1 Samuel 12 (IRVG)
1 શમુએલે સર્વ ઇઝરાયલીઓને કહ્યું, “જે વિનંતી તમે મારી આગળ કરી હતી તે મેં સાંભળી છે. અને મેં તમારા પર એક રાજા નીમ્યો છે. 2 જુઓ તે રાજા અહીં છે, તે તમારી આગળ ચાલે છે; હું તો વૃદ્ધ તથા નિસ્તેજ થયો છું; અને મારા દીકરા તમારી સાથે છે. હું મારી યુવાવસ્થાથી આજ દિવસ સુધી તમારી આગળ ચાલ્યો છું. 3 હું આ રહ્યો; શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? શું મેં કોઈને છેતર્યો છે? મેં કોઈનાં પર જુલમ કર્યો છે? મારી આંખો પર પાટો બાંધવા સારુ મેં કોઈનાં હાથથી લાંચ લીધી છે? જો એવું કર્યું હોય તો ઈશ્વરના અભિષિક્ત આગળ મારી વિરુદ્ધ સાક્ષી આપો અને હું તમને પાછું આપીશ.” 4 તેઓએ કહ્યું, “તેં અમને ઠગ્યા નથી, અમારા પર જુલમ કર્યો નથી, કોઈ માણસનું કશું ચોર્યું નથી.” 5 તેણે તેઓને કહ્યું, “ઈશ્વર તમારી સામે સાક્ષી છે, આજ તેનો અભિષિક્ત સાક્ષી છે, કે મારી પાસેથી તમને કશું મળ્યું નથી.” તેઓએ કહ્યું, “ઈશ્વર સાક્ષી છે.” 6 શમુએલે લોકોને કહ્યું, “મૂસા તથા હારુનને નીમનાર તથા તમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવનાર ઈશ્વર છે. 7 હવે તમે, પોતાની જાતને ઉપસ્થિત કરો, કે ઈશ્વરે જે સર્વ ન્યાયી કામો તમારે માટે તથા તમારા પિતૃઓ માટે કર્યા, તે સર્વ વિષે ઈશ્વરની હાજરીમાં હું રજૂઆત કરું. 8 યાકૂબ મિસરમાં આવ્યો અને જયારે તમારા પિતૃઓ ઈશ્વરની આગળ રડ્યા, ત્યારે ઈશ્વરે મૂસા તથા હારુનને મોકલ્યા, તે તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યા અને આ જગ્યાએ વસાવ્યા. 9 પણ પિતૃઓ પોતાના પ્રભુ ઈશ્વરને વીસરી ગયા; ત્યારે તેમણે હાસોરના સૈન્યના સેનાપતિ સીસરાના હાથમાં, પલિસ્તીઓના હાથમાં, મોઆબ રાજાના હાથમાં તેઓને વેચી દીધા. તેઓ બધા તમારા પૂર્વજો સામે લડયા. 10 પૂર્વજોએ ઈશ્વર આગળ રડીને કહ્યું, ‘અમે પાપ કર્યું છે, કેમ કે અમે ઈશ્વરને તજીને બઆલિમ તથા દેવી આશ્તારોથની સેવા કરી છે. પણ હવે અમારા શત્રુઓના હાથમાંથી અમને છોડાવો અને અમે તમારી સેવા કરીશું. 11 તેથી ઈશ્વરે યરુબાલ, બદાન, યિફતા, શમુએલને મોકલીને ચારેગમના તમારા શત્રુઓ પર તમને વિજય અપાવ્યો, જેથી તમે સલામત રહો. 12 જયારે તમે જોયું કે આમ્મોનીઓનો રાજા નાહાશ તમારી પર ચઢી આવ્યો, ત્યારે ઈશ્વર તમારા પ્રભુ, તમારા રાજા હતા તે છતાં તમે મને કહ્યું કે, ‘એમ નહિ,! પણ અમારા પર એક રાજા અધિકાર ચલાવે. 13 તો હવે જે રાજાને તમે પસંદ કર્યો છે, જેને તમે માંગી લીધો છે, જેને ઈશ્વરે તમારા પર રાજા અભિષિક્ત કર્યો છે, તે અહીં છે. 14 જો તમે ઈશ્વરનો ભય રાખશો, તેની સેવા કરશો, તેની વાણી સાંભળશો અને ઈશ્વરની આજ્ઞાઓની વિરુદ્ધ બંડ નહિ કરો, ત્યારે તમે તથા જે રાજા તમારા ઉપર રાજ કરતો હોય તે પણ તમારા પ્રભુ ઈશ્વરનો અનુયાયી થશે. 15 પણ જો તમે ઈશ્વરની વાણી સાંભળશો નહિ, પણ ઈશ્વરની આજ્ઞાઓની વિરુદ્ધ બંડ કરશો, તો ઈશ્વરનો હાથ તમારી વિરુદ્ધ થશે, જેમ તમારા પિતૃઓની વિરુદ્ધ હતો. 16 તો હવે ઊભા રહો અને જે મહાન કૃત્ય તમારી દ્રષ્ટિ આગળ ઈશ્વર કરશે તે તમે જુઓ. 17 આજે ઘઉંની કાપણી નથી શું? હું ઈશ્વરને વિનંતી કરીશ, કે તે ગર્જના તથા વરસાદ મોકલે. ત્યારે તમે જાણો તથા જુઓ કે પોતાના માટે રાજા માગીને ઈશ્વરની નજરમાં તમે દુષ્ટતા કરી છે તે મોટી છે.” 