Isaiah 22 (IRVG)

1 દર્શનની ખીણ વિષે ઈશ્વરવાણી.શું કારણ છે કે તારા સર્વ માણસો પોતાના ધાબા પર ચઢી ગયા છે? 2 અરે, ઘોંઘાટિયા નગર, ખુશામતથી ભરપૂર નગર,તારા મૃત્યુ પામેલા તલવારથી મારેલા નથી અને તેઓ યુદ્ધમાં માર્યા ગયા નથી. 3 તારા સર્વ અધિકારીઓ એકસાથે ભાગી ગયા, પણ તેઓ ધનુષ્ય વગર પકડાયા છે,તેઓ સર્વ સાથે પકડાયા અને બાંધવામાં આવ્યા; તેઓ દૂર નાસી ગયા. 4 તેથી હું કહું છું કે, “મારી તરફ જોશો નહિ, હું ચોધાર આંસુએ રડીશ;મારા લોકની કન્યાના વિનાશને લીધે મને દિલાસો આપવા માટે શ્રમ કરશો નહિ. 5 કેમ કે, દર્શનની ખીણમાં પ્રભુ યહોવાહે મોકલેલો ગડગડાટ, પાયમાલી તથા ઘોંઘાટ નો દિવસ છે,કોટ નો નાશ કરવાનો અને પર્વતની તરફ વિલાપ કરવાનો તે દિવસ છે. 6 એલામના પાયદળ તથા ઘોડેસવારોની ટુકડીઓ સહિત ભાથો ઊંચકી લીધો;અને કીરે ઢાલ ઉઘાડી કરી છે. 7 તારી ઉત્તમ ખીણોરથોથી ભરપૂર થઈ ગઈ હતી, અને ઘોડેસવારો દરવાજા આગળ પહેરો ભરતા ઊભા રહ્યા હતા.” 8 તેણે યહૂદિયાની નિરાધાર સ્થિતિ ખુલ્લી કરી;અને તે દિવસે તેં વનના મહેલમાં શસ્ત્રો જોયાં. 9 વળી તમે જોયું કે દાઉદના નગરના કોટમાં ઘણે સ્થળે ફાટ પડી છે;અને તમે નીચલા તળાવનું પાણી એકઠું કર્યું. 10 તમે યરુશાલેમનાં ઘરોની ગણતરી કરી અને કોટને સમારવા માટે ઘરોને પાડી નાખ્યાં. 11 વળી તમે બે કોટોની વચમાં પુરાતન તળાવનાં પાણીને માટે કુંડ કર્યો.પરંતુ તમે નગરનાં કર્તાની તરફ, જેણે અગાઉથી આ યોજના કરી હતી તેની તરફ લક્ષ લગાડ્યું નહિ. 12 પ્રભુ, સૈન્યોના યહોવાહે તે દિવસેતમને રડવાને, વિલાપ કરવાને, માથું મુંડાવવાને તથા ટાટ પહેરવાને બોલાવ્યા. 13 પરંતુ જુઓ, તેને બદલે આનંદ અને હર્ષ, બળદ મારવાનું અને ઘેટા કાપવાનું,માંસ ખાવાનું અને દ્રાક્ષારસ પીવાનું ચાલે છે, કેમ કે કાલે તો આપણે મરી જઈશું. 14 મારા કાનોમાં સૈન્યોના યહોવાહે કહ્યું:“ખરેખર, આ અન્યાય તમને માફ કરવામાં આવશે નહિ, તમે મૃત્યુ પામો ત્યારે પણ નહિ,” પ્રભુ, સૈન્યોના યહોવાહે કહ્યું છે. 15 પ્રભુ, સૈન્યોના યહોવાહે કહે છે: “આ પ્રધાન શેબ્ના જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઈને તેને કહે કે: 16 ‘તારું અહીં શું છે અને તું કોણ છે કે તેં પોતાને માટે અહીં કબર ખોદી છે?તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે!” 17 જુઓ, યહોવાહ શૂરવીરની જેમ તને જોરથી ફેંકી દેશે; તે તને મજબૂતાઈથી પકડી રાખશે. 18 તે નિશ્ચે તને દડાની જેમ લપેટી લપેટીને વિશાળ દેશમાં ફેંકી દેશે.ત્યાં તારું મૃત્યુ થશે અને તારા શોભાયમાન રથો ત્યાં જ રહેશે; તે તારા ધણીના ઘરને કલંક લગાડનાર થશે. 19 “હું તને તારી પદવી અને સ્થાન પરથી હડસેલી કાઢીશ. તને તારી જગાએથી પાડી નાખીશ. 20 તે દિવસે હું મારા સેવક હિલ્કિયાના દીકરા એલિયાકીમને બોલાવીશ. 21 હું તેને તારો પોશાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ.તે યરુશાલેમના રહેવાસીઓ સાથે તથા યહૂદિયાના માણસો સાથે પિતાની જેમ વર્તશે. 22 હું દાઉદના ઘરની ચાવી તેના ખભા પર મૂકીશ;તે ઉઘાડશે તેને કોઈ બંધ નહિ કરી શકે; તે બંધ કરશે તેને કોઈ ઉઘાડી નહિ શકે. 23 હું તેને મજબૂત સ્થાનમાં ખીલાની જેમ ઠોકી બેસાડીશઅને તે પોતાના પિતાના કુટુંબને માટે ગૌરવનું સિંહાસન થશે. 24 તેઓ તેના પિતાના ઘરનો સર્વ વૈભવ, કુટુંબ-પરિવાર, પ્યાલા જેવાં નાનાં પાત્રથી તે શિરોઇ જેવા પાત્ર સુધી,તે સર્વ તેના પર લટકાવી રાખશે. 25 સૈન્યોના યહોવાહનું એવું વચન છે કે, “તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખીલો ઠોકી બેસાડેલો હતો તે નીકળી આવશે; અને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે” કેમ કે આ યહોવાહ એવું બોલ્યા છે.

