Jeremiah 15 (IRVG)

1 પછી યહોવાહે મને કહ્યું કે, “જો મૂસા તથા શમુએલ મારી સમક્ષ ઊભા રહે, તોપણ હું આ લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઈ જા, તેઓ દૂર જતા રહે. 2 અને જયારે તેઓ તને એમ કહે કે, અમે ક્યાં જઈએ? ત્યારે તું તેઓને કહેજે કે, યહોવાહ આ પ્રમાણે કહે છે;જેઓ મરણને માટે નિર્માણ થયેલા છે તેઓ મરણ તરફ; જેઓ તલવારને માટે નિર્માણ થયેલા છે તેઓ તલવાર તરફ;જેઓ દુકાળને માટે તેઓ દુકાળ તરફ; અને જેઓ બંદીવાસમાં જવા નિર્માણ થયેલા છે તેઓએ બંદીવાસમાં જવું.’” 3 યહોવાહ કહે છે, હું આ લોકોને માટે ચાર પ્રકારની વિપત્તિ લાવીશ. એટલે મારી નાખવા માટે તલવાર, ઘસડી લઈ જવા સારુ કૂતરાઓ, ખાઈ જવા અને નાશ કરવા સારુ આકાશના પક્ષીઓ તથા પૃથ્વી પરનાં જંગલી પશુઓ. 4 વળી યહૂદિયાના રાજા હિઝકિયાના દીકરા, મનાશ્શાને લીધે એટલે યરુશાલેમમાં તેણે કરેલાં દુષ્ટ કાર્યોને લીધે, હું તેઓને પૃથ્વીના સર્વ રાજ્યોમાં આમતેમ રખડાવીશ. 5 હે યરુશાલેમ, તારા પર કોણ દયા કરશે? કોણ તારે માટે શોક કરશે?તારી ખબર અંતર પૂછવા કોણ આવશે? 6 યહોવાહ કહે છે, તમે મારો ત્યાગ કર્યો છે અને મારા તરફથી પાછા હઠી ગયા છો.તેથી તમારી વિરુદ્ધ મારો હાથ ઉઠાવીને હું તમારો વિનાશ કરીશ. હું પશ્ચાતાપ કરતાં થાકી ગયો છું. 7 દેશની ભાગોળોમાં મેં તેઓને સૂપડાથી ઝાટક્યાં છે;મેં મારા લોકોને નિ:સંતાન તથા નષ્ટ કર્યા છે; જો તેઓ પોતાના દુષ્ટ માર્ગોમાંથી પાછા ફરશે નહિ તો હું તેમનો નાશ કરીશ. 8 હું તેઓની વિધવાઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી કરીશ. લૂંટારાઓને હું જુવાનોની માતાઓ પર લાવ્યો છું.મેં તેઓના પર એકાએક દુ:ખ અને ભય આણ્યાં છે. 9 જેણે સાત દીકરાઓને જન્મ આપ્યો હતો તે ઝૂરે છે, તેણે પ્રાણ છોડ્યો છે. દિવસ છતાં તેનો સૂર્ય અસ્ત પામ્યો છે.તે લજ્જિત તથા વ્યાકુળ થઈ છે. તેઓના શત્રુઓ આગળ જેઓ હજુ જીવતા હશે તેઓને તલવારને સ્વાધીન કરીશ.એમ યહોવાહ કહે છે. 