2 Chronicles 13 (IRVG)
1 રાજા યરોબામના અઢારમા વર્ષે, અબિયા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. 2 તેણે ત્રણ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યુ; તેની માતાનું નામ મિખાયા હતું. તે ગિબયાના ઉરીએલની દીકરી હતી. અબિયા તથા યરોબામ વચ્ચે યુદ્ધ ચાલ્યું. 3 અબિયાએ પસંદ કરેલા ચાર લાખ શૂરવીર યોદ્ધાઓને લઈને યુદ્ધમાં ગયો. યરોબામ આઠ લાખ પસંદ કરેલા શૂરવીર લડવૈયાઓને લઈને સામે ગયો. 4 અબિયાએ એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલા સમારાઈમ પર્વત પર ઊભા રહીને કહ્યું, “યરોબામ તથા સર્વ ઇઝરાયલ મારું સાંભળો! 5 શું તમે નથી જાણતા કે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વરે દાઉદને, એટલે તેને તથા તેના દીકરાઓને, ઇઝરાયલ પર સદા રાજ કરવાને માટે કરાર કરેલો છે? 6 તેમ છતાં દાઉદના દીકરા સુલેમાનના સેવક નબાટના દીકરા યરોબામે પોતાના માલિક સામે બળવો કર્યો. 7 હલકા માણસો તથા અધમ માણસો તેની પાસે એકત્ર થયા. સુલેમાનનો દીકરો રહાબામ જુવાન તથા બિનઅનુભવી હોવાથી તેમની સામે લડવાને અશક્ત હતો, ત્યારે તેઓ તેની સામે લડવાને તૈયાર થયા. 8 હવે તમે દાઉદના વંશજોના હાથમાં ઈશ્વરનું રાજ છે, તેની સામે થવાનો ઇરાદો રાખો છો. તમારું સૈન્ય બહુ મોટું છે અને યરોબામે જે સોનાના દેવો બનાવ્યા છે તે પણ તમારી પાસે છે. 9 શું તમે ઈશ્વરના યાજકોને, એટલે હારુનના વંશજોને તથા લેવીઓને કાઢી મૂક્યા નથી? શું તમે બીજા દેશોના લોકોના રિવાજ પ્રમાણે પોતાને માટે મૂર્તિપૂજક યાજકો નીમ્યા નથી? તમારામાં તો કોઈપણ માણસ એક જુવાન બળદ તથા સાત ઘેટાં લઈને પોતાને પવિત્ર કરવા માટે આવે છે; તે પોતે, તમારા દેવો જેઓ દેવ નથી, તે તેઓનો યાજક થાય છે. 10 પરંતુ અમારા માટે તો પ્રભુ એ જ અમારા ઈશ્વર છે અને અમે તેમને તજી દીધા નથી. ઈશ્વરની સેવા કરનારા અમારા યાજકો તો હારુનના વંશજો છે તથા લેવીઓ પણ પોતપોતાનાં કામ કરે છે. 11 તેઓ રોજ સવારે તથા સાંજે ઈશ્વરને માટે દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. તેઓ અર્પિત રોટલી પણ શુદ્ધ મેજ પર ગોઠવે છે; દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવા પણ સળગાવે છે. અમે તો અમારા પ્રભુ, ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ છીએ, પણ તમે તો તેમને તજી દીધા છે. 12 જુઓ, ઈશ્વર અમારી સાથે છે તથા અમારા આગેવાન છે અને તેમના યાજકો ચેતવણીનાં રણશિંગડાં લઈને તમારી વિરુદ્ધ અમારી સાથે છે. તમે ઇઝરાયલના લોકોની સામે, તમારા પૂર્વજોના પ્રભુ, ઈશ્વરની સામે ન લડો, તેમાં તમે સફળ થવાના નથી.” 13 યરોબામે તેઓની પાછળ છુપાઈને હુમલો કરનારા સૈનિકોની એક ટુકડીને તૈયાર કરી; તેનું સૈન્ય યહૂદાની આગળ હતું અને એ ટુકડી તેઓની પાછળ હતી. 14 જયારે યહૂદાએ પાછળ જોયું, તો જુઓ, પોતાની આગળ તથા પાછળ યુદ્ધની તૈયારી કરી રાખી હતી. તેઓએ ઈશ્વરને પોકાર કર્યો અને યાજકોએ રણશિંગડાં વગાડ્યાં. 15 પછી યહૂદાના માણસોએ ઊંચા સાદે પોકાર કર્યો; તેઓએ પોકાર કર્યો તે સાથે જ ઈશ્વરે યરોબામ અને ઇઝરાયલને અબિયા અને યહૂદાની આગળ માર્યા. 16 ઇઝરાયલના લોકો યહૂદાની આગળથી નાસી ગયા અને ઈશ્વરે યહૂદાના હાથે યરોબામને તથા ઇઝરાયલને હરાવ્યા. 