Isaiah 13 (IRVG)

1 આમોસના પુત્ર યશાયાને બાબિલ વિશે જે ઈશ્વરવાણી મળી તે. 2 ખુલ્લા પર્વત પર ધ્વજા ઊંચી કરો, તેઓને મોટે અવાજે હાંક મારો,હાથના ઇશારા કરો કે તેઓ ઉમરાવોની ભાગળોમાં પેસે. 3 મેં મારા પવિત્ર કરાયેલાઓને આજ્ઞા આપી છે,હા, મેં મારા શૂરવીરોને પણ, એટલે બડાઈ મારનારા અભિમાનીઓને મારા રોષને લીધે બોલાવ્યા છે. 4 ઘણા લોકોની જેમ, પર્વતોમાં સમુદાયનો અવાજ!એક સાથે એકત્ર થયેલાં ઘણા રાજ્યોના શોરબકોર નો અવાજ!સૈન્યોના યહોવાહ યુદ્ધને માટે સૈન્યને તૈયાર કરે છે. 5 તેઓ દૂર દેશથી, ક્ષિતિજને પેલે પારથી આવે છે.યહોવાહ પોતાના ન્યાયનાં શસ્ત્ર સાથે, આખા દેશનો વિનાશ કરવાને આવે છે. 6 વિલાપ કરો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે; તે સર્વસમર્થ પાસેથી સંહારરૂપે આવશે. 7 તેથી સર્વના હાથ ઢીલા પડશે અને સર્વ હૃદય પીગળી જશે; 8 તેઓ ગભરાશે; પ્રસૂતાની જેમ તેઓ પર દુ:ખ તથા સંકટ આવી પડશે.તેઓ એકબીજા સામે આશ્ચર્યથી જોયા કરશે; તેઓનાં મુખ જ્વાળાના મુખ જેવાં થશે. 9 જુઓ, યહોવાહનો દિવસ આવે છે, તે પીડા, કોપ અને ઉગ્ર ક્રોધ સહિતદેશને ઉજ્જડ કરવાને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા માટે આવે છે. 10 આકાશના તારાઓ અને તારામંડળો તેમનો પ્રકાશ આપશે નહિ.સૂર્ય ઊગતાં જ અંધારાશે અને ચંદ્રનો પ્રકાશ પડશે નહિ. 11 હું જગતને તેની દુષ્ટતાને લીધે તથા દુષ્ટોને તેઓના અપરાધને લીધે સજા કરીશ.હું ગર્વિષ્ઠ વ્યકિતઓનું અભિમાન તોડીશ અને જુલમીઓનો ગર્વ ઉતારીશ. 12 ચોખ્ખા સોના કરતાં માણસને દુર્લભ અને ઓફીરના ચોખ્ખા સોના કરતાં માનવજાતને શોધવી વધુ મુશ્કેલ કરીશ. 13 તેથી હું આકાશોને ધ્રૂજાવીશ અને પૃથ્વીને તેના સ્થાનેથી હલાવી દેવાશે,સૈન્યોના યહોવાહના કોપથી તેમના રોષને દિવસે એમ થશે. 14 નસાડેલા હરણની જેમ અને પાળક વગરના ઘેટાંની જેમ,દરેક માણસ પોતાના લોકોની તરફ વળશે અને પોતપોતાના દેશમાં નાસી જશે. 15 મળી આવેલા સર્વને મારી નાખવામાં આવશે અને સર્વ પકડાયેલા તલવારથી મારી નંખાશે. 16 તેઓની આંખો આગળ તેઓનાં બાળકોને પછાડીને ટુકડેટુકડા કરવામાં આવશે.તેઓનાં ઘરો લૂંટી લેવામાં આવશે અને તેઓની પત્નીઓની આબરુ લેવાશે. 17 જુઓ, હું માદીઓને તેઓની સામે લડવાને ઉશ્કેરીશ,તેઓ ચાંદીને ગણકારશે નહિ અને સોનાથી ખુશ થશે નહિ. 18 તેઓનાં તીરો જુવાનોના ટુકડેટુકડા કરી નાખશે.તેઓ નવજાત બાળકો પર દયા રાખશે નહિ અને છોકરાઓને છોડશે નહિ. 19 અને બાબિલ, જે સર્વ રાજ્યોમાં પ્રશંસાપાત્ર છે, ખાલદીઓનું ઉત્તમ સૌંદર્ય,તે સદોમ અને ગમોરા જેઓને ઈશ્વરે પાયમાલ કરી નાખ્યા તેઓના જેવું થશે. 20 તેમાં ફરી કદી વસ્તી થશે નહિ, તેમાં પેઢી દરપેઢી કોઈ વસશે નહિ.આરબ લોકો ત્યાં પોતાનો તંબુ બાંધશે નહિ, કે ભરવાડો પોતાનાં ટોળાને ત્યાં બેસાડશે નહિ. 21 પણ રણના જંગલી પ્રાણીઓ ત્યાં સૂઈ જશે. તેઓનાં ઘર ઘુવડોથી ભરપૂર થશે;અને શાહમૃગ તથા રાની બકરાં ત્યાં કૂદશે. 22 વરુઓ તેઓના કિલ્લાઓમાં અને શિયાળો તેઓના સુંદર મહેલોમાં ભોંકશે. તેનો સમય પાસે આવે છે અને હવે તે વધારે દિવસ સુધી ટકશે નહિ.