18 તેથી શમુએલે ઈશ્વરને વિનંતી કરી; તે દિવસે ઈશ્વરે ગર્જના તથા વરસાદ મોકલ્યા. ત્યારે સર્વ લોકો ઈશ્વરથી તથા શમુએલથી ભયભીત થયા. 19 લોકોએ શમુએલને કહ્યું, “તારા સેવકોને સારુ તારા પ્રભુ ઈશ્વરને પ્રાર્થના કર કે, અમે માર્યા ન જઈએ. કેમ કે અમે અમારે સારુ રાજા માગ્યો તેથી અમારા સઘળાં પાપોમાં આ દુષ્ટતાનો ઉમેરો થયો છે.” 20 શમુએલે કહ્યું, “બીહો મા, એ સર્વ દુષ્ટતા તમે કરી છે, પરંતુ ઈશ્વરની પાછળ ચાલવાથી ફરી જશો નહિ, પણ તમારા પૂર્ણ હૃદયથી તમે ઈશ્વરની સેવા કરો. 21 જે નિરર્થક વસ્તુઓ કશો ફાયદો કે બચાવ કરી શકતી નથી, તે નકામી છે તેની પાછળ દોરવાશો નહિ. 22 કેમ કે ઈશ્વર પોતાના મોટા નામને સારુ, પોતાના લોકોને તજી દેશે નહિ; કેમ કે તમને પોતાના ખાસ લોકો કરવા એ ઈશ્વરને સારું લાગ્યું છે. 23 વળી મારા માટે, એવું ન થાય કે તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ હું ઈશ્વરની વિરુદ્ધ કરું. પણ હું તમને સાચા તથા ખરા રસ્તે ચાલતા શીખવીશ. 24 કેવળ ઈશ્વરની બીક રાખો અને સત્યતાથી તમારા પૂર્ણ હૃદયથી તેની સેવા કરો, કેમ કે જે મહાન કૃત્યો તમારે સારુ તેમણે કર્યા છે તેનો તમે વિચાર કરો. 25 પણ જો હજી તમે દુષ્ટતા કર્યા કરશો, તો તમે તમારા રાજા સાથે નાશ પામશો.”
In Other Versions
1 Samuel 12 in the ANGEFD
1 Samuel 12 in the ANTPNG2D
1 Samuel 12 in the AS21
1 Samuel 12 in the BAGH
1 Samuel 12 in the BBPNG
1 Samuel 12 in the BBT1E
1 Samuel 12 in the BDS
1 Samuel 12 in the BEV
1 Samuel 12 in the BHAD
1 Samuel 12 in the BIB
1 Samuel 12 in the BLPT
1 Samuel 12 in the BNT
1 Samuel 12 in the BNTABOOT
1 Samuel 12 in the BNTLV
1 Samuel 12 in the BOATCB
1 Samuel 12 in the BOATCB2
1 Samuel 12 in the BOBCV
1 Samuel 12 in the BOCNT
1 Samuel 12 in the BOECS
1 Samuel 12 in the BOGWICC
1 Samuel 12 in the BOHCB
1 Samuel 12 in the BOHCV
1 Samuel 12 in the BOHLNT
1 Samuel 12 in the BOHNTLTAL
1 Samuel 12 in the BOICB
1 Samuel 12 in the BOILNTAP
1 Samuel 12 in the BOITCV
1 Samuel 12 in the BOKCV
1 Samuel 12 in the BOKCV2
1 Samuel 12 in the BOKHWOG
1 Samuel 12 in the BOKSSV
1 Samuel 12 in the BOLCB
1 Samuel 12 in the BOLCB2
1 Samuel 12 in the BOMCV
1 Samuel 12 in the BONAV
1 Samuel 12 in the BONCB
1 Samuel 12 in the BONLT
1 Samuel 12 in the BONUT2
1 Samuel 12 in the BOPLNT
1 Samuel 12 in the BOSCB
1 Samuel 12 in the BOSNC
1 Samuel 12 in the BOTLNT
1 Samuel 12 in the BOVCB
1 Samuel 12 in the BOYCB
1 Samuel 12 in the BPBB
1 Samuel 12 in the BPH
1 Samuel 12 in the BSB
1 Samuel 12 in the CCB
1 Samuel 12 in the CUV
1 Samuel 12 in the CUVS
1 Samuel 12 in the DBT
1 Samuel 12 in the DGDNT
1 Samuel 12 in the DHNT
1 Samuel 12 in the DNT
1 Samuel 12 in the ELBE
1 Samuel 12 in the EMTV
1 Samuel 12 in the ESV
