Deuteronomy 33 (IRVG)

1 અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલીઓને જે આશીર્વાદ આપ્યો તે આ છે; 2 મૂસાએ કહ્યું,“યહોવાહ સિનાઈ પર્વત પરથી આવ્યા.તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યાપારાન પર્વત પરથી તે પ્રકાશ્યા,અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા.અને તેમને જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો. 3 હા, યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે;તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે,તેઓ તેમના ચરણ આગળ બેઠા;અને દરેક તમારાં વચનો ગ્રહણ કરશે. 4 મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું. 5 જયારે લોકોના આગેવાનોઅને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાંત્યારે યહોવાહ યશુરૂનમાં રાજા હતા. 6 રુબેન સદા જીવંત રહો અને મરે નહિ;પરંતુ તેના માણસો થોડા રહે.” 7 મૂસાએ કહ્યું, યહૂદા માટે આ આશીર્વાદ છે:હે યહોવાહ, યહૂદાની વાણી સાંભળો,અને તેને તેના લોકો પાસે પાછા લાવો,તેને માટે લડાઈ કરીને;અને તેના દુશ્મનોનો સામનો કરવામાં તમે તેને સહાય કરજો.” 8 ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું કે;તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, તમારો પસંદ કરેલો પુરુષ,જેની તમે માસ્સામાં પરીક્ષા કરી.અને મરીબાના પાણી પાસે તમે એમની કસોટી કરી તેની સાથે છે. 9 અને તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું કે મેં તેઓને જોયાં નથી;અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યાં નહિ.અને તેણે પોતાનાં સંતાનોને પણ ઓળખ્યાં નહિ;કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે,અને તમારો કરાર તેઓ પાળે છે. 10 તેઓ યાકૂબને તમારા હુકમોઅને ઇઝરાયલને તમારો નિયમ શીખવશે;અને તેઓ તમારી આગળ ધૂપ,તથા તમારી વેદી સમક્ષ દહનીયાર્પણ ચઢાવશે. 11 હે યહોવાહ તેઓની સંપત્તિને આશીર્વાદ આપજો,અને તેઓના હાથનાં કામો સ્વીકારો;જેઓ તેઓની વિરુદ્ધ ઊઠે છેઅને જેઓ તેમની અદેખાઈ રાખે છે, તેમની કમર તોડી નાખજો,જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે.” 12 પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું,“તે યહોવાહનો પ્રિય છે તેની પાસે સુરક્ષિત રહેશે;યહોવાહ સદાય તેનું રક્ષણ કરે છે.અને એ તેમની ખાંધોની વચ્ચે રહે છે.” 13 પછી યૂસફ વિષે મૂસાએ કહ્યું;તેનો દેશ યહોવાહથી આશીર્વાદિત થાઓ,આકાશની ઉતમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી, 14 સૂર્યની ઊપજની ઉતમ વસ્તુઓથીતથા ચંદ્રની વધઘટની ઉત્તમ વસ્તુઓથી, 15 પ્રાચીન પર્વતોની ઉત્તમ વસ્તુઓથીઅને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી, 16 પૃથ્વી તથા તેની ભરપૂરીપણાની કિંમતી વસ્તુઓથી,ઝાડમાં જે રહ્યો છે તેની કૃપાથી.યૂસફ, જે તેના ભાઈઓ પર આગેવાન જેવો હતો,તેના પર આશીર્વાદ આવો. 17 તેનો પ્રથમજનિત તેજસ્વી બળદના જેવો છે,તેનાં શિંગડાં જંગલી બળદના જેવાં છે,પ્રજાઓને તે પૃથ્વીને છેડેથી હાંકી કાઢશે.એફ્રાઇમના દસ હજારો અનેમનાશ્શાના હજારો છે.” 18 મૂસાએ ઝબુલોન વિષે કહ્યું, “ઝબુલોન, તેના બહાર જવામાં,ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો. 19 તેઓ લોકોને પર્વત પર બોલાવશે.ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞો ચઢાવશે.કેમ કે તેઓ સમુદ્રમાંની પુષ્કળતાને,દરિયાકિનારાની ગુપ્ત રેતીને ચૂસશે.” 20 ગાદ વિષે મૂસાએ કહ્યું,“ગાદને વિસ્તારનાર આશીર્વાદિત હો.તે ત્યાં સિંહણ જેવો રહે,તે તેના હાથને તથા તેના માથાને ફાડી નાખે છે. 21 તેણે પોતાના માટે પ્રથમ ભાગ મેળવ્યો,કેમ કે, ત્યાં આગેવાનોને જમીનનો ભાગ ફાળવવામાં આવ્યો હતો.તેણે લોકોને નેતૃત્વ પૂરું પાડયું,ઇઝરાયલ માટેની યહોવાહની આજ્ઞાઓ,અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.” 22 મૂસાએ દાન વિષે કહ્યું,“દાન બાશાનથી કૂદી નીકળતું,સિંહનું બચ્ચું છે.” 23 નફતાલી વિષે મૂસાએ કહ્યું,“અનુગ્રહથી તૃપ્ત થયેલા,યહોવાહના આશીર્વાદથી ભરપૂર નફતાલી,તું પશ્ચિમ તથા દક્ષિણનું વતન પામ.” 24 આશેર વિષે મૂસાએ કહ્યું,“બધા દીકરાઓ કરતાં આશેર વધારે આશીર્વાદિત થાઓ;તે પોતાના ભાઈઓને માન્ય થાઓ,તે પોતાના પગ જૈતૂનનાં તેલમાં બોળો. 25 તારી ભૂંગળો લોખંડ તથા પિત્તળની થશે;જેવા તારા દિવસો તેવું તારું બળ થશે.” 26 હે યશુરૂન, આપણા ઈશ્વર જેવા કોઈ નથી,તેઓ આકાશમાંથી વાદળો પર સવાર થઈનેપોતાના ગૌરવમાં તમને મદદ કરવા આવશે. 27 સનાતન ઈશ્વર તમારો આશ્રય છે, તારી નીચે અનંત હાથો છે.તેમણે તારી આગળથી દુશ્મનોને કાઢી મૂક્યા,અને કહ્યું, “નાશ કર!” 28 ઇઝરાયલ સલામતીમાં રહે,યાકૂબનો રહેઠાણ એકલો,ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે,તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે. 29 હે ઇઝરાયલ, તું આશીર્વાદિત છે!યહોવાહ જે તારી સહાયની ઢાલ,તારી ઉત્તમતાની તલવારતેનાથી ઉદ્ધાર પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે?તારા શત્રુઓ જુઠા કરશે;તું તેઓના ઉચ્ચસ્થાનો ખૂંદી નાખશે.

