 16 in the FEB
Deuteronomy 16 in the GGMNT
Deuteronomy 16 in the GNT
Deuteronomy 16 in the HARY
Deuteronomy 16 in the HNT
Deuteronomy 16 in the IRVA
Deuteronomy 16 in the IRVB
Deuteronomy 16 in the IRVH
Deuteronomy 16 in the IRVK
Deuteronomy 16 in the IRVM
Deuteronomy 16 in the IRVM2
Deuteronomy 16 in the IRVO
Deuteronomy 16 in the IRVP
Deuteronomy 16 in the IRVT
Deuteronomy 16 in the IRVT2
Deuteronomy 16 in the IRVU
Deuteronomy 16 in the ISVN
Deuteronomy 16 in the JSNT
Deuteronomy 16 in the KAPI
Deuteronomy 16 in the KBT1ETNIK
Deuteronomy 16 in the KBV
Deuteronomy 16 in the KJV
Deuteronomy 16 in the KNFD
Deuteronomy 16 in the LBA
Deuteronomy 16 in the LBLA
Deuteronomy 16 in the LNT
Deuteronomy 16 in the LSV
Deuteronomy 16 in the MAAL
Deuteronomy 16 in the MBV
Deuteronomy 16 in the MBV2
Deuteronomy 16 in the MHNT
Deuteronomy 16 in the MKNFD
Deuteronomy 16 in the MNG
Deuteronomy 16 in the MNT
Deuteronomy 16 in the MNT2
Deuteronomy 16 in the MRS1T
Deuteronomy 16 in the NAA
Deuteronomy 16 in the NASB
Deuteronomy 16 in the NBLA
Deuteronomy 16 in the NBS
Deuteronomy 16 in the NBVTP
Deuteronomy 16 in the NET2
Deuteronomy 16 in the NIV11
Deuteronomy 16 in the NNT
Deuteronomy 16 in the NNT2
Deuteronomy 16 in the NNT3
Deuteronomy 16 in the PDDPT
Deuteronomy 16 in the PFNT
Deuteronomy 16 in the RMNT
Deuteronomy 16 in the SBIAS
Deuteronomy 16 in the SBIBS
Deuteronomy 16 in the SBIBS2
Deuteronomy 16 in the SBICS
Deuteronomy 16 in the SBIDS
Deuteronomy 16 in the SBIGS
Deuteronomy 16 in the SBIHS
Deuteronomy 16 in the SBIIS
Deuteronomy 16 in the SBIIS2
Deuteronomy 16 in the SBIIS3
Deuteronomy 16 in the SBIKS
Deuteronomy 16 in the SBIKS2
Deuteronomy 16 in the SBIMS
Deuteronomy 16 in the SBIOS
Deuteronomy 16 in the SBIPS
Deuteronomy 16 in the SBISS
Deuteronomy 16 in the SBITS
Deuteronomy 16 in the SBITS2
Deuteronomy 16 in the SBITS3
Deuteronomy 16 in the SBITS4
Deuteronomy 16 in the SBIUS
Deuteronomy 16 in the SBIVS
Deuteronomy 16 in the SBT
Deuteronomy 16 in the SBT1E
Deuteronomy 16 in the SCHL
Deuteronomy 16 in the SNT
Deuteronomy 16 in the SUSU
Deuteronomy 16 in the SUSU2
Deuteronomy 16 in the SYNO
Deuteronomy 16 in the TBIAOTANT
Deuteronomy 16 in the TBT1E
Deuteronomy 16 in the TBT1E2
Deuteronomy 16 in the TFTIP
Deuteronomy 16 in the TFTU
Deuteronomy 16 in the TGNTATF3T
Deuteronomy 16 in the THAI
Deuteronomy 16 in the TNFD
Deuteronomy 16 in the TNT
Deuteronomy 16 in the TNTIK
Deuteronomy 16 in the TNTIL
Deuteronomy 16 in the TNTIN
Deuteronomy 16 in the TNTIP
Deuteronomy 16 in the TNTIZ
Deuteronomy 16 in the TOMA
Deuteronomy 16 in the TTENT
Deuteronomy 16 in the UBG
Deuteronomy 16 in the UGV
Deuteronomy 16 in the UGV2
Deuteronomy 16 in the UGV3
Deuteronomy 16 in the VBL
Deuteronomy 16 in the VDCC
Deuteronomy 16 in the YALU
Deuteronomy 16 in the YAPE
Deuteronomy 16 in the YBVTP
Deuteronomy 16 in the ZBP