Isaiah 29 (IRVG)
1 અરે અરીએલ, અરીએલ, દાઉદની છાવણીના નગર, તને અફસોસ!એક પછી એક વર્ષ વીતી જવા દો; વારાફરતી પર્વો આવ્યા કરો. 2 પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક અને વિલાપ થઈ રહેશે;અને તે મારી આગળ વેદી જેવું જ થશે. 3 હું તારી આસપાસ ફરતી છાવણી રાખીશઅને કિલ્લા બાંધી તને ઘેરો નાખીશ અને તારી સામે મોરચા ઊભા કરીશ. 4 તને નીચે પાડવામાં આવશે અને તું ભૂમિમાંથી બોલશે; ધૂળમાંથી તારી ધીમી વાણી સંભળાશે.તારો અવાજ ભૂમિમાંથી સાધેલા અશુદ્ધ આત્માનાં જેવો આવશે અને તારો બોલ ધીમે સ્વરે ધૂળમાંથી આવશે. 5 વળી તારા પર ચઢાઈ કરનારાઓ ઝીણી ધૂળના જેવા અને દુષ્ટોનું સમુદાય પવનમાં ઊડી જતાં ફોતરાંના જેવો થશે.હા, તે અચાનક અને પળવારમાં થશે. 6 સૈન્યોના યહોવાહમેઘગર્જના, ધરતીકંપ, મોટા અવાજ, વંટોળિયા, આંધી અને ગળી જનાર અગ્નિની જ્વાળાઓ મારફતે તને સજા કરશે. 7 જે સર્વ પ્રજાઓ અરીએલની સામે લડે છે;એટલે જે સર્વ તેની તથા તેના કિલ્લાની સામે લડીને તેને સંકટમાં નાખે છે,તેઓનો સમુદાય સ્વપ્ન જેવો અને રાત્રીના આભાસ જેવો થઈ જશે. 8 જેમ ભૂખ્યા માણસને સ્વપ્ન આવે છે કે તે ખાય છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે તો તે ભૂખ્યો ને ભૂખ્યો જ હોય છે.જેમ તરસ્યાને સ્વપ્ન આવે છે, તેમાં તે પાણી પીએ છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે હજી તે તરસને કારણે બેભાન જેવી અવસ્થામાં હોય છે.તે પ્રમાણે સિયોન પર્વતની સામે લડનારી સર્વ પ્રજાઓના સમુદાયને થશે. 9 વિસ્મિત થઈને અચંબો પામો; પોતાને અંધ કરીને દૃષ્ટિહીન થઈ જાઓ!ભાન ભૂલેલા થાઓ, પણ દ્રાક્ષારસથી નહિ; લથડિયાં ખાઓ પણ દારૂથી નહિ. 10 કેમ કે યહોવાહે ભર ઊંઘનો આત્મા તમારી પર રેડ્યો છે.તેમણે તમારી આંખો એટલે પ્રબોધકોને બંધ કર્યા છે અને તમારાં શિર એટલે દ્રષ્ટાઓને ઢાંકી દીધા છે. 11 આ સર્વનું દર્શન તમારી આગળ મહોરથી બંધ કરેલા પુસ્તકના જેવું છે; લોકો જે ભણેલા છે તેને તે આપીને કહે છે, “આ વાંચ.” તે કહે છે, “હું તે વાંચી શકતો નથી, કારણ કે તે પર મહોર મારેલી છે.” 12 પછી તે પુસ્તક અભણને આપવામાં આવે છે અને તેને કહે છે, “આ વાંચ,” તે કહે છે, “મને વાંચતા આવડતું નથી.” 13 પ્રભુ કહે છે, “આ લોકો તેમના મુખથી જ મારી પાસે આવે છેઅને કેવળ હોઠોથી મને માન આપે છે, પરંતુ તેઓએ પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે.તેઓ મારો જે આદર કરે છે તે માત્ર માણસોએ શીખવેલી આજ્ઞા છે. 14 તેથી, જુઓ, આ લોકમાં અદ્દભુત કામ, હા, મહાન તથા અજાયબ કામ ફરીથી કરવાનો છું.તેઓના જ્ઞાનીઓનું ડહાપણ નષ્ટ થશે અને તેઓના બુદ્ધિમાનોની બુદ્ધિનો લોપ થઈ જશે. 15 જેઓ યહોવાહથી પોતાની યોજનાઓ સંતાડવાને ઊંડો વિચાર કરે છેઅને જેઓ અંધકારમાં કામ કરે છે. તેઓ કહે છે, “અમને કોણ જુએ છે, અમારા વિષે કોણ જાણે છે? તેઓને અફસોસ! 16 તમે વસ્તુઓને ઊંધી સીધી કરો છો! શું કુંભાર માટીની બરાબર ગણાય,એવી રીતે કે, કૃત્યો પોતાના કર્તા વિષે કહે, “તેણે મને બનાવ્યો નથી,”અથવા જે વસ્તુની રચના થયેલી છે તે પોતાના રચનારને કહેશે કે, “તે મને સમજી શકતો નથી?” 