In Other Versions

Isaiah 13 in the ANGEFD

Isaiah 13 in the ANTPNG2D

Isaiah 13 in the AS21

Isaiah 13 in the BAGH

Isaiah 13 in the BBPNG

Isaiah 13 in the BBT1E

Isaiah 13 in the BDS

Isaiah 13 in the BEV

Isaiah 13 in the BHAD

Isaiah 13 in the BIB

Isaiah 13 in the BLPT

Isaiah 13 in the BNT

Isaiah 13 in the BNTABOOT

Isaiah 13 in the BNTLV

Isaiah 13 in the BOATCB

Isaiah 13 in the BOATCB2

Isaiah 13 in the BOBCV

Isaiah 13 in the BOCNT

Isaiah 13 in the BOECS

Isaiah 13 in the BOGWICC

Isaiah 13 in the BOHCB

Isaiah 13 in the BOHCV

Isaiah 13 in the BOHLNT

Isaiah 13 in the BOHNTLTAL

Isaiah 13 in the BOICB

Isaiah 13 in the BOILNTAP

Isaiah 13 in the BOITCV

Isaiah 13 in the BOKCV

Isaiah 13 in the BOKCV2

Isaiah 13 in the BOKHWOG

Isaiah 13 in the BOKSSV

Isaiah 13 in the BOLCB

Isaiah 13 in the BOLCB2

Isaiah 13 in the BOMCV

Isaiah 13 in the BONAV

Isaiah 13 in the BONCB

Isaiah 13 in the BONLT

Isaiah 13 in the BONUT2

Isaiah 13 in the BOPLNT

Isaiah 13 in the BOSCB

Isaiah 13 in the BOSNC

Isaiah 13 in the BOTLNT

Isaiah 13 in the BOVCB

Isaiah 13 in the BOYCB

Isaiah 13 in the BPBB

Isaiah 13 in the BPH

Isaiah 13 in the BSB

Isaiah 13 in the CCB

Isaiah 13 in the CUV

Isaiah 13 in the CUVS

Isaiah 13 in the DBT

Isaiah 13 in the DGDNT

Isaiah 13 in the DHNT

Isaiah 13 in the DNT

Isaiah 13 in the ELBE

Isaiah 13 in the EMTV

Isaiah 13 in the ESV

Isaiah 13 in the FBV

Isaiah 13 in the FEB

Isaiah 13 in the GGMNT

Isaiah 13 in the GNT

Isaiah 13 in the HARY

Isaiah 13 in the HNT

Isaiah 13 in the IRVA

Isaiah 13 in the IRVB

Isaiah 13 in the IRVH

Isaiah 13 in the IRVK

Isaiah 13 in the IRVM

Isaiah 13 in the IRVM2

Isaiah 13 in the IRVO

Isaiah 13 in the IRVP

Isaiah 13 in the IRVT

Isaiah 13 in the IRVT2

Isaiah 13 in the IRVU

Isaiah 13 in the ISVN

Isaiah 13 in the JSNT

Isaiah 13 in the KAPI

Isaiah 13 in the KBT1ETNIK

Isaiah 13 in the KBV

Isaiah 13 in the KJV