10 હે મારી મા, મને અફસોસ! તેં મને આખા જગત સાથે ઝગડો તથા તકરાર કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે.મેં વ્યાજે ધીર્યું નથી કે તેઓએ મને વ્યાજે આપ્યું નથી, તેમ છતાં તેઓ બધાં મને શાપ આપે છે. 11 યહોવાહે કહ્યું; શું હું તારા હિતને અર્થે તને સામર્થ્ય નહિ આપું?નિશ્ચે વિપત્તિના સમયે તથા સંકટ સમયે હું વૈરીઓ પાસે તારી આગળ વિનંતી કરાવીશ. 12 શું કોઈ માણસ લોખંડ એટલે ઉત્તર દેશમાંથી લાવેલું લોખંડ તથા કાંસુ ભાંગી શકે? 13 હું તારું સર્વ દ્રવ્ય અને ખજાનાઓને લૂંટાવી દઈશ.તારી સર્વ સીમામાં કરેલા તારા પાપને લીધે આ તારી શિક્ષા હશે. 14 હું તમને અજાણ્યા દેશમાં તમારા શત્રુઓની સેવા કરાવીશ.કેમ કે મારો ક્રોધરૂપી અગ્નિ ભભૂકી ઊઠયો છે. અને તે તમારા પર બળશે. 15 હે યહોવાહ, તમે મારું બધું જાણો છો! મને યાદ કરો અને મને મદદ કરો. મને સતાવનારા પર મારા બદલે વેર લો.તમારી ધીરજ ખાતર મને દૂર કરશો નહિ. યાદ રાખો કે, તમારે લીધે મેં નિંદા સહન કરી છે. 16 તમારાં વચનો મને પ્રાપ્ત થયા, મેં તે ખાધાં.અને તેથી મારા હૃદયમાં હર્ષ તથા આનંદ ઉત્પન્ન થયો. કેમ કે હે સૈન્યોના ઈશ્વર, યહોવાહ, તમારા નામથી હું ઓળખાઉ છું. 17 મોજમજા કરનારાઓની સંગતમાં હું બેઠો નહિ કે હરખાયો નહિ.મારા પરના તારા હાથને લીધે હું એકલો બેઠો. તમે મને ક્રોધથી ભરપૂર કર્યો છે. 18 મને નિરંતર કેમ દુઃખ થાય છે. અને મારો ઘા સારો થતો નથી કે રુઝાતો કેમ નથી?તમે મારા પ્રત્યે કપટી વહેળાના પાણી જેવા થશો શું? 19 તેથી યહોવાહે આ પ્રમાણે કહ્યું કે, યર્મિયા, જો તું પસ્તાવો કરીશ તો હું તને પાછો લાવીશ. અને મારી આગળ તું ઊભો રહીશ.અને જો તું હલકામાંથી મૂલ્યવાન અલગ કરીશ તો તું મારા મુખ જેવો થઈશ.તેઓ તારા તરફ ફરશે. પણ તું તેઓની તરફ ફરીશ નહિ. 20 હું તને એ લોકો સામે પિત્તળની ભીંતરૂપ બનાવીશ, તેઓ તારી સામે લડશે.પણ તને હરાવી નહિ શકે. કેમ કે તને બચાવવા તથા તને છોડાવવા હું તારી સાથે છું. એમ યહોવાહ કહે છે. 21 વળી હું તને દુષ્ટ માણસોના હાથમાંથી બચાવીશ. અને ભયંકરોના હાથમાંથી હું તને ઉગારીશ.”