1 Samuel 12 in the FBV
1 Samuel 12 in the FEB
1 Samuel 12 in the GGMNT
1 Samuel 12 in the GNT
1 Samuel 12 in the HARY
1 Samuel 12 in the HNT
1 Samuel 12 in the IRVA
1 Samuel 12 in the IRVB
1 Samuel 12 in the IRVH
1 Samuel 12 in the IRVK
1 Samuel 12 in the IRVM
1 Samuel 12 in the IRVM2
1 Samuel 12 in the IRVO
1 Samuel 12 in the IRVP
1 Samuel 12 in the IRVT
1 Samuel 12 in the IRVT2
1 Samuel 12 in the IRVU
1 Samuel 12 in the ISVN
1 Samuel 12 in the JSNT
1 Samuel 12 in the KAPI
1 Samuel 12 in the KBT1ETNIK
1 Samuel 12 in the KBV
1 Samuel 12 in the KJV
1 Samuel 12 in the KNFD
1 Samuel 12 in the LBA
1 Samuel 12 in the LBLA
1 Samuel 12 in the LNT
1 Samuel 12 in the LSV
1 Samuel 12 in the MAAL
1 Samuel 12 in the MBV
1 Samuel 12 in the MBV2
1 Samuel 12 in the MHNT
1 Samuel 12 in the MKNFD
1 Samuel 12 in the MNG
1 Samuel 12 in the MNT
1 Samuel 12 in the MNT2
1 Samuel 12 in the MRS1T
1 Samuel 12 in the NAA
1 Samuel 12 in the NASB
1 Samuel 12 in the NBLA
1 Samuel 12 in the NBS
1 Samuel 12 in the NBVTP
1 Samuel 12 in the NET2
1 Samuel 12 in the NIV11
1 Samuel 12 in the NNT
1 Samuel 12 in the NNT2
1 Samuel 12 in the NNT3
1 Samuel 12 in the PDDPT
1 Samuel 12 in the PFNT
1 Samuel 12 in the RMNT
1 Samuel 12 in the SBIAS
1 Samuel 12 in the SBIBS
1 Samuel 12 in the SBIBS2
1 Samuel 12 in the SBICS
1 Samuel 12 in the SBIDS
1 Samuel 12 in the SBIGS
1 Samuel 12 in the SBIHS
1 Samuel 12 in the SBIIS
1 Samuel 12 in the SBIIS2
1 Samuel 12 in the SBIIS3
1 Samuel 12 in the SBIKS
1 Samuel 12 in the SBIKS2
1 Samuel 12 in the SBIMS
1 Samuel 12 in the SBIOS
1 Samuel 12 in the SBIPS
1 Samuel 12 in the SBISS
1 Samuel 12 in the SBITS
1 Samuel 12 in the SBITS2
1 Samuel 12 in the SBITS3
1 Samuel 12 in the SBITS4
1 Samuel 12 in the SBIUS
1 Samuel 12 in the SBIVS
1 Samuel 12 in the SBT
1 Samuel 12 in the SBT1E
1 Samuel 12 in the SCHL
1 Samuel 12 in the SNT
1 Samuel 12 in the SUSU
1 Samuel 12 in the SUSU2
1 Samuel 12 in the SYNO
1 Samuel 12 in the TBIAOTANT
1 Samuel 12 in the TBT1E
1 Samuel 12 in the TBT1E2
1 Samuel 12 in the TFTIP
1 Samuel 12 in the TFTU
1 Samuel 12 in the TGNTATF3T
1 Samuel 12 in the THAI
1 Samuel 12 in the TNFD
1 Samuel 12 in the TNT
1 Samuel 12 in the TNTIK
1 Samuel 12 in the TNTIL
1 Samuel 12 in the TNTIN
1 Samuel 12 in the TNTIP
1 Samuel 12 in the TNTIZ
1 Samuel 12 in the TOMA
1 Samuel 12 in the TTENT
1 Samuel 12 in the UBG
1 Samuel 12 in the UGV
1 Samuel 12 in the UGV2
1 Samuel 12 in the UGV3
1 Samuel 12 in the VBL
1 Samuel 12 in the VDCC
1 Samuel 12 in the YALU
1 Samuel 12 in the YAPE
1 Samuel 12 in the YBVTP
1 Samuel 12 in the ZBP