17 થોડી જ વારમાં,લબાનોન વાડી થઈ જશે અને વાડી વન થઈ જશે. 18 તે દિવસે બધિરજનો પુસ્તકનાં વચનો સાંભળશેઅને અંધની આંખો ગહન અંધકારમાં જોશે. 19 દીનજનો યહોવાહમાં આનંદ કરશેઅને દરિદ્રી માણસો ઇઝરાયલના પવિત્રમાં હરખાશે. 20 કેમ કે જુલમીનો અંત આવ્યો છે અને નિંદકને ખતમ કરવામાં આવ્યો છે. જે કોઈ દુષ્ટતા કરવાનું ચાહે છે તેઓ સર્વને નાબૂદ કરવામાં આવશે, 21 તેઓ તો દાવામાં માણસને ગુનેગાર ઠરાવનાર છે.તેને માટે જાળ બિછાવે છેતેઓ દરવાજા આગળ ન્યાય ઇચ્છે છે પરંતુ ન્યાયને ખાલી જુઠાણાથી નીચે પાડે છે. 22 તેથી જેણે ઇબ્રાહિમનો ઉદ્ધાર કર્યો, તે યહોવાહ યાકૂબના કુટુંબ વિષે કહે છે:“યાકૂબને કદી શરમાવું પડશે નહિ, તેનો ચહેરો ઊતરી જશે નહિ. 23 પરંતુ જ્યારે પોતાની મધ્યે પોતાના સંતાનો એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે.તેઓ યાકૂબના પવિત્રને પવિત્ર માનશે અને ઇઝરાયલના ઈશ્વરના આદરમાં ઊભા રહેશે. 24 આત્મામાં જેઓ ભૂલા પડેલા હતા તેઓ સમજ પામશે અને ફરિયાદીઓ ડહાપણ પામશે.”
In Other Versions
Isaiah 29 in the ANGEFD
Isaiah 29 in the ANTPNG2D
Isaiah 29 in the AS21
Isaiah 29 in the BAGH
Isaiah 29 in the BBPNG
Isaiah 29 in the BBT1E
Isaiah 29 in the BDS
Isaiah 29 in the BEV
Isaiah 29 in the BHAD
Isaiah 29 in the BIB
Isaiah 29 in the BLPT
Isaiah 29 in the BNT
Isaiah 29 in the BNTABOOT
Isaiah 29 in the BNTLV
Isaiah 29 in the BOATCB
Isaiah 29 in the BOATCB2
Isaiah 29 in the BOBCV
Isaiah 29 in the BOCNT
Isaiah 29 in the BOECS
Isaiah 29 in the BOGWICC
Isaiah 29 in the BOHCB
Isaiah 29 in the BOHCV
Isaiah 29 in the BOHLNT
Isaiah 29 in the BOHNTLTAL
Isaiah 29 in the BOICB
Isaiah 29 in the BOILNTAP
Isaiah 29 in the BOITCV
Isaiah 29 in the BOKCV
Isaiah 29 in the BOKCV2
Isaiah 29 in the BOKHWOG
Isaiah 29 in the BOKSSV
Isaiah 29 in the BOLCB
Isaiah 29 in the BOLCB2
Isaiah 29 in the BOMCV
Isaiah 29 in the BONAV
Isaiah 29 in the BONCB
Isaiah 29 in the BONLT
Isaiah 29 in the BONUT2
Isaiah 29 in the BOPLNT
Isaiah 29 in the BOSCB
Isaiah 29 in the BOSNC
Isaiah 29 in the BOTLNT
Isaiah 29 in the BOVCB
Isaiah 29 in the BOYCB
Isaiah 29 in the BPBB
Isaiah 29 in the BPH
Isaiah 29 in the BSB
Isaiah 29 in the CCB
Isaiah 29 in the CUV
Isaiah 29 in the CUVS
Isaiah 29 in the DBT
Isaiah 29 in the DGDNT
Isaiah 29 in the DHNT
Isaiah 29 in the DNT
Isaiah 29 in the ELBE
Isaiah 29 in the EMTV
Isaiah 29 in the ESV