Isaiah 13 in the KNFD

Isaiah 13 in the LBA

Isaiah 13 in the LBLA

Isaiah 13 in the LNT

Isaiah 13 in the LSV

Isaiah 13 in the MAAL

Isaiah 13 in the MBV

Isaiah 13 in the MBV2

Isaiah 13 in the MHNT

Isaiah 13 in the MKNFD

Isaiah 13 in the MNG

Isaiah 13 in the MNT

Isaiah 13 in the MNT2

Isaiah 13 in the MRS1T

Isaiah 13 in the NAA

Isaiah 13 in the NASB

Isaiah 13 in the NBLA

Isaiah 13 in the NBS

Isaiah 13 in the NBVTP

Isaiah 13 in the NET2

Isaiah 13 in the NIV11

Isaiah 13 in the NNT

Isaiah 13 in the NNT2

Isaiah 13 in the NNT3

Isaiah 13 in the PDDPT

Isaiah 13 in the PFNT

Isaiah 13 in the RMNT

Isaiah 13 in the SBIAS

Isaiah 13 in the SBIBS

Isaiah 13 in the SBIBS2

Isaiah 13 in the SBICS

Isaiah 13 in the SBIDS

Isaiah 13 in the SBIGS

Isaiah 13 in the SBIHS

Isaiah 13 in the SBIIS

Isaiah 13 in the SBIIS2

Isaiah 13 in the SBIIS3

Isaiah 13 in the SBIKS

Isaiah 13 in the SBIKS2

Isaiah 13 in the SBIMS

Isaiah 13 in the SBIOS

Isaiah 13 in the SBIPS

Isaiah 13 in the SBISS

Isaiah 13 in the SBITS

Isaiah 13 in the SBITS2

Isaiah 13 in the SBITS3

Isaiah 13 in the SBITS4

Isaiah 13 in the SBIUS

Isaiah 13 in the SBIVS

Isaiah 13 in the SBT

Isaiah 13 in the SBT1E

Isaiah 13 in the SCHL

Isaiah 13 in the SNT

Isaiah 13 in the SUSU

Isaiah 13 in the SUSU2

Isaiah 13 in the SYNO

Isaiah 13 in the TBIAOTANT

Isaiah 13 in the TBT1E

Isaiah 13 in the TBT1E2

Isaiah 13 in the TFTIP

Isaiah 13 in the TFTU

Isaiah 13 in the TGNTATF3T

Isaiah 13 in the THAI

Isaiah 13 in the TNFD

Isaiah 13 in the TNT

Isaiah 13 in the TNTIK

Isaiah 13 in the TNTIL

Isaiah 13 in the TNTIN

Isaiah 13 in the TNTIP

Isaiah 13 in the TNTIZ

Isaiah 13 in the TOMA

Isaiah 13 in the TTENT

Isaiah 13 in the UBG

Isaiah 13 in the UGV

Isaiah 13 in the UGV2

Isaiah 13 in the UGV3

Isaiah 13 in the VBL

Isaiah 13 in the VDCC

Isaiah 13 in the YALU

Isaiah 13 in the YAPE

Isaiah 13 in the YBVTP

Isaiah 13 in the ZBP