17 અબિયા અને તેના સૈન્યએ તેઓની ભારે ખુવારી કરીને તેઓનો સંહાર કર્યો; ઇઝરાયલના પાંચ લાખ ચુનંદા માણસો માર્યા ગયા. 18 આ રીતે, તે સમયે ઇઝરાયલીઓ હારી ગયા અને યહૂદિયાના લોકો જીતી ગયા યહૂદિયાના લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર, પ્રભુ પર આધાર રાખ્યો હતો. 19 અબિયાએ યરોબામનો પીછો કર્યો; તેણે તેની પાસેથી બેથેલ, યશાના અને એફ્રોન નગરો તેના ગામો સહિત જીતી લીધાં. 20 અબિયાના દિવસો દરમિયાન યરોબામ ફરી બળવાન થઈ શક્યો નહિ; ઈશ્વરે તેને સજા કરી અને તે મરણ પામ્યો. 21 પરંતુ અબિયા બળવાન થતો ગયો; તેણે ચૌદ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં. તેને બાવીસ દીકરા તથા સોળ દીકરીઓ હતી. 22 અબિયાના બાકીનાં કાર્યો, તેનું આચરણ અને તેનાં વચનો ઇદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાં લખેલાં છે.
In Other Versions
2 Chronicles 13 in the ANGEFD
2 Chronicles 13 in the ANTPNG2D
2 Chronicles 13 in the AS21
2 Chronicles 13 in the BAGH
2 Chronicles 13 in the BBPNG
2 Chronicles 13 in the BBT1E
2 Chronicles 13 in the BDS
2 Chronicles 13 in the BEV
2 Chronicles 13 in the BHAD
2 Chronicles 13 in the BIB
2 Chronicles 13 in the BLPT
2 Chronicles 13 in the BNT
2 Chronicles 13 in the BNTABOOT
2 Chronicles 13 in the BNTLV
2 Chronicles 13 in the BOATCB
2 Chronicles 13 in the BOATCB2
2 Chronicles 13 in the BOBCV
2 Chronicles 13 in the BOCNT
2 Chronicles 13 in the BOECS
2 Chronicles 13 in the BOGWICC
2 Chronicles 13 in the BOHCB
2 Chronicles 13 in the BOHCV
2 Chronicles 13 in the BOHLNT
2 Chronicles 13 in the BOHNTLTAL
2 Chronicles 13 in the BOICB
2 Chronicles 13 in the BOILNTAP
2 Chronicles 13 in the BOITCV
2 Chronicles 13 in the BOKCV
2 Chronicles 13 in the BOKCV2
2 Chronicles 13 in the BOKHWOG
2 Chronicles 13 in the BOKSSV
2 Chronicles 13 in the BOLCB
2 Chronicles 13 in the BOLCB2
2 Chronicles 13 in the BOMCV
2 Chronicles 13 in the BONAV
2 Chronicles 13 in the BONCB
2 Chronicles 13 in the BONLT
2 Chronicles 13 in the BONUT2
2 Chronicles 13 in the BOPLNT
2 Chronicles 13 in the BOSCB
2 Chronicles 13 in the BOSNC
2 Chronicles 13 in the BOTLNT
2 Chronicles 13 in the BOVCB
2 Chronicles 13 in the BOYCB
2 Chronicles 13 in the BPBB
2 Chronicles 13 in the BPH
2 Chronicles 13 in the BSB
2 Chronicles 13 in the CCB
2 Chronicles 13 in the CUV
2 Chronicles 13 in the CUVS
2 Chronicles 13 in the DBT
2 Chronicles 13 in the DGDNT
2 Chronicles 13 in the DHNT
2 Chronicles 13 in the DNT
2 Chronicles 13 in the ELBE
2 Chronicles 13 in the EMTV
2 Chronicles 13 in the ESV
2 Chronicles 13 in the FBV
2 Chronicles 13 in the FEB
2 Chronicles 13 in the GGMNT
2 Chronicles 13 in the GNT
2 Chronicles 13 in the HARY
2 Chronicles 13 in the HNT
2 Chronicles 13 in the IRVA
2 Chronicles 13 in the IRVB
2 Chronicles 13 in the IRVH
2 Chronicles 13 in the IRVK
2 Chronicles 13 in the IRVM
2 Chronicles 13 in the IRVM2