Isaiah 29 in the FBV
Isaiah 29 in the FEB
Isaiah 29 in the GGMNT
Isaiah 29 in the GNT
Isaiah 29 in the HARY
Isaiah 29 in the HNT
Isaiah 29 in the IRVA
Isaiah 29 in the IRVB
Isaiah 29 in the IRVH
Isaiah 29 in the IRVK
Isaiah 29 in the IRVM
Isaiah 29 in the IRVM2
Isaiah 29 in the IRVO
Isaiah 29 in the IRVP
Isaiah 29 in the IRVT
Isaiah 29 in the IRVT2
Isaiah 29 in the IRVU
Isaiah 29 in the ISVN
Isaiah 29 in the JSNT
Isaiah 29 in the KAPI
Isaiah 29 in the KBT1ETNIK
Isaiah 29 in the KBV
Isaiah 29 in the KJV
Isaiah 29 in the KNFD
Isaiah 29 in the LBA
Isaiah 29 in the LBLA
Isaiah 29 in the LNT
Isaiah 29 in the LSV
Isaiah 29 in the MAAL
Isaiah 29 in the MBV
Isaiah 29 in the MBV2
Isaiah 29 in the MHNT
Isaiah 29 in the MKNFD
Isaiah 29 in the MNG
Isaiah 29 in the MNT
Isaiah 29 in the MNT2
Isaiah 29 in the MRS1T
Isaiah 29 in the NAA
Isaiah 29 in the NASB
Isaiah 29 in the NBLA
Isaiah 29 in the NBS
Isaiah 29 in the NBVTP
Isaiah 29 in the NET2
Isaiah 29 in the NIV11
Isaiah 29 in the NNT
Isaiah 29 in the NNT2
Isaiah 29 in the NNT3
Isaiah 29 in the PDDPT
Isaiah 29 in the PFNT
Isaiah 29 in the RMNT
Isaiah 29 in the SBIAS
Isaiah 29 in the SBIBS
Isaiah 29 in the SBIBS2
Isaiah 29 in the SBICS
Isaiah 29 in the SBIDS
Isaiah 29 in the SBIGS
Isaiah 29 in the SBIHS
Isaiah 29 in the SBIIS
Isaiah 29 in the SBIIS2
Isaiah 29 in the SBIIS3
Isaiah 29 in the SBIKS
Isaiah 29 in the SBIKS2
Isaiah 29 in the SBIMS
Isaiah 29 in the SBIOS
Isaiah 29 in the SBIPS
Isaiah 29 in the SBISS
Isaiah 29 in the SBITS
Isaiah 29 in the SBITS2
Isaiah 29 in the SBITS3
Isaiah 29 in the SBITS4
Isaiah 29 in the SBIUS
Isaiah 29 in the SBIVS
Isaiah 29 in the SBT
Isaiah 29 in the SBT1E
Isaiah 29 in the SCHL
Isaiah 29 in the SNT
Isaiah 29 in the SUSU
Isaiah 29 in the SUSU2
Isaiah 29 in the SYNO
Isaiah 29 in the TBIAOTANT
Isaiah 29 in the TBT1E
Isaiah 29 in the TBT1E2
Isaiah 29 in the TFTIP
Isaiah 29 in the TFTU
Isaiah 29 in the TGNTATF3T
Isaiah 29 in the THAI
Isaiah 29 in the TNFD
Isaiah 29 in the TNT
Isaiah 29 in the TNTIK
Isaiah 29 in the TNTIL
Isaiah 29 in the TNTIN
Isaiah 29 in the TNTIP
Isaiah 29 in the TNTIZ
Isaiah 29 in the TOMA
Isaiah 29 in the TTENT
Isaiah 29 in the UBG
Isaiah 29 in the UGV
Isaiah 29 in the UGV2
Isaiah 29 in the UGV3
Isaiah 29 in the VBL
Isaiah 29 in the VDCC
Isaiah 29 in the YALU
Isaiah 29 in the YAPE
Isaiah 29 in the YBVTP
Isaiah 29 in the ZBP