In Other Versions

Isaiah 22 in the ANGEFD

Isaiah 22 in the ANTPNG2D

Isaiah 22 in the AS21

Isaiah 22 in the BAGH

Isaiah 22 in the BBPNG

Isaiah 22 in the BBT1E

Isaiah 22 in the BDS

Isaiah 22 in the BEV

Isaiah 22 in the BHAD

Isaiah 22 in the BIB

Isaiah 22 in the BLPT

Isaiah 22 in the BNT

Isaiah 22 in the BNTABOOT

Isaiah 22 in the BNTLV

Isaiah 22 in the BOATCB

Isaiah 22 in the BOATCB2

Isaiah 22 in the BOBCV

Isaiah 22 in the BOCNT

Isaiah 22 in the BOECS

Isaiah 22 in the BOGWICC

Isaiah 22 in the BOHCB

Isaiah 22 in the BOHCV

Isaiah 22 in the BOHLNT

Isaiah 22 in the BOHNTLTAL

Isaiah 22 in the BOICB

Isaiah 22 in the BOILNTAP

Isaiah 22 in the BOITCV

Isaiah 22 in the BOKCV

Isaiah 22 in the BOKCV2

Isaiah 22 in the BOKHWOG

Isaiah 22 in the BOKSSV

Isaiah 22 in the BOLCB

Isaiah 22 in the BOLCB2

Isaiah 22 in the BOMCV

Isaiah 22 in the BONAV

Isaiah 22 in the BONCB

Isaiah 22 in the BONLT

Isaiah 22 in the BONUT2

Isaiah 22 in the BOPLNT

Isaiah 22 in the BOSCB

Isaiah 22 in the BOSNC

Isaiah 22 in the BOTLNT

Isaiah 22 in the BOVCB

Isaiah 22 in the BOYCB

Isaiah 22 in the BPBB

Isaiah 22 in the BPH

Isaiah 22 in the BSB

Isaiah 22 in the CCB

Isaiah 22 in the CUV

Isaiah 22 in the CUVS

Isaiah 22 in the DBT

Isaiah 22 in the DGDNT

Isaiah 22 in the DHNT

Isaiah 22 in the DNT

Isaiah 22 in the ELBE

Isaiah 22 in the EMTV

Isaiah 22 in the ESV

Isaiah 22 in the FBV

Isaiah 22 in the FEB

Isaiah 22 in the GGMNT

Isaiah 22 in the GNT

Isaiah 22 in the HARY

Isaiah 22 in the HNT

Isaiah 22 in the IRVA

Isaiah 22 in the IRVB

Isaiah 22 in the IRVH

Isaiah 22 in the IRVK

Isaiah 22 in the IRVM

Isaiah 22 in the IRVM2

Isaiah 22 in the IRVO

Isaiah 22 in the IRVP

Isaiah 22 in the IRVT

Isaiah 22 in the IRVT2

Isaiah 22 in the IRVU

Isaiah 22 in the ISVN

Isaiah 22 in the JSNT

Isaiah 22 in the KAPI

Isaiah 22 in the KBT1ETNIK

Isaiah 22 in the KBV

Isaiah 22 in the KJV