2 Chronicles 13 in the IRVO
2 Chronicles 13 in the IRVP
2 Chronicles 13 in the IRVT
2 Chronicles 13 in the IRVT2
2 Chronicles 13 in the IRVU
2 Chronicles 13 in the ISVN
2 Chronicles 13 in the JSNT
2 Chronicles 13 in the KAPI
2 Chronicles 13 in the KBT1ETNIK
2 Chronicles 13 in the KBV
2 Chronicles 13 in the KJV
2 Chronicles 13 in the KNFD
2 Chronicles 13 in the LBA
2 Chronicles 13 in the LBLA
2 Chronicles 13 in the LNT
2 Chronicles 13 in the LSV
2 Chronicles 13 in the MAAL
2 Chronicles 13 in the MBV
2 Chronicles 13 in the MBV2
2 Chronicles 13 in the MHNT
2 Chronicles 13 in the MKNFD
2 Chronicles 13 in the MNG
2 Chronicles 13 in the MNT
2 Chronicles 13 in the MNT2
2 Chronicles 13 in the MRS1T
2 Chronicles 13 in the NAA
2 Chronicles 13 in the NASB
2 Chronicles 13 in the NBLA
2 Chronicles 13 in the NBS
2 Chronicles 13 in the NBVTP
2 Chronicles 13 in the NET2
2 Chronicles 13 in the NIV11
2 Chronicles 13 in the NNT
2 Chronicles 13 in the NNT2
2 Chronicles 13 in the NNT3
2 Chronicles 13 in the PDDPT
2 Chronicles 13 in the PFNT
2 Chronicles 13 in the RMNT
2 Chronicles 13 in the SBIAS
2 Chronicles 13 in the SBIBS
2 Chronicles 13 in the SBIBS2
2 Chronicles 13 in the SBICS
2 Chronicles 13 in the SBIDS
2 Chronicles 13 in the SBIGS
2 Chronicles 13 in the SBIHS
2 Chronicles 13 in the SBIIS
2 Chronicles 13 in the SBIIS2
2 Chronicles 13 in the SBIIS3
2 Chronicles 13 in the SBIKS
2 Chronicles 13 in the SBIKS2
2 Chronicles 13 in the SBIMS
2 Chronicles 13 in the SBIOS
2 Chronicles 13 in the SBIPS
2 Chronicles 13 in the SBISS
2 Chronicles 13 in the SBITS
2 Chronicles 13 in the SBITS2
2 Chronicles 13 in the SBITS3
2 Chronicles 13 in the SBITS4
2 Chronicles 13 in the SBIUS
2 Chronicles 13 in the SBIVS
2 Chronicles 13 in the SBT
2 Chronicles 13 in the SBT1E
2 Chronicles 13 in the SCHL
2 Chronicles 13 in the SNT
2 Chronicles 13 in the SUSU
2 Chronicles 13 in the SUSU2
2 Chronicles 13 in the SYNO
2 Chronicles 13 in the TBIAOTANT
2 Chronicles 13 in the TBT1E
2 Chronicles 13 in the TBT1E2
2 Chronicles 13 in the TFTIP
2 Chronicles 13 in the TFTU
2 Chronicles 13 in the TGNTATF3T
2 Chronicles 13 in the THAI
2 Chronicles 13 in the TNFD
2 Chronicles 13 in the TNT
2 Chronicles 13 in the TNTIK
2 Chronicles 13 in the TNTIL
2 Chronicles 13 in the TNTIN
2 Chronicles 13 in the TNTIP
2 Chronicles 13 in the TNTIZ
2 Chronicles 13 in the TOMA
2 Chronicles 13 in the TTENT
2 Chronicles 13 in the UBG
2 Chronicles 13 in the UGV
2 Chronicles 13 in the UGV2
2 Chronicles 13 in the UGV3
2 Chronicles 13 in the VBL
2 Chronicles 13 in the VDCC
2 Chronicles 13 in the YALU
2 Chronicles 13 in the YAPE
2 Chronicles 13 in the YBVTP
2 Chronicles 13 in the ZBP