Isaiah 3 (IRVG)
1 જુઓ, સૈન્યોના પ્રભુ યહોવાહ યરુશાલેમમાંથી તથા યહૂદામાંથીઆધાર, ટેકો, રોટલી તથા પાણીનો આખો પુરવઠો લઈ લેનાર છે; 2 શૂરવીર તથા લડવૈયા, ન્યાયાધીશ તથા પ્રબોધક, જોશી તથા વડીલ; 3 સૂબેદાર, પ્રતિષ્ઠિત પુરુષ, સલાહકાર અને કુશળ કારીગર તથા ચતુર જાદુગરને તે લઈ લેશે. 4 “હું જુવાનોને તેઓના આગેવાન ઠરાવીશ અને બાળકો તેઓના પર રાજ કરશે. 5 લોકો એકબીજાથી અને દરેક વ્યક્તિ પોતાના પડોશીથી પીડા પામશે;બાળક વડીલનો અને સામાન્ય માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે. 6 તે સમયે માણસ પોતાના ભાઈને તેના પિતાના ઘરમાં પકડીને,કહેશે કે, ‘તારી પાસે વસ્ત્ર છે; તું અમારો અધિપતિ થા અને આ ખંડિયેર તારા હાથ નીચે રહે.’ 7 ત્યારે તે મોટા અવાજથી કહેશે,‘હું તો સુધારનાર થવાનો નથી; મારી પાસે રોટલી કે વસ્ત્ર નથી.તમે મને લોકોનો અધિપતિ ઠરાવશો નહિ.” 8 કેમ કે યરુશાલેમની પાયમાલી અને યહૂદાની પડતી થઈ છે,કારણ કે તેઓની વાણી અને કરણીએ યહોવાહની વિરુદ્ધ તેમના રાજ અધિકારની અવગણના કરી છે. 9 તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; અને તેઓ સદોમની જેમ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી.તેઓને અફસોસ છે! કેમ કે તેઓએ પોતે જ આફત વહોરી લીધી છે. 10 ન્યાયી વ્યક્તિને કહો કે તેનું સારું થશે; કેમ કે તેઓ પોતાની કરણીનું ફળ ખાશે. 11 દુષ્ટને અફસોસ! તે તેના માટે ખરાબ થશે, કેમ કે તે તેના હાથે કરેલાં કૃત્યનું ફળ ભોગવશે. 12 મારા લોક પર તો બાળકો જુલમ કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે.મારા લોક, તમારા આગેવાનો તમને કુમાર્ગે દોરે છે અને તમારા ચાલવાના માર્ગ ગૂંચવી નાખે છે. 13 યહોવાહ ન્યાય કરવાને ઊઠ્યા છે; પોતાના લોકોનો ન્યાય કરવાને તે ઊભા થયા છે; 14 યહોવાહ પોતાના લોકોના વડીલોનો તથા તેમના સરદારોનો ન્યાય કરશે:“તમે દ્રાક્ષવાડીને ખાઈ ગયા છો; ગરીબોની લૂંટ તમારા ઘરમાં છે. 15 તમે કેમ મારા લોકોને છૂંદી નાખો છો અને દરિદ્રીઓના ચહેરાને કચડો છો?”સૈન્યોના પ્રભુ, યહોવાહ એવું કહે છે. 16 યહોવાહ કહે છે કે સિયોનની દીકરીઓ ગર્વિષ્ઠ છેઅને તેઓ માથું ઊંચું રાખીને, આંખોથી કટાક્ષ મારતી,પગથી છમકારા કરતી અને ઠમકતી ઠમકતી ચાલે છે. 17 તેથી પ્રભુ સિયોનની દીકરીઓના માથાંને ઉંદરીવાળાં કરી નાખશે અને યહોવાહ તેમને ટાલવાળા કરી નાખશે. 18 તે દિવસે પ્રભુ પગની ઘૂંટીના દાગીનાની શોભા લઈ લેશે, માથાબાંધણ, ચંદનહાર 19 ઝૂમખાં, બંગડીઓ, ઘૂંઘટ; 20 મુગટો, સાંકળા, પગનાં ઝાંઝર, અત્તરદાનીઓ, માદળિયાં. 21 વીંટી, નથ; 22 ઉત્તમ વસ્ત્રો, ઝભ્ભાઓ, બુરખાઓ અને પાકીટ; 23 આરસીઓ, મલમલનાં વસ્ત્રો, પાઘડીઓ તથા બુરખા તે બધું લઈ લેવામાં આવશે. 24 સુગંધીઓને બદલે દુર્ગંધ; અને કમરબંધને બદલે દોરડું;ગૂંથેલા વાળને બદલે ટાલ; અને ઝભ્ભાને બદલે ટાટનું આવરણ;અને સુંદરતાને બદલે કુરૂપતા થશે. 25 તારા પુરુષો તલવારથી અને તારા શૂરવીરો યુદ્ધમાં પડશે. 26 યરુશાલેમના દરવાજા શોક તથા વિલાપ કરશે; અને તે ખાલી થઈને ભૂમિ પર બેસશે.