In Other Versions

Deuteronomy 33 in the ANGEFD

Deuteronomy 33 in the ANTPNG2D

Deuteronomy 33 in the AS21

Deuteronomy 33 in the BAGH

Deuteronomy 33 in the BBPNG

Deuteronomy 33 in the BBT1E

Deuteronomy 33 in the BDS

Deuteronomy 33 in the BEV

Deuteronomy 33 in the BHAD

Deuteronomy 33 in the BIB

Deuteronomy 33 in the BLPT

Deuteronomy 33 in the BNT

Deuteronomy 33 in the BNTABOOT

Deuteronomy 33 in the BNTLV

Deuteronomy 33 in the BOATCB

Deuteronomy 33 in the BOATCB2

Deuteronomy 33 in the BOBCV

Deuteronomy 33 in the BOCNT

Deuteronomy 33 in the BOECS

Deuteronomy 33 in the BOGWICC

Deuteronomy 33 in the BOHCB

Deuteronomy 33 in the BOHCV

Deuteronomy 33 in the BOHLNT

Deuteronomy 33 in the BOHNTLTAL

Deuteronomy 33 in the BOICB

Deuteronomy 33 in the BOILNTAP

Deuteronomy 33 in the BOITCV

Deuteronomy 33 in the BOKCV

Deuteronomy 33 in the BOKCV2

Deuteronomy 33 in the BOKHWOG

Deuteronomy 33 in the BOKSSV

Deuteronomy 33 in the BOLCB

Deuteronomy 33 in the BOLCB2

Deuteronomy 33 in the BOMCV

Deuteronomy 33 in the BONAV

Deuteronomy 33 in the BONCB

Deuteronomy 33 in the BONLT

Deuteronomy 33 in the BONUT2

Deuteronomy 33 in the BOPLNT

Deuteronomy 33 in the BOSCB

Deuteronomy 33 in the BOSNC

Deuteronomy 33 in the BOTLNT

Deuteronomy 33 in the BOVCB

Deuteronomy 33 in the BOYCB

Deuteronomy 33 in the BPBB

Deuteronomy 33 in the BPH

Deuteronomy 33 in the BSB

Deuteronomy 33 in the CCB

Deuteronomy 33 in the CUV

Deuteronomy 33 in the CUVS

Deuteronomy 33 in the DBT

Deuteronomy 33 in the DGDNT

Deuteronomy 33 in the DHNT

Deuteronomy 33 in the DNT

Deuteronomy 33 in the ELBE

Deuteronomy 33 in the EMTV

Deuteronomy 33 in the ESV

Deuteronomy 33 in the FBV

Deuteronomy 33 in the FEB

Deuteronomy 33 in the GGMNT

Deuteronomy 33 in the GNT

Deuteronomy 33 in the HARY

Deuteronomy 33 in the HNT

Deuteronomy 33 in the IRVA

Deuteronomy 33 in the IRVB

Deuteronomy 33 in the IRVH

Deuteronomy 33 in the IRVK

Deuteronomy 33 in the IRVM

Deuteronomy 33 in the IRVM2

Deuteronomy 33 in the IRVO

Deuteronomy 33 in the IRVP

Deuteronomy 33 in the IRVT

Deuteronomy 33 in the IRVT2

Deuteronomy 33 in the IRVU

Deuteronomy 33 in the ISVN

Deuteronomy 33 in the JSNT

Deuteronomy 33 in the KAPI

Deuteronomy 33 in the KBT1ETNIK

Deuteronomy 33 in the KBV

Deuteronomy 33 in the KJV