Isaiah 22 in the KNFD

Isaiah 22 in the LBA

Isaiah 22 in the LBLA

Isaiah 22 in the LNT

Isaiah 22 in the LSV

Isaiah 22 in the MAAL

Isaiah 22 in the MBV

Isaiah 22 in the MBV2

Isaiah 22 in the MHNT

Isaiah 22 in the MKNFD

Isaiah 22 in the MNG

Isaiah 22 in the MNT

Isaiah 22 in the MNT2

Isaiah 22 in the MRS1T

Isaiah 22 in the NAA

Isaiah 22 in the NASB

Isaiah 22 in the NBLA

Isaiah 22 in the NBS

Isaiah 22 in the NBVTP

Isaiah 22 in the NET2

Isaiah 22 in the NIV11

Isaiah 22 in the NNT

Isaiah 22 in the NNT2

Isaiah 22 in the NNT3

Isaiah 22 in the PDDPT

Isaiah 22 in the PFNT

Isaiah 22 in the RMNT

Isaiah 22 in the SBIAS

Isaiah 22 in the SBIBS

Isaiah 22 in the SBIBS2

Isaiah 22 in the SBICS

Isaiah 22 in the SBIDS

Isaiah 22 in the SBIGS

Isaiah 22 in the SBIHS

Isaiah 22 in the SBIIS

Isaiah 22 in the SBIIS2

Isaiah 22 in the SBIIS3

Isaiah 22 in the SBIKS

Isaiah 22 in the SBIKS2

Isaiah 22 in the SBIMS

Isaiah 22 in the SBIOS

Isaiah 22 in the SBIPS

Isaiah 22 in the SBISS

Isaiah 22 in the SBITS

Isaiah 22 in the SBITS2

Isaiah 22 in the SBITS3

Isaiah 22 in the SBITS4

Isaiah 22 in the SBIUS

Isaiah 22 in the SBIVS

Isaiah 22 in the SBT

Isaiah 22 in the SBT1E

Isaiah 22 in the SCHL

Isaiah 22 in the SNT

Isaiah 22 in the SUSU

Isaiah 22 in the SUSU2

Isaiah 22 in the SYNO

Isaiah 22 in the TBIAOTANT

Isaiah 22 in the TBT1E

Isaiah 22 in the TBT1E2

Isaiah 22 in the TFTIP

Isaiah 22 in the TFTU

Isaiah 22 in the TGNTATF3T

Isaiah 22 in the THAI

Isaiah 22 in the TNFD

Isaiah 22 in the TNT

Isaiah 22 in the TNTIK

Isaiah 22 in the TNTIL

Isaiah 22 in the TNTIN

Isaiah 22 in the TNTIP

Isaiah 22 in the TNTIZ

Isaiah 22 in the TOMA

Isaiah 22 in the TTENT

Isaiah 22 in the UBG

Isaiah 22 in the UGV

Isaiah 22 in the UGV2

Isaiah 22 in the UGV3

Isaiah 22 in the VBL

Isaiah 22 in the VDCC

Isaiah 22 in the YALU

Isaiah 22 in the YAPE

Isaiah 22 in the YBVTP

Isaiah 22 in the ZBP