In Other Versions
Isaiah 3 in the ANGEFD
Isaiah 3 in the ANTPNG2D
Isaiah 3 in the AS21
Isaiah 3 in the BAGH
Isaiah 3 in the BBPNG
Isaiah 3 in the BBT1E
Isaiah 3 in the BDS
Isaiah 3 in the BEV
Isaiah 3 in the BHAD
Isaiah 3 in the BIB
Isaiah 3 in the BLPT
Isaiah 3 in the BNT
Isaiah 3 in the BNTABOOT
Isaiah 3 in the BNTLV
Isaiah 3 in the BOATCB
Isaiah 3 in the BOATCB2
Isaiah 3 in the BOBCV
Isaiah 3 in the BOCNT
Isaiah 3 in the BOECS
Isaiah 3 in the BOGWICC
Isaiah 3 in the BOHCB
Isaiah 3 in the BOHCV
Isaiah 3 in the BOHLNT
Isaiah 3 in the BOHNTLTAL
Isaiah 3 in the BOICB
Isaiah 3 in the BOILNTAP
Isaiah 3 in the BOITCV
Isaiah 3 in the BOKCV
Isaiah 3 in the BOKCV2
Isaiah 3 in the BOKHWOG
Isaiah 3 in the BOKSSV
Isaiah 3 in the BOLCB
Isaiah 3 in the BOLCB2
Isaiah 3 in the BOMCV
Isaiah 3 in the BONAV
Isaiah 3 in the BONCB
Isaiah 3 in the BONLT
Isaiah 3 in the BONUT2
Isaiah 3 in the BOPLNT
Isaiah 3 in the BOSCB
Isaiah 3 in the BOSNC
Isaiah 3 in the BOTLNT
Isaiah 3 in the BOVCB
Isaiah 3 in the BOYCB
Isaiah 3 in the BPBB
Isaiah 3 in the BPH
Isaiah 3 in the BSB
Isaiah 3 in the CCB
Isaiah 3 in the CUV
Isaiah 3 in the CUVS
Isaiah 3 in the DBT
Isaiah 3 in the DGDNT
Isaiah 3 in the DHNT
Isaiah 3 in the DNT
Isaiah 3 in the ELBE
Isaiah 3 in the EMTV
Isaiah 3 in the ESV
Isaiah 3 in the FBV
Isaiah 3 in the FEB
Isaiah 3 in the GGMNT
Isaiah 3 in the GNT
Isaiah 3 in the HARY
Isaiah 3 in the HNT
Isaiah 3 in the IRVA
Isaiah 3 in the IRVB
Isaiah 3 in the IRVH
Isaiah 3 in the IRVK
Isaiah 3 in the IRVM
Isaiah 3 in the IRVM2
Isaiah 3 in the IRVO
Isaiah 3 in the IRVP
Isaiah 3 in the IRVT
Isaiah 3 in the IRVT2
Isaiah 3 in the IRVU
Isaiah 3 in the ISVN
Isaiah 3 in the JSNT
Isaiah 3 in the KAPI
Isaiah 3 in the KBT1ETNIK
Isaiah 3 in the KBV
Isaiah 3 in the KJV
Isaiah 3 in the KNFD
Isaiah 3 in the LBA
Isaiah 3 in the LBLA
Isaiah 3 in the LNT
Isaiah 3 in the LSV
Isaiah 3 in the MAAL
Isaiah 3 in the MBV
Isaiah 3 in the MBV2
Isaiah 3 in the MHNT
Isaiah 3 in the MKNFD
Isaiah 3 in the MNG
Isaiah 3 in the MNT
Isaiah 3 in the MNT2
Isaiah 3 in the MRS1T
Isaiah 3 in the NAA
Isaiah 3 in the NASB
Isaiah 3 in the NBLA
Isaiah 3 in the NBS
Isaiah 3 in the NBVTP
Isaiah 3 in the NET2
Isaiah 3 in the NIV11
Isaiah 3 in the NNT
Isaiah 3 in the NNT2
Isaiah 3 in the NNT3
Isaiah 3 in the PDDPT
Isaiah 3 in the PFNT
Isaiah 3 in the RMNT
Isaiah 3 in the SBIAS
Isaiah 3 in the SBIBS
Isaiah 3 in the SBIBS2
Isaiah 3 in the SBICS
Isaiah 3 in the SBIDS
Isaiah 3 in the SBIGS
Isaiah 3 in the SBIHS
Isaiah 3 in the SBIIS
Isaiah 3 in the SBIIS2
Isaiah 3 in the SBIIS3
Isaiah 3 in the SBIKS
Isaiah 3 in the SBIKS2
Isaiah 3 in the SBIMS
Isaiah 3 in the SBIOS
Isaiah 3 in the SBIPS
Isaiah 3 in the SBISS
Isaiah 3 in the SBITS
Isaiah 3 in the SBITS2
Isaiah 3 in the SBITS3
Isaiah 3 in the SBITS4
Isaiah 3 in the SBIUS
Isaiah 3 in the SBIVS
Isaiah 3 in the SBT
Isaiah 3 in the SBT1E
Isaiah 3 in the SCHL
Isaiah 3 in the SNT
Isaiah 3 in the SUSU
Isaiah 3 in the SUSU2
Isaiah 3 in the SYNO
Isaiah 3 in the TBIAOTANT
Isaiah 3 in the TBT1E
Isaiah 3 in the TBT1E2
Isaiah 3 in the TFTIP
Isaiah 3 in the TFTU
Isaiah 3 in the TGNTATF3T
Isaiah 3 in the THAI
Isaiah 3 in the TNFD
Isaiah 3 in the TNT
Isaiah 3 in the TNTIK
Isaiah 3 in the TNTIL
Isaiah 3 in the TNTIN
Isaiah 3 in the TNTIP
Isaiah 3 in the TNTIZ
Isaiah 3 in the TOMA
Isaiah 3 in the TTENT
Isaiah 3 in the UBG
Isaiah 3 in the UGV
Isaiah 3 in the UGV2
Isaiah 3 in the UGV3
Isaiah 3 in the VBL
Isaiah 3 in the VDCC
Isaiah 3 in the YALU
Isaiah 3 in the YAPE
Isaiah 3 in the YBVTP
Isaiah 3 in the ZBP