Isaiah 58 (IRVG)
1 મોટા આવજે પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર,મારા લોકોને તેઓના અપરાધો અને યાકૂબના ઘરનાંને તેઓનાં પાપ કહી સંભળાવો. 2 જેમ તેઓ ન્યાયીપણું કરનારી પ્રજા હોય અને તેઓના ઈશ્વરના નિયમને તજનાર ન હોય તે પ્રમાણે,તેઓ રોજ મને શોધે છે અને મારા માર્ગોના ડહાપણમાં આનંદ કરે છે.તેઓ મારી પાસે ન્યાયી ચુકાદા માગે છે; ઈશ્વર તેઓની પાસે આવે છે તેમાં તેઓ આનંદ માણે છે. 3 તેઓ કહે છે, “અમે ઉપવાસ કર્યો છે પણ તમે કેમ જોયું નહિ? અમે અમારી જાતોને નમ્ર કરી, પણ કેમ તમે ધ્યાન આપ્યું નહિ?”જુઓ, ઉપવાસને દિવસે તમે તમારા આનંદને શોધો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો. 4 જુઓ, તમે ઝઘડા તથા કંકાસને માટે અને દુષ્ટતાની મુક્કી મારવા માટે ઉપવાસ કરો છો;તમારી વાણી આકાશમાં સંભળાય તે માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી. 5 ખરેખર આ પ્રકારના ઉપવાસ હું ઇચ્છું છું: તે દિવસે દરેક માણસ પોતાની જાતને નમ્ર કરે,પોતાનું માથું બરુની જેમ નમાવે અને પોતાની બેઠક નીચે ટાટ તથા રાખનું પાથરણું કરે?શું ખરેખર તમે આને ઉપવાસ, યહોવાહનો માન્ય દિવસ કહો છો? 6 આ એ ઉપવાસ નથી જેને હું પસંદ કરું છું:દુષ્ટતાનાં બંધનો છોડવાં, ઝૂંસરીનાં દોરડાં છોડવાં,કચડાયેલાઓને મુકત કરવા અને દરેક ઝૂંસરીને ભાંગી નાખવી. 7 શું ભૂખ્યાઓની સાથે તારી રોટલી વહેંચવી અને દરિદ્રી તથા બેઘર લોકોને પોતાના ઘરે બોલાવવા એ ઉપવાસ નથી?જ્યારે તું કોઈને નિર્વસ્ત્ર જુએ ત્યારે તારે તેને વસ્ત્ર પહેરાવવું; અને તારા સંબંધીઓથી તારે સંતાવું નહિ. 8 ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે અને તારું આરોગ્ય જલદી થશે;તારું ન્યાયીપણું તારી આગળ ચાલશે અને યહોવાહનું ગૌરવ તારો પીઠરક્ષક થશે. 9 ત્યારે તું હાંક મારશે અને યહોવાહ ઉત્તર આપશે; તું સહાય માટે પોકાર કરશે અને તે કહેશે, “હું આ રહ્યો.”જો તું તારામાંથી ઝૂંસરીને દૂર કરે, દોષ મૂકનારી આંગળી અને ભૂંડું બોલવાનું દૂર કરે, 10 જો તું ભૂખ્યાને ખોરાક પૂરો પાડે અને દુઃખીના જીવને તૃપ્ત કરે;તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઊઠશે અને તારો અંધકાર બપોરના જેવો થઈ જશે. 11 ત્યારે યહોવાહ તને નિત્ય દોરશે અને તારા આત્માનાં સૂકા પ્રદેશને તૃપ્ત કરશેઅને તારાં હાડકાં મજબૂત કરશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવોઅને ઝરાના અખૂટ ભંડાર જેવો થશે. 12 તમારામાંના ઘણા પુરાતનકાળનાં ખંડિયેર નગરોને ફરીથી બાંધશે; ઘણી પેઢીઓનાં ખંડિયેર પર તું ચણતર કરશે;તું “કોટને સમારનાર,” “ધોરી માર્ગોનો મરામત કરનાર” કહેવાશે. 13 જો તું વિશ્રામવારના દિવસે મુસાફરી કરતાં તારા પગોને વાળે અને તે પવિત્ર દિવસે તારી પોતાની ખુશી માટે કાર્ય કરતા રોકશે.જો તું સાબ્બાથને આનંદદાયક કહે અને યહોવાહના પવિત્ર દિવસને પવિત્ર અને આદરણીય માનશે.જો તું સાબ્બાથને દિવસે પોતાનો ધંધોરોજગાર છોડીને તથા પોતાની ખુશી નહિ શોધીને તથા તારા પોતાના જ શબ્દો નહિ બોલીને માન આપશે. 14 તો તું યહોવાહમાં આનંદ પામશે; અને હું પૃથ્વીના ઉચ્ચસ્થાનો પર તને સવારી કરાવીશ;હું તારા પિતા યાકૂબના વારસાથી તારું પોષણ કરીશ - કેમ કે યહોવાહનું મુખ એ બોલ્યું છે.
