Isaiah 23 (IRVG)
1 તૂર વિષે ઈશ્વરવાણી:હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે ત્યાં ઘર કે બંદર નથી;કિત્તીમ દેશમાંથી તે તેઓને જાહેર કરવામાં આવ્યું છે. 2 હે સમુદ્ર કિનારાના રહેવાસીઓ, આશ્ચર્ય પામો, હે સમુદ્રમાં પ્રવાસ કરનારા સિદોનના વેપારીઓએ,તમને પુરવઠો પૂરો પાડે છે. 3 અને જળનિધિ પરશીહોર પ્રદેશનું અનાજ, નીલની પેદાશને તૂરમાં લાવવામાં આવતાં હતાં; તે વિદેશીઓનું બજાર હતું. 4 હે સિદોન, તું લજ્જિત થા; કેમ કે સમુદ્ર એટલે સમુદ્રના સામર્થ્યવાન બોલ્યા છે. તે કહે છે,“મેં પ્રસવવેદના વેઠી નથી, મેં જન્મ આપ્યો નથી,જુવાનોને ઉછેર્યા નથી કે કન્યાઓને મોટી કરી નથી.” 5 મિસરમાં ખબર પહોંચશે ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને દુઃખ પામશે. 6 હે સમુદ્ર કિનારાના લોકો, આક્રંદ કરતાં તાર્શીશ પાર જાઓ. 7 જેની પ્રાચીનતા પુરાતન છે,જેના પગ તેને દૂર વિદેશ સુધી સ્થાયી થવા લઈ ગયા, શું તે આ તમારું આનંદી નગર છે? 8 મુગટ આપનાર તૂર,જેના વેપારીઓ સરદારો છે, જેના સોદાગરો પૃથ્વીના માનવંતા છે, તેની વિરુદ્ધ આ કોણે યોજના કરી છે? 9 સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવાઅને પૃથ્વીના સર્વ માનવંતોને શરમજનક બનાવવાનું આયોજન સૈન્યોના યહોવાહે કર્યું છે. 10 હે તાર્શીશની દીકરી, નીલ નદીની જેમ તારી ભૂમિમાં જા. હવે તૂરમાં કોઈ બજાર રહ્યું નથી. 11 યહોવાહે પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો છે; તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે;તેમણે કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો. 12 તેમણે કહ્યું, “સિદોનની પીડિત કુંવારી દીકરી, તું હવે ફરીથી આનંદ કરીશ નહિ;ઊઠ, કિત્તીમ સુધી પેલે પાર જા; ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ.” 13 ખાલદીઓના દેશને જુઓ. તે પ્રજા નહોતી; આશ્શૂરે તેને જંગલી પ્રાણીઓને માટે અરણ્ય બનાવ્યું છે:તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા; તેણે તેને ઉજ્જડ કરી નાખ્યો. 14 હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તમારા આશ્રયનો નાશ થયો છે. 15 તે દિવસે, એક રાજાની કારકીર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઈ જશે. તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને ગણિકના ગીત પ્રમાણે થશે: 16 હે ભુલાઈ ગયેલી ગણિકા, વીણા લઈને નગરમાં ફરી વળ;કુશળતાથી વગાડ, ઘણા ગીતો ગા, જેથી તું યાદ આવે. 17 સિત્તેર વર્ષ પૂરાં થશે ત્યાર બાદ પછી યહોવાહ તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે. તે પૃથ્વી પરના સર્વ રાજ્યોની સાથે ગણિકાનો ધંધો ચલાવશે. 18 તેની કમાઈ તથા પગાર યહોવાહને માટે થશે. તેનો સંગ્રહ કરવામાં આવશે નહિ કે નાખવામાં આવશે નહિ. કેમ કે તેની કમાઈ યહોવાહની હજૂરમાં રહેનારને માટે થશે કે તેઓ ધરાઈને ખાય અને ઉત્તમ વસ્ત્ર પહેરે.