In Other Versions

Jeremiah 15 in the ANGEFD

Jeremiah 15 in the ANTPNG2D

Jeremiah 15 in the AS21

Jeremiah 15 in the BAGH

Jeremiah 15 in the BBPNG

Jeremiah 15 in the BBT1E

Jeremiah 15 in the BDS

Jeremiah 15 in the BEV

Jeremiah 15 in the BHAD

Jeremiah 15 in the BIB

Jeremiah 15 in the BLPT

Jeremiah 15 in the BNT

Jeremiah 15 in the BNTABOOT

Jeremiah 15 in the BNTLV

Jeremiah 15 in the BOATCB

Jeremiah 15 in the BOATCB2

Jeremiah 15 in the BOBCV

Jeremiah 15 in the BOCNT

Jeremiah 15 in the BOECS

Jeremiah 15 in the BOGWICC

Jeremiah 15 in the BOHCB

Jeremiah 15 in the BOHCV

Jeremiah 15 in the BOHLNT

Jeremiah 15 in the BOHNTLTAL

Jeremiah 15 in the BOICB

Jeremiah 15 in the BOILNTAP

Jeremiah 15 in the BOITCV

Jeremiah 15 in the BOKCV

Jeremiah 15 in the BOKCV2

Jeremiah 15 in the BOKHWOG

Jeremiah 15 in the BOKSSV

Jeremiah 15 in the BOLCB

Jeremiah 15 in the BOLCB2

Jeremiah 15 in the BOMCV

Jeremiah 15 in the BONAV

Jeremiah 15 in the BONCB

Jeremiah 15 in the BONLT

Jeremiah 15 in the BONUT2

Jeremiah 15 in the BOPLNT

Jeremiah 15 in the BOSCB

Jeremiah 15 in the BOSNC

Jeremiah 15 in the BOTLNT

Jeremiah 15 in the BOVCB

Jeremiah 15 in the BOYCB

Jeremiah 15 in the BPBB

Jeremiah 15 in the BPH

Jeremiah 15 in the BSB

Jeremiah 15 in the CCB

Jeremiah 15 in the CUV

Jeremiah 15 in the CUVS

Jeremiah 15 in the DBT

Jeremiah 15 in the DGDNT

Jeremiah 15 in the DHNT

Jeremiah 15 in the DNT

Jeremiah 15 in the ELBE

Jeremiah 15 in the EMTV

Jeremiah 15 in the ESV

Jeremiah 15 in the FBV

Jeremiah 15 in the FEB

Jeremiah 15 in the GGMNT

Jeremiah 15 in the GNT

Jeremiah 15 in the HARY

Jeremiah 15 in the HNT

Jeremiah 15 in the IRVA

Jeremiah 15 in the IRVB

Jeremiah 15 in the IRVH

Jeremiah 15 in the IRVK

Jeremiah 15 in the IRVM

Jeremiah 15 in the IRVM2

Jeremiah 15 in the IRVO

Jeremiah 15 in the IRVP

Jeremiah 15 in the IRVT

Jeremiah 15 in the IRVT2

Jeremiah 15 in the IRVU

Jeremiah 15 in the ISVN

Jeremiah 15 in the JSNT

Jeremiah 15 in the KAPI

Jeremiah 15 in the KBT1ETNIK

Jeremiah 15 in the KBV

Jeremiah 15 in the KJV

Jeremiah 15 in the KNFD

Jeremiah 15 in the LBA

Jeremiah 15 in the LBLA

Jeremiah 15 in the LNT

Jeremiah 15 in the LSV

Jeremiah 15 in the MAAL

Jeremiah 15 in the MBV

Jeremiah 15 in the MBV2

Jeremiah 15 in the MHNT

Jeremiah 15 in the MKNFD

Jeremiah 15 in the MNG

Jeremiah 15 in the MNT

Jeremiah 15 in the MNT2

Jeremiah 15 in the MRS1T

Jeremiah 15 in the NAA

Jeremiah 15 in the NASB

Jeremiah 15 in the NBLA

Jeremiah 15 in the NBS

Jeremiah 15 in the NBVTP

Jeremiah 15 in the NET2

Jeremiah 15 in the NIV11

Jeremiah 15 in the NNT

Jeremiah 15 in the NNT2

Jeremiah 15 in the NNT3

Jeremiah 15 in the PDDPT

Jeremiah 15 in the PFNT

Jeremiah 15 in the RMNT

Jeremiah 15 in the SBIAS

Jeremiah 15 in the SBIBS

Jeremiah 15 in the SBIBS2

Jeremiah 15 in the SBICS

Jeremiah 15 in the SBIDS

Jeremiah 15 in the SBIGS

Jeremiah 15 in the SBIHS

Jeremiah 15 in the SBIIS

Jeremiah 15 in the SBIIS2

Jeremiah 15 in the SBIIS3

Jeremiah 15 in the SBIKS

Jeremiah 15 in the SBIKS2

Jeremiah 15 in the SBIMS

Jeremiah 15 in the SBIOS

Jeremiah 15 in the SBIPS

Jeremiah 15 in the SBISS

Jeremiah 15 in the SBITS

Jeremiah 15 in the SBITS2

Jeremiah 15 in the SBITS3

Jeremiah 15 in the SBITS4

Jeremiah 15 in the SBIUS

Jeremiah 15 in the SBIVS

Jeremiah 15 in the SBT

Jeremiah 15 in the SBT1E

Jeremiah 15 in the SCHL

Jeremiah 15 in the SNT

Jeremiah 15 in the SUSU

Jeremiah 15 in the SUSU2

Jeremiah 15 in the SYNO

Jeremiah 15 in the TBIAOTANT

Jeremiah 15 in the TBT1E

Jeremiah 15 in the TBT1E2

Jeremiah 15 in the TFTIP

Jeremiah 15 in the TFTU

Jeremiah 15 in the TGNTATF3T

Jeremiah 15 in the THAI

Jeremiah 15 in the TNFD

Jeremiah 15 in the TNT

Jeremiah 15 in the TNTIK

Jeremiah 15 in the TNTIL

Jeremiah 15 in the TNTIN

Jeremiah 15 in the TNTIP

Jeremiah 15 in the TNTIZ

Jeremiah 15 in the TOMA

Jeremiah 15 in the TTENT

Jeremiah 15 in the UBG

Jeremiah 15 in the UGV

Jeremiah 15 in the UGV2

Jeremiah 15 in the UGV3

Jeremiah 15 in the VBL

Jeremiah 15 in the VDCC

Jeremiah 15 in the YALU

Jeremiah 15 in the YAPE

Jeremiah 15 in the YBVTP

Jeremiah 15 in the ZBP