In Other Versions
Isaiah 58 in the ANGEFD
Isaiah 58 in the ANTPNG2D
Isaiah 58 in the AS21
Isaiah 58 in the BAGH
Isaiah 58 in the BBPNG
Isaiah 58 in the BBT1E
Isaiah 58 in the BDS
Isaiah 58 in the BEV
Isaiah 58 in the BHAD
Isaiah 58 in the BIB
Isaiah 58 in the BLPT
Isaiah 58 in the BNT
Isaiah 58 in the BNTABOOT
Isaiah 58 in the BNTLV
Isaiah 58 in the BOATCB
Isaiah 58 in the BOATCB2
Isaiah 58 in the BOBCV
Isaiah 58 in the BOCNT
Isaiah 58 in the BOECS
Isaiah 58 in the BOGWICC
Isaiah 58 in the BOHCB
Isaiah 58 in the BOHCV
Isaiah 58 in the BOHLNT
Isaiah 58 in the BOHNTLTAL
Isaiah 58 in the BOICB
Isaiah 58 in the BOILNTAP
Isaiah 58 in the BOITCV
Isaiah 58 in the BOKCV
Isaiah 58 in the BOKCV2
Isaiah 58 in the BOKHWOG
Isaiah 58 in the BOKSSV
Isaiah 58 in the BOLCB
Isaiah 58 in the BOLCB2
Isaiah 58 in the BOMCV
Isaiah 58 in the BONAV
Isaiah 58 in the BONCB
Isaiah 58 in the BONLT
Isaiah 58 in the BONUT2
Isaiah 58 in the BOPLNT
Isaiah 58 in the BOSCB
Isaiah 58 in the BOSNC
Isaiah 58 in the BOTLNT
Isaiah 58 in the BOVCB
Isaiah 58 in the BOYCB
Isaiah 58 in the BPBB
Isaiah 58 in the BPH
Isaiah 58 in the BSB
Isaiah 58 in the CCB
Isaiah 58 in the CUV
Isaiah 58 in the CUVS
Isaiah 58 in the DBT
Isaiah 58 in the DGDNT
Isaiah 58 in the DHNT
Isaiah 58 in the DNT
Isaiah 58 in the ELBE
Isaiah 58 in the EMTV
Isaiah 58 in the ESV
Isaiah 58 in the FBV
Isaiah 58 in the FEB
Isaiah 58 in the GGMNT
Isaiah 58 in the GNT
Isaiah 58 in the HARY
Isaiah 58 in the HNT
Isaiah 58 in the IRVA
Isaiah 58 in the IRVB
Isaiah 58 in the IRVH
Isaiah 58 in the IRVK
Isaiah 58 in the IRVM
Isaiah 58 in the IRVM2
Isaiah 58 in the IRVO
Isaiah 58 in the IRVP
Isaiah 58 in the IRVT
Isaiah 58 in the IRVT2
Isaiah 58 in the IRVU
Isaiah 58 in the ISVN
Isaiah 58 in the JSNT
Isaiah 58 in the KAPI
Isaiah 58 in the KBT1ETNIK
Isaiah 58 in the KBV
Isaiah 58 in the KJV
Isaiah 58 in the KNFD
Isaiah 58 in the LBA
Isaiah 58 in the LBLA
Isaiah 58 in the LNT
Isaiah 58 in the LSV
Isaiah 58 in the MAAL
Isaiah 58 in the MBV
Isaiah 58 in the MBV2
Isaiah 58 in the MHNT
Isaiah 58 in the MKNFD
Isaiah 58 in the MNG
Isaiah 58 in the MNT
Isaiah 58 in the MNT2
Isaiah 58 in the MRS1T
Isaiah 58 in the NAA
Isaiah 58 in the NASB
Isaiah 58 in the NBLA
Isaiah 58 in the NBS
Isaiah 58 in the NBVTP
Isaiah 58 in the NET2
Isaiah 58 in the NIV11
Isaiah 58 in the NNT
Isaiah 58 in the NNT2
Isaiah 58 in the NNT3
Isaiah 58 in the PDDPT
Isaiah 58 in the PFNT
Isaiah 58 in the RMNT
Isaiah 58 in the SBIAS
Isaiah 58 in the SBIBS
Isaiah 58 in the SBIBS2
Isaiah 58 in the SBICS
Isaiah 58 in the SBIDS
Isaiah 58 in the SBIGS
Isaiah 58 in the SBIHS
Isaiah 58 in the SBIIS
Isaiah 58 in the SBIIS2
Isaiah 58 in the SBIIS3
Isaiah 58 in the SBIKS
Isaiah 58 in the SBIKS2
Isaiah 58 in the SBIMS
Isaiah 58 in the SBIOS
Isaiah 58 in the SBIPS
Isaiah 58 in the SBISS
Isaiah 58 in the SBITS
Isaiah 58 in the SBITS2
Isaiah 58 in the SBITS3
Isaiah 58 in the SBITS4
Isaiah 58 in the SBIUS
Isaiah 58 in the SBIVS
Isaiah 58 in the SBT
Isaiah 58 in the SBT1E
Isaiah 58 in the SCHL
Isaiah 58 in the SNT
Isaiah 58 in the SUSU
Isaiah 58 in the SUSU2
Isaiah 58 in the SYNO
Isaiah 58 in the TBIAOTANT
Isaiah 58 in the TBT1E
Isaiah 58 in the TBT1E2
Isaiah 58 in the TFTIP
Isaiah 58 in the TFTU
Isaiah 58 in the TGNTATF3T
Isaiah 58 in the THAI
Isaiah 58 in the TNFD
Isaiah 58 in the TNT
Isaiah 58 in the TNTIK
Isaiah 58 in the TNTIL
Isaiah 58 in the TNTIN
Isaiah 58 in the TNTIP
Isaiah 58 in the TNTIZ
Isaiah 58 in the TOMA
Isaiah 58 in the TTENT
Isaiah 58 in the UBG
Isaiah 58 in the UGV
Isaiah 58 in the UGV2
Isaiah 58 in the UGV3
Isaiah 58 in the VBL
Isaiah 58 in the VDCC
Isaiah 58 in the YALU
Isaiah 58 in the YAPE
Isaiah 58 in the YBVTP
Isaiah 58 in the ZBP