In Other Versions
Isaiah 23 in the ANGEFD
Isaiah 23 in the ANTPNG2D
Isaiah 23 in the AS21
Isaiah 23 in the BAGH
Isaiah 23 in the BBPNG
Isaiah 23 in the BBT1E
Isaiah 23 in the BDS
Isaiah 23 in the BEV
Isaiah 23 in the BHAD
Isaiah 23 in the BIB
Isaiah 23 in the BLPT
Isaiah 23 in the BNT
Isaiah 23 in the BNTABOOT
Isaiah 23 in the BNTLV
Isaiah 23 in the BOATCB
Isaiah 23 in the BOATCB2
Isaiah 23 in the BOBCV
Isaiah 23 in the BOCNT
Isaiah 23 in the BOECS
Isaiah 23 in the BOGWICC
Isaiah 23 in the BOHCB
Isaiah 23 in the BOHCV
Isaiah 23 in the BOHLNT
Isaiah 23 in the BOHNTLTAL
Isaiah 23 in the BOICB
Isaiah 23 in the BOILNTAP
Isaiah 23 in the BOITCV
Isaiah 23 in the BOKCV
Isaiah 23 in the BOKCV2
Isaiah 23 in the BOKHWOG
Isaiah 23 in the BOKSSV
Isaiah 23 in the BOLCB
Isaiah 23 in the BOLCB2
Isaiah 23 in the BOMCV
Isaiah 23 in the BONAV
Isaiah 23 in the BONCB
Isaiah 23 in the BONLT
Isaiah 23 in the BONUT2
Isaiah 23 in the BOPLNT
Isaiah 23 in the BOSCB
Isaiah 23 in the BOSNC
Isaiah 23 in the BOTLNT
Isaiah 23 in the BOVCB
Isaiah 23 in the BOYCB
Isaiah 23 in the BPBB
Isaiah 23 in the BPH
Isaiah 23 in the BSB
Isaiah 23 in the CCB
Isaiah 23 in the CUV
Isaiah 23 in the CUVS
Isaiah 23 in the DBT
Isaiah 23 in the DGDNT
Isaiah 23 in the DHNT
Isaiah 23 in the DNT
Isaiah 23 in the ELBE
Isaiah 23 in the EMTV
Isaiah 23 in the ESV
Isaiah 23 in the FBV
Isaiah 23 in the FEB
Isaiah 23 in the GGMNT
Isaiah 23 in the GNT
Isaiah 23 in the HARY
Isaiah 23 in the HNT
Isaiah 23 in the IRVA
Isaiah 23 in the IRVB
Isaiah 23 in the IRVH
Isaiah 23 in the IRVK
Isaiah 23 in the IRVM
Isaiah 23 in the IRVM2
Isaiah 23 in the IRVO
Isaiah 23 in the IRVP
Isaiah 23 in the IRVT
Isaiah 23 in the IRVT2
Isaiah 23 in the IRVU
Isaiah 23 in the ISVN
Isaiah 23 in the JSNT
Isaiah 23 in the KAPI
Isaiah 23 in the KBT1ETNIK
Isaiah 23 in the KBV
Isaiah 23 in the KJV
Isaiah 23 in the KNFD
Isaiah 23 in the LBA
Isaiah 23 in the LBLA
Isaiah 23 in the LNT
Isaiah 23 in the LSV
Isaiah 23 in the MAAL
Isaiah 23 in the MBV
Isaiah 23 in the MBV2
Isaiah 23 in the MHNT
Isaiah 23 in the MKNFD
Isaiah 23 in the MNG
Isaiah 23 in the MNT
Isaiah 23 in the MNT2
Isaiah 23 in the MRS1T
Isaiah 23 in the NAA
Isaiah 23 in the NASB
Isaiah 23 in the NBLA
Isaiah 23 in the NBS
Isaiah 23 in the NBVTP
Isaiah 23 in the NET2
Isaiah 23 in the NIV11
Isaiah 23 in the NNT
Isaiah 23 in the NNT2
Isaiah 23 in the NNT3
Isaiah 23 in the PDDPT
Isaiah 23 in the PFNT
Isaiah 23 in the RMNT
Isaiah 23 in the SBIAS
Isaiah 23 in the SBIBS
Isaiah 23 in the SBIBS2
Isaiah 23 in the SBICS
Isaiah 23 in the SBIDS
Isaiah 23 in the SBIGS
Isaiah 23 in the SBIHS
Isaiah 23 in the SBIIS
Isaiah 23 in the SBIIS2
Isaiah 23 in the SBIIS3
Isaiah 23 in the SBIKS
Isaiah 23 in the SBIKS2
Isaiah 23 in the SBIMS
Isaiah 23 in the SBIOS
Isaiah 23 in the SBIPS
Isaiah 23 in the SBISS
Isaiah 23 in the SBITS
Isaiah 23 in the SBITS2
Isaiah 23 in the SBITS3
Isaiah 23 in the SBITS4
Isaiah 23 in the SBIUS
Isaiah 23 in the SBIVS
Isaiah 23 in the SBT
Isaiah 23 in the SBT1E
Isaiah 23 in the SCHL
Isaiah 23 in the SNT
Isaiah 23 in the SUSU
Isaiah 23 in the SUSU2
Isaiah 23 in the SYNO
Isaiah 23 in the TBIAOTANT
Isaiah 23 in the TBT1E
Isaiah 23 in the TBT1E2
Isaiah 23 in the TFTIP
Isaiah 23 in the TFTU
Isaiah 23 in the TGNTATF3T
Isaiah 23 in the THAI
Isaiah 23 in the TNFD
Isaiah 23 in the TNT
Isaiah 23 in the TNTIK
Isaiah 23 in the TNTIL
Isaiah 23 in the TNTIN
Isaiah 23 in the TNTIP
Isaiah 23 in the TNTIZ
Isaiah 23 in the TOMA
Isaiah 23 in the TTENT
Isaiah 23 in the UBG
Isaiah 23 in the UGV
Isaiah 23 in the UGV2
Isaiah 23 in the UGV3
Isaiah 23 in the VBL
Isaiah 23 in the VDCC
Isaiah 23 in the YALU
Isaiah 23 in the YAPE
Isaiah 23 in the YBVTP
Isaiah 23 in the ZBP