Deuteronomy 33 in the KNFD

Deuteronomy 33 in the LBA

Deuteronomy 33 in the LBLA

Deuteronomy 33 in the LNT

Deuteronomy 33 in the LSV

Deuteronomy 33 in the MAAL

Deuteronomy 33 in the MBV

Deuteronomy 33 in the MBV2

Deuteronomy 33 in the MHNT

Deuteronomy 33 in the MKNFD

Deuteronomy 33 in the MNG

Deuteronomy 33 in the MNT

Deuteronomy 33 in the MNT2

Deuteronomy 33 in the MRS1T

Deuteronomy 33 in the NAA

Deuteronomy 33 in the NASB

Deuteronomy 33 in the NBLA

Deuteronomy 33 in the NBS

Deuteronomy 33 in the NBVTP

Deuteronomy 33 in the NET2

Deuteronomy 33 in the NIV11

Deuteronomy 33 in the NNT

Deuteronomy 33 in the NNT2

Deuteronomy 33 in the NNT3

Deuteronomy 33 in the PDDPT

Deuteronomy 33 in the PFNT

Deuteronomy 33 in the RMNT

Deuteronomy 33 in the SBIAS

Deuteronomy 33 in the SBIBS

Deuteronomy 33 in the SBIBS2

Deuteronomy 33 in the SBICS

Deuteronomy 33 in the SBIDS

Deuteronomy 33 in the SBIGS

Deuteronomy 33 in the SBIHS

Deuteronomy 33 in the SBIIS

Deuteronomy 33 in the SBIIS2

Deuteronomy 33 in the SBIIS3

Deuteronomy 33 in the SBIKS

Deuteronomy 33 in the SBIKS2

Deuteronomy 33 in the SBIMS

Deuteronomy 33 in the SBIOS

Deuteronomy 33 in the SBIPS

Deuteronomy 33 in the SBISS

Deuteronomy 33 in the SBITS

Deuteronomy 33 in the SBITS2

Deuteronomy 33 in the SBITS3

Deuteronomy 33 in the SBITS4

Deuteronomy 33 in the SBIUS

Deuteronomy 33 in the SBIVS

Deuteronomy 33 in the SBT

Deuteronomy 33 in the SBT1E

Deuteronomy 33 in the SCHL

Deuteronomy 33 in the SNT

Deuteronomy 33 in the SUSU

Deuteronomy 33 in the SUSU2

Deuteronomy 33 in the SYNO

Deuteronomy 33 in the TBIAOTANT

Deuteronomy 33 in the TBT1E

Deuteronomy 33 in the TBT1E2

Deuteronomy 33 in the TFTIP

Deuteronomy 33 in the TFTU

Deuteronomy 33 in the TGNTATF3T

Deuteronomy 33 in the THAI

Deuteronomy 33 in the TNFD

Deuteronomy 33 in the TNT

Deuteronomy 33 in the TNTIK

Deuteronomy 33 in the TNTIL

Deuteronomy 33 in the TNTIN

Deuteronomy 33 in the TNTIP

Deuteronomy 33 in the TNTIZ

Deuteronomy 33 in the TOMA

Deuteronomy 33 in the TTENT

Deuteronomy 33 in the UBG

Deuteronomy 33 in the UGV

Deuteronomy 33 in the UGV2

Deuteronomy 33 in the UGV3

Deuteronomy 33 in the VBL

Deuteronomy 33 in the VDCC

Deuteronomy 33 in the YALU

Deuteronomy 33 in the YAPE

Deuteronomy 33 in the YBVTP

Deuteronomy 33 in the ZBP